તો આ રહ્યા તંત્ર સાધના થી જોડાયેલા રહસ્યો…અવશ્ય વાંચો.

મોટાભાગના લોકો અઘોર સાધના અને તંત્ર પ્રણાલી માં માનતા હોય છે. પરંતુ તેમની વચ્ચે તફાવત છે.તંત્ર મંત્ર અને યંત્ર મુખ્યત્વે અલગ રીતે ઉપયોગમાં લેવામાં આવે છે અને પદ્ધતિ ત્રણમાં પ્રથમ આવે છે. આ તંત્ર એક રહસ્યમય વિજ્ઞાન છે જે હિન્દુઓ સિવાય અન્ય જૈન અને બૌદ્ધ ધર્મોમાં પણ પ્રચલિત છે.ચાલો આપણે તંત્ર વિદ્યા સંબંધિત કેટલીક બાબતોને જાણીએ કે જે થોડા લોકો જાણે છે.

તંત્ર પ્રણાલી માં નવ લાખ છંદો અને એક લાખ શ્લોક છે.ભૂલ ભરેલી ધાર્મિકતા ને કારણે ઘણા લખાણો હવે અદ્રશ્ય થઇ ગયાં છે.વર્તમાનમાં 199 તંત્ર લખાણો છે.ભારત,ચાઇના,તિબેટ, થાઈલેન્ડ, મંગોલિયા, કંબોજ, વગેરે દેશોમાં તંત્ર પ્રણાલી નો પ્રભાવશાળી વિકાસ રહ્યો છે.

તંત્ર મુખ્યત્વે બે પ્રકાર ના હોય છે વામ તંત્ર અને બીજું સૌમ્ય તંત્ર.વામ તંત્ર માં પાંચ ‘મ’ કાર છે- મધ ,માસ,મુદ્રા,મત્સ્ય અને મૈથુન.જ્યારે સૌમ્ય તંત્ર માં વિવિધ પૂજાપાઠ નો શમાવેશ થાય છે.

તંત્રવિદ્યા એક રહસ્યમય પ્રણાલી છે.આ દ્વારા, વ્યક્તિ પોતાની સ્વ-શક્તિ વિકસાવી શકે છે અને ઘણી બધી સત્તાઓથી સંપન્ન થઈ શકે છે.આ તંત્ર નો હેતુ એ છે કે આ પદ્ધતિથી, સંમોહન, ત્રાટક,ત્રિકાલ જેવા ગુણો નું અધ્યન કરવામાં આવે છે.

તંત્ર થી વશીકરણ ને લગતી સંમોહન જેવી પ્રક્રિયા પણ થઈ શકે છે.જેમાં કોઈને વશ માં કરવું,સંમોહન કરવું,બે પ્રેમીઓ ની વચ્ચે અણબનાવ ઉભા કરવા, બીજા ના મન સાથે રમવું જેવી બાબતો નો સમાવેશ થાય છે.

આવીજ રીતે મનુષ્ય માંથી પ્રાણી બની જાવું.ગાયબ થઈ જવું.એક સાથે 5-5 રૂપ બનાવી લેવા,વિશાલ પર્વત ને ઉઠાવી લેવો,કરોડો મિલ દૂર ઉભેલા વ્યક્તિ ને જોઈ લેવો જેવા કાર્યો પણ એના દ્વારા સંભવિત છે.

તંત્ર ના ગુરુ મહાદેવ ને માનવામાં આવે છે. તે પછી ભગવાન દત્તાત્રેય અને બાદમાં સિદ્ધ યોગી ને માનવામાં આવે છે.દત્તાત્રેય,નારદ, પરશુરામ, ઉપરાંત સતંગ ઋષિ વગેરે ને તંત્ર પ્રણાલીના પિતાઓ ગણવામાં આવે છે.

તંત્ર ના ઉપયોગ થી જ પ્રાચીન કાળ માં હથિયારો બનાવવામાં આવતા હતા.પશુપાતાસ્ત્ર, નાગપાશ,બ્રહ્મહાસ્ત્ર વગેરે.જેમાં યંત્રો ના સ્થાને માનવ કંકાલ માં રહેતી શક્તિઓ નો ઉપયોગ આ વિદ્યા વડે કરવામાં આવે છે.પ્રકૃતિ માં સૂક્ષ્મ પરમાણુ પણ આના દ્વારા જ મુકવામાં આવે છે.

મંત્ર મુખ્ય ત્રણ સ્વરૂપે હોય છે.વૈદીકમંત્ર ,શાબ્દિક મંત્ર અને તાંત્રિક મંત્ર.તંત્ર માં સૌથી વધારે તાંત્રિક મંત્રો નો ઉપયોગ કરવામાં આવે છે.માન્યતા છે કે આ મંત્રો બોલવાથી શરીર માં એક અલગ તરંગ ઉતપન્ન થાય છે.આ મંત્ર થી જોડાયેલી વસ્તુઓ તેના દ્વારા આકર્ષાય છે.

તંત્ર ની ઉપાસના માં માં કાલી,અષ્ટ દુર્ગા,દસ મહા વિદ્યા,64 શક્તિઓ ની પૂજા કરવા માં આવે છે.આવીજ રીતે દેવતાઓ માં ભૈરવ અને શિવ ની ઉપાસના કરવા માં આવે છે.આના સિવાય ગંધર્વ,યક્ષ,અપ્સરા જેવા નજીક ના લોકો ની પણ પૂજા કરવામાં આવે છે.

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *