Gujarati TimesLatest News Updates

February, 2018

ગુજરાતના આ ગામની સુવિધાઓ સ્માર્ટ સીટીને શરમાવે તેવી!સરપંચે બનાવ્યું રાખમાંથી રતન

આજે ગુજરાત ભલે વાઇબ્રન્ટ સ્ટેટ તરીકે જાણીતું બન્યું છે પણ ગામડાનો જોઇએ એવો વિકાસ થયો નથી.આની ખાતરી કરવી હોય તો એક આંટો દઇ જુઓ;દસ માંથી નવ ગામ એવા હશે જ્યાં કચરાના નિકાલની,પાણીની વ્યવસ્થાની,વિજળીની સમસ્યાઓ હશે જ!અને એ દસમું ગામ પણ સાવ દૂધે ધોયેલું તો નહી જ હોય! આનું મુખ્ય કારણ છે ગામના સરપંચને થયેલો ગંભીર […]

Read more

Tags: ,

પનીરના આ ફાયદા જાણીને તો નહીં ભાવતું હોય તો પણ ખાવા લગાશો

પનીર તો કોને ન ભાવતું હોય પરંતુ તેના આ ફાયદા તમને નહીં જ ખબર હોય દૂધમાંથી બનતું પનીર આમ તો ભાગ્ય જ કોઈ એવું હશે જેને નહીં ભાવતું હોય. પનીરનો ઉપયોગ ફક્ત શાક બનાવવામાં જ નહીં પરંતુ સલાડ તરીકે પણ યુઝ કરવામાં આવે છે. પનીર દૂધ જેટલું જ પૌષ્ટીક હોવાનું માનવામાં આવે છે. પનીર આપણા […]

Read more

Tags: ,

જુઓ, લગ્ન સમારોહની શ્રીદેવીની અંતિમ તસવીરો અને વીડિયો

લગ્ન પ્રસંગ માટે ગયા દુબઈ બોલિવૂડના પહેલા સુપરસ્ટાર અભિનેત્રી શ્રીદેવીનું દુબઈમાં 54 વર્ષની ઉંમરમાં અવસાન થયુ. દુબઈમાં શ્રીદેવીએ અંતિમ શ્વાસ લીધા. પ્રાપ્ત માહિતી અનુસાર, હાર્ટ અટેકને કારણે તેમનું અવસાન થયું છે. શ્રીદેવીના મૃત્યુથી તેમના ચાહકો અને આખું બોલિવૂડ સ્તબ્ધ છે. ઉલ્લેખનીય છે કે શ્રીદેવી દુબઈમાં એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા. પરિવાર પણ સાથે […]

Read more

Tags:

Hate Story 4: સોંગ ‘બદનામિયાં’માં કહેર વરસાવતી ઉર્વશી રૌતેલા

ઉર્વશી રૌતેલાનો બોલ્ડ અવતાર બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા અને કરણ વાહીની ફિલ્મ ‘Hate Story 4’ના સોંગ ‘બદનામિયાં’માં ઘણાં બોલ્ડ અવતારમાં નજર આવ્યા. સોંગમાં દેખાઈ સુપર ઈન્ટિમેટ ગીતમાં ઉર્વશી સૌતેલા અને કરણ વાહી ઘણાં ઈન્ટિમેટ દેખાઈ રહ્યા છે. આ દિવસોમાં સોશિયલ મીડિયા પર આ ગીત ઘણું જ વાઈરલ થઈ રહ્યું છે. અદાઓથી ફેન્સને કરી રહી છે […]

Read more

Tags:

અમીર બનવા સવારે ઉઠતાની સાથે 3 વખત બોલો આ મંત્રો, થઈ જશો માલામાલ

આપણાં વેદોમાં ઘણા એવા મંત્રો આપેલા છે જેના ઉપયોગ માત્રથી ખૂબ જ હકારાત્મક અને ચમત્કારી પરિણામ જોવા મળે છે. એવા જ 3 મંત્રો વિશે અમે આજે તમને જણાવી રહ્યા છીએ. આ મંત્રોનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો માત્ર દેવતાઓનો આશીર્વાદ જ નથી પ્રાપ્ત થતો, પરંતુ જીવનમાં શ્રી (ધન અને સંપન્નતા)નો પ્રવેશ પણ થવાની શક્યતા […]

Read more

Tags:

અમીષા પટેલે સોશિયલ મીડિયા પર તોડી બોલ્ડનેસની હદ…

બોલિવુડ અભિનેત્રી અમીષા પટેલ છેલ્લા ઘણા સમયથી ફિલ્મોથી દૂર જોવા મળી રહી છે ત્યારે કોઇના કોઇ કારણોસર લાઇમલાઇટમાં રહેવાનો પ્રયત્ન કરી રહી છે. હાલમાં અમીષા પટેલ પોતાના બોલ્ડ ફોટાઓને લઇને ભારે ચર્ચામાં જોવા મળી રહી છે. આ ફોટાઓને લઇને અમીષા લોકોમાં ભારે મજાકનો વિષય બની રહી છે. જો કે અમીષાને આને લઇને કોઇ ફરક પડી […]

Read more

Tags: ,

રીયલ સિંઘમ!વાંચો ખાખ થયેલી ઇમારતમાંથી જાનના જોખમે ૮ લોકોના જાન બચાવનાર પોલીસ કોન્સ્ટેબલની વાત

તારીખ ૨૮ ડિસેમ્બર,૨૦૧૭.મોડી રાતના સમયે મુંબઇના સેનાપતિ બાપટ માર્ગ પર આવેલ એક ઇમારતનો ઉપરનો મજલો ભડભડ બળી રહ્યો હતો.અંદરથી હ્રદયદ્રાવક ચીસો સંભળાતી હતી જે શરાબની બોટલો અને ગેસ સિલિન્ડરોના ધડામ…દઇને ફાટવાના અવાજમાં દબાઇ જતી હતી.બહાર લોક ટોળે વળ્યું હતું.અંદર જવાની હિંમત ચાલતી નહોતી. આ ઇમારત મુંબઇના કમલા મિલના લોઅર પરેલ ઇલાકાની હતી.કમલા મિલ એટલે આમ […]

Read more

Tags:

સામાન્ય ખેડુતનો દિકરો બન્યો નિરમા કંપનીનો સ્થાપક

લગભગ તમામ ગૃહિણીઓએ “નિરમા”નામ સાંભળ્યું જ હશે!દેશ અને દુનિયાની લબ્ધ પ્રતિષ્ઠીત કંપની એટલે નિરમા!ડિટર્જન્ટ પાઉડર,સાબુ અને કોસ્મિકનો બહોળો કારોબાર ધરાવતી નિરમા કંપની આજે વિશ્વભરની ગંજાવર કંપનીઓને આ ક્ષેત્રમાં તોબા પોકારાવે એટલી હદે શક્તિશાળી બની છે!એમાંયે હવે તો વાસણ કે કપડાં ધોવાનો ડિટર્જન્ટ પાવડર એટલે નિરમા જ;એવો પર્યાય પણ થઇ પડ્યો છે.કપડા ધોવાના સાબુથી લઇને નહાવાના […]

Read more

Tags:

એક નાનકડી બાળકીના આત્માની શાંતિ માટે જ્યારે કિર્તીદાન ગઢવીએ ઓસ્ટ્રેલિયામાં ગાયેલું મારી લાડકી ગીત

અત્યારે લગભગ પ્રત્યેક ગુજરાતી કિર્તીદાન ગઢવીના નામથી અજાણ નહી હોય.માત્ર ગુજરાતી જ નહી,પણ અન્ય રાજ્યોના સંગીતપ્રેમી લોકો પણ કિર્તીદાન ગઢવીના ચાહક છે.ગુજરાતી લોકસંગીત,સુફી સંગીત અને આધુનિક અને પૌરાણિક સંગીતના ગાયક તરીકે કિર્તીદાન આજે અત્યંત મશહુર છે.એમના લોકડાયરાના પ્રોગામોમાં અધધ.. રૂપિયાનો વરસાદ થાય છે.સૌરાષ્ટ્ર,ઝાલાવાડ,કચ્છ,હાલાર,મધ્ય અને દક્ષિણ ગુજરાત,ઉત્તર ગુજરાત અને દુનિયાના કોઇપણ ખુણે વસતા ગુજરાતીઓમાં કિર્તીદાન ગઢવી […]

Read more

Tags:

જ્યારે વરસાદમાં પલળતા ફેમિલીને જોઇને રતન ટાટાએ બનાવી ટાટા નેનો…!

જ્યારે એક ફેમિલીને વરસાદમાં પલળતું જોઇ રતન ટાટાએ સંકલ્પ કર્યો ટાટા નેનો કાર બનાવવાનો – ઇ.સ.૨૦૦૮ના એક દિવસની વાત છે.લોકેશન છે મુંબઇના રસ્તા પર.એ દિવસે મુંબઇમાં ધોધમાર વરસાદ પડી રહ્યો હતો.વરસાદને લીધે થોડી-ઘણી અડચણ ઝીલતા વાહનો રસ્તા પર દોડી રહ્યા હતાં.રોજની જેમ રસ્તાઓ વાહનોથી ભરચક હતાં. એક સર્કલ પાસે રેડ સિગ્નલને લીધે વાહનોનો જમાવડો થયો […]

Read more

Tags:

આ વર્ષે બાહુબલી કરશે લગ્ન!જાણો શું છે આખો મામલો ?

“બાહુબલી”સીરીઝની લગાતાર બે બ્લોકબસ્ટર અને વિક્રમસર્જક ફિલ્મો આપીને પ્રભાસ ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર છવાઇ ગયો છે.બાહુબલીમાં તેમના પ્રશંસનીય અભિનયને કારણે આજે તેમના હજારો ફેન ઊભા થયા છે.એ સાથે જ પ્રભાસની ગણતરી એક વગદાર અભિનેતાના રૂપમાં થવા લાગી છે. હાલ એ ચર્ચાએ જોર પકડ્યું છે કે,આ વર્ષે એટલે કે ૨૦૧૮માં પ્રભાસ લગ્ન કરી શકે છે.પ્રભાસના કાકા કૃષ્ણમ્ […]

Read more

Tags:

અહીં બનાવવામાં આવે છે ૬૦ ખાંડી ચૂરમાના લાડુનો પ્રસાદ! JCBથી કરવામાં આવે છે મિક્સ

રાજસ્થાનની અત્યંત ફેમસ વાનગી દાલ-બાટી-ચૂરમા વિશે તો કોણ નથી જાણતું?રાજસ્થાનમાં જ નહી,ભારતભરમાં અહીંની આ વાનગી પ્રસિધ્ધ છે.જે પણ રાજસ્થાનમાં ફરવા આવે છે,આનો સ્વાદ અવશ્ય ચાખે છે! પણ આજે અમે તમને રાજસ્થાન સાથે સંકળાયેલી એક એવી માહિતી આપવા જઇ રહ્યાં છીએ જેની ઉપર ઘડીભર તો તમને વિશ્વાસ જ નહી આવે.પણ આ એકદમ સત્ય છે. વાત જાણે […]

Read more

Tags: ,

મહિને અડધો પગાર હેલ્મેટ વિતરણમાં ખર્ચી નાખતા ઉમદા પોલીસમેનની વાત

હાલના માર્ગ પરિવહનના ઝડપી યુગમાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ બેફામપણે વધવામાં જ છે.દરરોજના અનેક એવા અકસ્માતો થાય છે જે ખરેખર અત્યંત દારૂણ હોય છે.આવા હતભાગી લોકો સડક પર અત્યંત કરૂણ મોતને ભેટે છે.એમાંયે બાઇક જેવા ટુ-વ્હીલર વાહનચાલક માટે તો આ અકસ્માતો ચોક્કસ જીવલેણ નીવડી શકે છે.અલબત્ત,જો બાઇકચાલકે હેલ્મેટ પહેર્યું હોય તો એના બચવાની સંભાવના ઘણી જ […]

Read more

Tags:

એક શખ્સે અમિતાભને કહ્યું,પૈસાને બહુ મહત્વ ના આપો અને બીગ-બીએ આપ્યો ધારદાર જવાબ

હમણાં થોડા દિવસ પહેલાં એટલે કે ૨૮ ડિસેમ્બર,૨૦૧૭ના રોજ મોડીરાતે મુંબઇના કમલા મિલ કમ્પાઉન્ડમાં ભીષણ આગ લાગેલી.જેમાં લગભગ ૧૪ જેટલાં હતભાગી લોકો માર્યા ગયેલા અને વીસથી વધુ ઘાયલ થયેલા.ભારતભરમાં આ ખબર પ્રત્યે લોકોએ મૃતકોને શ્રધ્ધાંજલી આપતા દુ:ખ વ્યક્ત કર્યુ હતું. આ દારૂણ ઘટના પછી ઘણી સેલિબ્રિટીઓ,રાજકારણીઓ અને અભિનેતાઓએ ફેસબુક અને ટ્વીટર જેવા સોશિયલ મીડિયાના માધ્યમોથી […]

Read more

Tags:

આ કિલ્લાના દરવાજામાંથી નિકળે છે લોહી!-જાણો મહાભારત કાળના કિલ્લાની અજાણી ચોંકાવનારી વાતો

વિશ્વમાં એવા ઘણા પુરાણા કિલ્લાઓ છે જેની આસપાસ રહસ્યના તાંતણાં ગુંથાયેલા છે.ભારતનો પણ એમાં સમાવેશ થાય છે.પુરાણા સમયના જર્જરીત કિલ્લાઓ હજીયે ભારતની ભૂમિ પર ઉભા છે.અમુક કિલ્લાઓ ઇતિહાસની વિરાસત સમાન ઝળહળે છે તો અમુકમાં એવા રહસ્યમય બનાવો બને છે કે જેની પાછળના કારણો ખુબ સંશોધન બાદ પણ શોધી શકાતા નથી!માન્યતાઓ પ્રમાણે ઇતિહાસમાં બનેલી કોઇ ગોઝારી […]

Read more

Tags: