આ રીતે કરો માતા લક્ષ્મીદેવીને પ્રસન્ન

  • Story

સૌ કોઈને પૈસા વધારે વ્હાલા હોય છે. ધનની દેવી લક્ષ્મી જેના પર મહેરબાન હોય છે, તેને સંસારના  તમામ સુખ મળે છે. જેથી લોકો હંમેશા એવુ ઇચ્છે કે તેમના પર માતા લક્ષ્મીદેવી પ્રસન્ન રહે.

મહાલક્ષ્મીને પ્રસન્ન કરવા માટે મહામેરૂ શ્રી યંત્રની પુજા શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ યંત્ર વિશે એવું માનવામાં આવે છે કે મહાલક્ષ્મીનું સાક્ષાત સ્વરૂપ છે. આ યંત્રની સ્થાપનાથી સૌભાગ્યનો દરવાજો ખુલે છે.

માન્યતા છે કે જ્યારે સૃષ્ટિમાં કઇં જ ન હતું ત્યારે માં શ્રી વિદ્વતાના વિચારથી એક Lakshmi Mata મહામેરૂ શ્રી યંત્ર ઉત્પન્ન થયુ હતું. આ યંત્રને જ મહામેરૂ શ્રી યંત્રના નામથી જાણવામાં આવે છે.

તો આપણા પુરાણોમાં માતા લક્ષ્મી દેવીને પ્રસન્ન કરવા માટેના ઉપાયો જણાવવામાં આવ્યા છે. સાથે જ એ પણ જણાવવામાં આવ્યું છે કે આવું કરવાથી માતા લક્ષ્મી એ વ્યક્તિથી દુર થઈ જાય છે. ગરૂડ પુરાણમાં આ તમામ ઉપાયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ભુલથી પણ ક્યારેય આ કામ ન કરો

– અસત્યનો સાથ ક્યારેય ન આપો

– કોઈને દુ:ખ થાય તેવુ કદી ન બોલો

– જે વ્યક્તિ મોડે સુધી જાગે અને સૂર્યોદય સમયે સુતી રહે તેને ધન લાભની આશા ન રાખવી

– આળસએ વ્યક્તિનો શત્રુ છે, જેથી આળસુ લોકો પણ ગરીબીનો ભોગ બને છે

– ક્યારેય મેલા કપડા પહેરવા નહીં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *