અનોખી શાળા કે જ્યાં ભણવાની સાથે કરાવવામાં આવે છે બાળકો ના લગ્ન.

આજ અમે તમને જે સ્કુલ વિષે જણાવવા જઈ રહ્યા છીએ એના વિષે જાણી ને ખરેખર તમે આશ્ચર્ય ચકિત થઇ જશો.અહી ફક્ત છોકરીઓને ભણાવવામાં નથી આવતી પરંતુ તેઓ ના લગ્ન ની પણ કાળજી રાખવામાં આવે છે.આ શાળા ગુજરાત માં આવેલી છે.આ શાળાનું નામ અંધકન્યા પ્રકાશ ગૃહ છે.તે શાળા ની શરૂઆત લગભગ ચાર બાળકો સાથે કરવામાં આવી હતી અત્યારે એમાં ઘણી ખરી સંખ્યામાં બાળકો અભ્યાસ કરે છે.

હકીકત માં આ શાળા ખોલવાનું કારણ ખાસ હતું.આ શાળા વિકલાંગ બાળકીઓને શિક્ષિત કરી અને તેમને ભણતર પુરતું પાડવા માટે ખોલવામાં આવી હતી.વિકલાંગ બાળકી ઓ ના ખરાબ શીખન ને લઇ ને ૧૯૫૪ માં નીલ્કાન્તરાય રાષ્ટ્રપતિએ દસ હાજર રૂપિયા ફંડ ની સાથે આ શાળા ની શરુઆત કરી હતી.આની દેખરેખ અંધકન્યા પ્રકાશગૃહ ના નામ ઉપર દસ્તાવેજ કરવામાં આવી છે.

આજની તારીખ માં આ સંસ્થા શારીરિક રૂપ માં વિકલાંગ બાળાઓ ને ક્વોલીટી એજ્યુકેશન ની સાથે ઘણી બધી પ્રવુતીઓ શીખવાડવામાં આવે છે.જયારે આ બાળા ઓ લગ્ન ના ઉમરની થાય જાય છે ત્યારે આ સંસ્થા તરફથી તેઓ ના લગ્ન પણ કરાવી દેવામાં આવે છે.આ શાળા બીજી શાળાઓ કરતા બિલકુલ અલગ છે.

વિદ્યાલય ની છોકરીઓ દિવાળી ના દીવડાઓ ઉપરાંત બીજી ઘરે બનાવેલ વસ્તુઓ પણ આસાની થી બનાવે છે.જેને માર્કેટ માં ઘણી પસંદ કરવામાં આવે છે.અને તેઓના તેમને સારા એવા પૈસા પણ મળી રહે છે.અહી અંગ્રેજી બોલતા વાચતા પણ શીખવાડવામાં આવે છે અહી ની છોકરીઓ ભલે વિકલાંગ હોય પણ ભણતર ની બાબત માં બીજી શાળાઓ ની જેમ જ હોશિયાર રહે છે.

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *