સદીઓ જૂની આ જગ્યામાં છુપાયેલો છે જુવાન રહેવાનો રાઝ..જુઓ આ અહેવાલ..

આપણાં દેશ માં એક એવી પણ જગ્યા છે જ્યાં વર્ષો સુધી જુવાની જાળવી રાખવાનો રાઝ છુપાયેલો છે.ચોકી ઉઠ્યા ને આ સાંભળી ને !

વાંચો આખો અહેવાલ….

આ જગ્યા હરિયાણા માં આવેલી છે કે જ્યાં હમેશા જુવાન રહેવા નો રાઝ છુપાયેલો છે.અમે વાત કરી રહ્યા છીએ અરવલ્લી પર્વતશૃંખલા ની વચ્ચે આવેલી ઘોસી પહાડી ની.આ ડુંગર માં ઘણા આયુર્વેદ ના રહસ્ય જોડાયેલા છે.શુ તમે જાણો છો કે હમેંશા જુવાન અને સુંદર દેખાવા માટે કઈ કઈ ઔષધિ નો ઉપયોગ થાય છે? આ ઔષધી નું નામ કાયાકલ્પ છે.આ એક એવી ઔષધી છે જેનાથી તમારી ત્વચા તો સારી રહે જ છે સાથે સાથે તમારું સ્વાસ્થ્ય પણ દિનપ્રતિદિન સુધરતું જાય છે.

આમ તો આયુર્વેદ ની સૌથી ઉત્તમ ખોજ ચ્યવનપ્રાશ ને માનવામાં આવે છે,પણ ભાગ્યેજ લોકો જાણતા હશે કે ચ્યવનપ્રાશ જેવી ઔષધિ પણ ઘોસી પહાડી ની દેન છે. આ પર્વત નો ઉલ્લેખ જુદા જુદા ધાર્મિક પુસ્તકો માં પણ મળી આવે છે.આ એક જ્વાળામુખી પર્વત છે જ્યાં લગભગ હજારો વર્ષો થી કોઈપણ વિસ્ફોટ થયો નથી.

ઘોસી પહાડી નું રહસ્ય આજે પણ અકબંધ છે કે એવું તે શું છે એ પહાડી માં કે તે માણસ ના સમય ને પણ થોભાવી દે છે .અને આ પહાડી માં જો જ્વાળામુખી છે તો અત્યાર સુધી વિસ્ફોટ કેમ થયો નથી?? મહાભારત મહાકાવ્ય અનુસાર આ પહાડી ની રચના ત્રેતા યુગ માં થઈ હતી.લગભગ 5100 વરસ પહેલાં પાંડવો પણ તેના અજ્ઞાતવાસ દરમિયાન અહીં આવેલા હતા.

 

 

 

 

 

 

 

 

 

Story Author: Team Gujarati Times

તમે આ લેખ ‘Gujarati Times ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *