Gujarati TimesLatest News Updates

November, 2017

ગોલ્ડ મેડલ મળતાવેંત સ્ટેડિયમની બહાર લંગોટ વેંચતા પિતાના ગળામાં પહેરાવી દેનાર દિવ્યા…..

પિતા સ્ટેડિયમની બહાર લંગોટ વેંચતા હતા અને પુત્રીએ જીત્યો ગોલ્ડ મેડલ – હજી અઠવાડિયા પહેલાંની વાત છે.મધ્ય પ્રદેશના ઇંદોરના એક સ્ટેડિયમમાં રાષ્ટ્રીય કક્ષાની “રેસલિંગ ચેમ્પિયનશિપ” ચાલી રહી હતી.એમાં એક સુકુમાર યુવતીએ ૬૮ કિલોગ્રામ વજનવર્ગમાં રેસલિંગનો ગોલ્ડ મેડલ હાંસલ કર્યો.અગાઉ પણ એ રમી ચુકી હતી પણ એને સર્વશ્રેષ્ઠ રેન્ક પ્રાપ્ત થયો નહોતો.આ વખતે એ સપનું સાકાર […]

Read more

Tags:

ભગવાન ક્રિષ્નને પ્રિય એવી તાંદળજાની ભાજીના અદ્ભુત ગુણો

સદા નિરોગી રાખતી તાંદળજાની ભાજીના અદ્ભુત ફાયદાઓ – તાંદળાની ભાજી આમ તો બારે મહિના થાય છે.એના પુખ્ત મોટા છોડ ત્રણેક ફુટની ઉંચાઇ સુધી પહોંચે છે.અને પછી નાના શાખાયુક્ત પર્ણોના વાહક બને છે.તેની મુખ્ય ધરી રતુંમડા બદામી રંગની હોય છે.પર્ણ ભુખરા લીલા રંગના થાય છે.સર્વ હિતકારી એવી તાંદળાજીની ભાજીનું બાફેલું શાક શરીર અને સ્વાસથ્ય માટે સર્વોત્તમ […]

Read more

Tags: , ,

જાણો..સાપ્તાહિક રાશિ ભવિષ્ય

મેષઃ ધારવા કરતાં ખૂબ ઝડપથી ભવ્ય સફળતાનો સ્વાદ તમેે માણશો. તમારી તમામ મનોકામનાઓ આ સપ્તાહમાં પૂર્ણ થશે. તમે વાજબી પ્રગતિ સાધશો અને દૂરંદેશીપણું વિકસશે. તમને પાછળ પાડવા માટેના કોઈ પણ પ્રયત્ન સફળ થશે નહીં. તમે જે ક્ષેત્રમાં છો તે વિશેનું નોલેજ અપ ટુ ડેટ રાખજો. મહેનત તમને મીઠાં ફળ ચખાડશે. તમારી આવડતનો ઉપયોગ લોકોને તથા પરિસ્થિતિને […]

Read more

Tags:

લીલી હળદરનાં ફાયદા અને મહેસાણા નું પ્રખ્યાત લીલી હળદરનું શાક બનાવવાની સરળ રીત

શિયાળાની શરૂઆત સાથે જ લીલી હળદરનુ બજારમાં આગમન થઈ ગયુ છે. બજારમાં પીળી અને સફેદ એમ બંને પ્રકારની હળદર મળે છે. આ બન્ને પ્રકારની લિલી હળદરનાં ગુણ સરખા જ છે. સુકી હળદર કરતાં પણ લીલી હળદર અતિ ગુણકારી છે. કડકડતી ઠંડીમાં લીલી હળદર ખાવાના અઢળક ફાયદા છે. હળદરનું નિયમિત સેવન કરવાથી 14 જાતની બીમારીઓથી બચી […]

Read more

Tags: , , ,

ર૦૧૮માં આવશે ભયાનક ધરતીકંપ, પૃથ્વીની ગતિમાં થશે ફેરફાર?

આવતા વર્ષે એટલે કે ર૦૧૮ અને એ પછીના કેટલાક વર્ષોમાં દુનિયાના ઘણા ભાગોમાં મોટા ભૂકંપો આવી શકે છે. આ ચેતવણી વિજ્ઞાનીઓએ આપી છે. આશ્ચર્યની વાત એ છે કે આવી આગાહી થવાનું કારણ પૃથ્વીની ફરવાની ગતિ ધીમી પડી રહી છે તે છે.વિજ્ઞાનીનો દાવો છે કે ભૂકંપના ખતરા વિશે પાંચ-છ વર્ષ પહેલાંથી એડવાન્સમાં ચેતવણી મળી શકે છે […]

Read more

Tags:

અકબરના દરબારમાં સિંહને ફાડી નાખનાર વીર આહિર..

અડિખમ આહિર : નોડો ડાંગર અંદાજે ચારેક સદીઓ ઉપરના સમયની વાત છે જ્યારે દિલ્હીની ગાદી પર અકબરનું શાસન હતું.કચ્છમાં એ સમયે રાવ દેશળનું રાજ તપતું હતું.રાવ દેશળનો અત્યંત વિશ્વાસુ,વફાદાર અને દેશળના દરબારમાં ચકલુંયે ના ફરકવા દે એવો માણસ એટલે નોડો ડાંગર.રાવ દેશળને અને નોડા ડાંગરને ગળે ગાંઠ્યું…!નોડા વિના રાવ દેશળ ડગલું ના ભરે અને રાવ […]

Read more

Tags: , ,

ભારત ના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના પરિવાર વિષે ની કેટલીક અજાણી વાતો

નરેન્દ્ર દામોદરદાસ મોદી ના પાંચ સગા કાકાઓ. નરસિંહદાસ, નરોત્તમભાઈ, જગજીવનદાસ, કાન્તિલાલ અને જયંતીલાલ. દામોદરદાસ સૌથી મોટા. છએયના પિતા મૂળચંદ મગનલાલ ગાંધી જે વડનગરમાં ઘાંચીનું કામ કરતા. દામોદરદાસને પાંચ દીકરા અને એક દીકરી. સૌથી મોટા સોમભાઈ ૭૫ વર્ષના, એમનાથી નાના અમૃતભાઈ જે ૭૨ વર્ષના, ત્રીજા નંબરે આપણા નરેન્દ્રભાઈ (૬૬) અને એ પછી પ્રહ્લાદભાઈ (૬૪), વસંતબેન (૬૧) […]

Read more

Tags: , ,

પાણીમાં ગરકાવ થઇ જતું ગુજરાતનું અનન્ય મંદિર

વાત છે ભરુચ જીલ્લાના જંબુસર તાલુકાના કંબોઇ ગામ ખાતે આવેલા સ્તંભેશ્વર મહાદેવની.અહિં હજારો ભાવિકો દરવર્ષે દર્શનાર્થે આવે છે.અને આ મંદિર તેની ભૌગોલિક સંરચનાને કારણે અત્યંત પ્રખ્યાત બન્યું છે.છતાં એને “ગુપ્તતીર્થ” પણ કહેવાય છે…! સ્તંભેશ્વર મહાદેવનું આ મંદિર ખંજ્ઞાતના અખાતની ખાડીમાં આવેલું છે.મંદિરની દરિયામાં,કિનારાથી થોડું દુર આવેલ છે.અને આથી જ આ મંદિરના દર્શન માત્ર ઓટના સમયે […]

Read more

Tags: , ,

કર્ણના અપરાજિત અને ભવ્ય ધનુષ્ય વિજયની એકદમ અજાણી ગાથા…

કર્ણનું વિજય ધનુષ્ય કહેવાય છે કે,જે ખુબીઓ અર્જુનના ગાંડીવ ધનુષમાં નહોતી એવી ખુબીઓ અને શક્તિઓ કર્ણના “વિજય” ધનુષ્યમાં હતી.ભગવાન કૃષ્ણએ પોતે એ સ્વીકારેલું કે,જ્યાં સુધી કર્ણના હાથમાં વિજય ધનુષ હશે ત્યાં સુધી એને પરાસ્ત કરવો અસંભવ હશે….! આ ધનુષ્ય પર મંત્રવિદ્યાનો એટલો પ્રભાવ હતો કે એ જેના પણ હાથમાં હોય તેની આસપાસ એક અભેદ કવચ […]

Read more

Tags: ,

ગાજરના અચંબિત કરી દેનારા અનેક ફાયદાઓ

ગાજર એટલે શિયાળાનું બેસ્ટસેલર શાકભાજી ! ગાજર નામક આ કંદમુળ જેટલું ખાવ એટલું સારુ છે.અત્યારે આવા કંદમુળ તરફની લોકોની અવગણનાઓ જ તો છે રોગોનું કારણ…!ગાજર અનેક પીડાઓને હરે છે,અનેક રોગો માટે પણ ઔષધિ સમાન છે અને આથી તેમનું સેવન નિયમિત કરવું જ જોઇએ.શિયાળાના ચાર મહિના તો ગાજર પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે.માટે આ ચાર મહિના […]

Read more

Tags: , , ,

અખરોટ ખાવાથી થશે ઘણા ફાયદોઓ, આ દર્દીઓને મળશે રાહત

ડ્રાય ફ્રૂટ્સમાં સારી એવી માત્રામાં વિટામિન-ઈ હોય છે. આ વિટામિનના પણ ગામા-ટોકોફેરોલ અને આલ્ફા-ટોકોફેરોલ એમ મુખ્ય બે પ્રકાર હોય છે. અમેરિકાના નિષ્ણાતોનું કહેવું છે કે જે ડ્રાય ફ્રૂટ્સમાં ગામા-ટેકોફેરોલ ઘટક વધુ હોય છે એ અસ્થમાના દરદીઓ માટે વધુ ફાયદાકારક હોય છે. આ ઘટક ફેફસાં સુધી હવા પહોંચાડતાં એરવેમાં સોજો કે લાલાશ હોય તો એ ઘટાડે […]

Read more

Tags: ,

તું ઉદાસ થઈને કેમ ફરે છે ? જિંદગી તો ઘણી બાકી છે તારામાં

તું ઉદાસ થઈને કેમ ફરે છે ? જિંદગી તો ઘણી બાકી છે તારામાં, તો પછી કેમ યાદ ના કરુ. ખાઈને કહું છું સમ મારા લાઈફ ઈઝ ઓસમ યારા. કાગળ પર લખીને કેટલીય તકલીફો, ઈશ્વરે હાંસિયામાં ક્યાંક સુખ પણ લખ્યું હશે તારા નામની કાપલી કદાચ છેલ્લી હશે, પણ ગમતા લોકોના નામમાં એણે તારું નામ પણ રાખ્યું […]

Read more

Tags:

કોંગ્રેસ દ્વારા હાર્દિક પટેલ ને અનામત માટે અપાઈ લોલીપોપ

કોંગ્રેસ દ્વારા હાર્દિકને અનામત માટે અપાયેલી ખાતરી ન્યાયીક રીતે ટકે તેવી નથી. કાયદાકીય નિષ્ણાતોનો અભિપ્રાય. ભાજપાએ પારસ્પરિક છેતરામણી ગણાવી. ​કાયદાકીય નિષ્ણાતોના મતે કોંગ્રેસ દ્વારા હાર્દિકને અપાયેલ અનામતની ખાતરી એટલે ટકી શકે એમ નથી, કારણ કે, ૫૦ ટકા સુધી જ અનામત આપી શકાય એમ છે. ભાજપાએ આને એક મોટી મજાક અને પારસ્પરિક છેતરામણી સમાન ગણાવ્યું છે. […]

Read more

Tags:

પેટ્રોલપંપ વાળા આ 12 રીતે તમને છેતરી શકે છે, હમેશા આ બાબતોનું ધ્યાન રાખો

ક્રુડ ઓયલના વધતી કિંમતના કારણે એક વખત ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવાના સંકેત આપી દીધા છે. પેટ્રોલનો ભાવ આમ પણ 70 રૂપિયાની ઉપર પહોચી ગયેલ છે. આ મોંઘવારીના સમયમાં હમેશા દરેક ફરિયાદ કરતા હોય છે કે પેટ્રોલપંપ ઉપર તેને પેટ્રોલ ઓછું મળે છે. ઘણી વખત જાણે અજાણે આપણામાંથી મોટાભાગના લોકો આવી જાતની છેતરપીંડીનો ભોગ […]

Read more

Tags:

પિતાને કાગળિયાં કરાવવા સરકારી ઓફિસોના ધક્કા ખાતા જોઇને દિકરી પોતે જ બની ગઇ કલેક્ટર

આજે ગ્રામ પંચાયતથી લઇને જીલ્લા પંચાયત સુધી બધે જે તે દસ્તાવેજો કરાવવા માટે થઇને વારંવાર ધક્કા ખાવાની જાણે ફેશન બની ગઇ છે ! કોઇ પણ કામ હોય;સામાન્ય આવકનો દાખલો કઢાવવા માટે પણ ઓછામાં ઓછા બે-ત્રણ ધક્કા તો સરકારી દફ્તરમાં ખાવા જ પડે…!આમાં ખરી પરેશાની સામાન્ય માણસોને હોય છે.ધારાસભ્યોના છોકરા કદિ ક્રિમીલેયર કઢાવવા લાઇનમાં ઉભતા નથી.જો […]

Read more

Tags:

1 2 3 5