કરીના એ આ એકટર ની સાથે કર્યો રોમાન્સ કરવાનો ઇન્કાર..કહ્યું કે આ તો મારા ભાઈ જેવો છે.

બૉલીવુડ અભિનેત્રી કરીના કપૂરે વર્ષ 2012 માં સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા. કરીના લગ્ન પછીથી ફિલ્મોમાંથી દૂર થઈ ગઈ છે. કરીના કપૂર બૉલીવુડની મોટી અભિનેત્રી છે.કરિનાએ બૉલીવુડના લગભગ દરેક મોટા સ્ટાર સાથે કામ કર્યું છે. પરંતુ એક અભિનેતા સાથે તેમણે કામ કરવાનો ઇનકાર કર્યો હતો.તમને કપૂર અને અભિષેકની રેફ્યુજી ફિલ્મ યાદ જ હશે.તમને એ જાણીને આશ્ચર્ય થશે કે કરીના કપૂરે અભિષેક સાથે રોમાંસ કરવાનો ઇન્કાર કર્યો હતો.

તમને એ પણ જણાવી દઈએ કે કરીના અને સૈફ ની ઉંમર વચ્ચે પણ ઘણું અંતર છે.બન્નેના લગ્ન પછી લગભગ 5 વર્ષ પસાર થયા છે અને બંને નો ખૂબ જ સુંદર પુત્ર પણ છે અને તેનું નામ તૈમુર છે. ઉલ્લેખનીય છે કે 2000 માં કરીના કપૂર ડિરેક્ટર જે.પી. દત્તાની ફિલ્મ રેફ્યુજીમાં તેણે બૉલીવુડમાં તેની એન્ટ્રી કરી હતી.તેમની ફિલ્મમાં અભિષેક બચ્ચન ખુબ જ ઉત્સાહિત હતા. પરંતુ તમને એ જાણીને આશ્ચર્ય થશે કે કરીનાએ અભિષેક સાથે રોમેન્ટિક દ્રશ્યો કરવા માટે ઇનકાર કર્યો હતો.

હકીકતમાં, કરિનાએ કહ્યું હતું કે તેણી અભિષેક બચ્ચનને તેના ભાઈ જેવા ગણે છે. તેથી તેઓ તેમની સાથે રોમાન્સ કરી શકશે નથી.ફિલ્મમાં કરીના અને અભિષેક સિવાય જેકી શ્ર્રોફ, સુનીલ શેટ્ટી અને અનુપમ ખેર પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. જો કે બોક્સ ઓફિસ પર કંઇ પણ શક્ય છે પરંતુ, અભિષેક ને કરિનાની ફિલ્મમાં કામ કરવાનું ગમ્યું. તે કરીનાની પ્રથમ ફિલ્મ હતી અને આ માટે, તેમને ફિલ્મફેર બેસ્ટ ડેબુટ એવોર્ડ પણ મળ્યો હતો.

એક સમયે કરીના કપૂર એકવાર સિમી ગ્રેવાલના શોમાં પહોંચ્યા ત્યારે આ વાતનો ખુલાસો થયો હતો.આ સમય દરમિયાન, સિમી એ અભિષેકને વિડિઓ કોલ કર્યો હતો. અભિષેકએ જણાવ્યું હતું કે કરીનાએ તેમની સાથે રોમાંસ કરવાનો ઇનકાર કર્યો હતો.અભિષેક બચ્ચને કહ્યું હતું કે તે ક્યારેય તેઓ નું પ્રથમ રોમેન્ટિક દ્રશ્ય નહીં ભૂલાવી શકે.અભિષેકના જણાવ્યા પ્રમાણે જ્યારે કરીનાને રોમેન્ટિક દ્રશ્ય કરવાનું કહેવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે તે મને એક ભાઈ ગણે છે.કરીનાએ ડિરેક્ટરને કહ્યું હતું કે, “હું આ કેવી રીતે કરી શકું?” અભિષેક મારા ભાઇ જેવો છે.

આ એપિસોડનો વિડિઓ સોશિયલ મીડિયા પર પણ ખુબજ વાયરલ થઈ રહ્યો છે. કરીના કપૂર અને અભિષેકની ફિલ્મ રેફ્યુજી બોક્સ ઓફિસ પર કોઈ ખાસ જોવા મળી નથી.પરંતુ આ માટે કરીનાને ફિલ્મફેર બેસ્ટ ડેબ્યુટ નો એવોર્ડ મળ્યો.આ ફિલ્મના ગીતો આજે ખૂબ જ લોકપ્રિય છે.ચાલો આપણે જાણીએ કે કરીના જે લાંબા સમયથી ફિલ્મથી દૂર છે. ટૂંક સમયમાં તેની આગામી ફિલ્મ વીર ધ વેડિંગમાં બોલીવુડમાં પરત ફરી આવશે. આ ફિલ્મ ટૂંક સમયમાં રિલીઝ થવાની છે. સોનમ કપૂર પણ આ ફિલ્મમાં કરીના સાથે જોવા મળશે.

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો.

Tags:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *