જૂની પણ ગમે તેવી લવ સ્ટોરી

એક વાર એક ગરીબ છોકરો એક અમીર છોકરીને પ્રેમ કરતો હતો.એકવાર છોકરાએ પ્રપોઝ કર્યું.

છોકરી : અરે સાંભળ! તારી એક મહિના ની સેલરી જેટલો તો મારો એક દિવસનો ખર્ચો છે.
શું હું તારી સાથે પ્રેમ કરું ક્યારેય? કદી નહિ!તું આવું વિચારી પણ કેવી રીતે શકે. મને ભૂલી જા અને તારા લેવલની કોઈને પકડી લે.

પરંતુ છોકરાને સાચા દિલથી પ્રેમહતો એટલે તે છોકરી ને ભૂલી ન શક્યો.

=========દસ વર્ષ પછી.=========

એક શોપિંગમોલમાં બંને સાથે મળી ગયા.

છોકરી : અરે તું? કેમ છે તને? મારા તો લગ્ન થા ગયા છેમારો પતિતો બહુ જ પૈસાદાર છે,મહિનાનો ૨ લાખનો પગારદાર છે, અનેતે સ્માર્ટ પણ તેટલો જ છે.આ શબ્દો સંભાળીને પેલા છોકરાની આંખમાં આસું આવી ગયા.

થોડી ક્ષણો બાદ પેલી છોકરીનો પતિ આવ્યો અને પેલા છોકરાને જોઈને બોલ્યો, “ અરે સર! તમે અહિયા! આ મારી પત્ની છે.પછી તે તેણીની પત્નીને કહેવા લાગ્યો,“ હું આ સરના પ્રોજેક્ટ પર જ કામ કરું છું. જે ૨૦૦ કરોડનો છે. તું સર વિષે એકવાત જાણે છે? સર એક છોકરીના પ્રેમમાં હતા.પરંતુ પેલી છોકરીએ સર ને બીજા સાથે લગ્ન કરી લીધા પણ સરની કેટલી મહાનતા કેવાય કે તેણે હજુ સુધી લગ્ન નથી કર્યા.

પેલી છોકરીના ભાગ્ય જ ફૂટલાં હશે ! નહિ તો આ જમાનામાં આવો સાચો પ્રેમ કોણ કરે છે.

મિત્રો પોસ્ટ ગમી હોય તો જરૂરથી તમારા મિત્રો સાથે Share કરજો.

Story Author – GujaratiTimes
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.

Tags:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *