સની લિયોને એની દીકરી ને જેકેટ માં સંતાડી ને કરી પોસ્ટ વાંચી ને તમારી આંખો ભીની થઈ જશે..

જયારે ૮ વર્ષ ની દીકરી જંગલ માં જવા માટે ઘર થી બહાર નીકળી હતી ત્યારે તેના માં બાપે એને છેલ્લી વાર જોઈ હતી અને જયારે તેના પછી જોઈ ત્યારે એની હાલત કઈક એવી હતી કે જોઈ ને પત્થરદિલ માણસપણ પીગળી જાય.આવી માસુમ દીકરી ને એ હરામખોરોએ મંદિર જેવી પવિત્ર જગ્યા પર ચુથી નાખી.એક સર્વે અનુસાર જાણવા માં આવ્યું છે કે આપણા ભારત દેશ માં 2016 માં બળાત્કાર ના 38,947 કેસ નોંધાયા હતા.એ અનુસાર હવે દરરોજ ના107 રેપ થાય છે એવું કહીએ તોય ખોટું નથી.

દીકરીઓ નો ઘરે નીકળતાની સાથે જ અમુક હવસખોરો ની ગંદી નજર તેમની ઈજ્જત પર પડે છે.એવા માં દરેક માં બાપ ને પોતાની દીકરી ની ચિંતા સતાવે છે.આ બાબત સની લિયોને પણ પોતાની દીકરી સાથે નો એક ફોટો ખુબજ ભાવુક મેસેજ લખીને શેર કર્યો છે.આ મેસેજ અત્યારે સોશિયલ મીડિયા માં ખુબજ વાઈરલ થય રહ્યો છે.

સની લિયોને તેની દીકરી નીશા સાથે ની એક તસ્વીર પોસ્ટ કરી છે.આ તસ્વીર માં તેણે તેની દીકરી ને તેના જેકેટ માં છુપાવી છે અને નીચે એક મેસેજ પણ લખ્યો છે.કે હું મારી દીકરી ને દુનિયાની બધીજ ખરાબ આદતો અને ખરાબ લોકો થી દુર રાખીશ.અને તારી રક્ષા કરતા મારે મારો જીવ પણ આપવો પડે તોપણ ચિંતા નથી.આજથી દરેક માં બાપે પોતાની દીકરીઓ ને બાથ માં ભીડી ને રક્ષા કરવાની જરૂર છે.

સની લિયોન સિવાય ભારતીય ક્રિકેટ ના ખેલાડી વિરાટ કોહલી એ પણ મેસેજ કર્યો છે કે મને શરમ આવે છે કે હું આવી સોસાયટી અને આવા દેશ નો નાગરિક છું કે આવા દેશ માં ધર્મ ની જગ્યા એ લોકો પોતાની હવસની ભૂખ મટાડે છે.

મશહુર ટેનીસ પ્લેયર સાનિયા મિર્ઝા એ કહ્યું કે આપણે એવા દેશ માં આપણું નામ વધારવા જઈ રહ્યા છીએ કે જે દેશ માં દીકરીઓ સુરક્ષિત નથી? જો આપણે આ 8 વર્ષ ની દીકરી ની સાથે ઉભા રહી શકતા નથી તો આપને ભવિષ્ય માં શું કરી લેવાના? માણસાઈ મરતી જઈ રહી છે અને આ ખબર મને નબળી બનાવે છે.

બોલીવુડ અભિનેતા રીતેશ દેશમુખે કહ્યું કે એક ૮ વર્ષ ની દીકરી ને ડ્રગ્સ આપી ને તેનો રેપ કરવા માં આવે છે અને પછી તેને મારી નાખવા માં આવે છે.બીજી બાજુ એક દીકરી એના પિતા ના ખૂન માટે પોલીસ માં ફરિયાદ લખાવવા માટે ઉભી છે તો આવા સંજોગો માં આપને માત્ર બે કાર્ય જ કરી શકી એ કાતો હાથ પર હાથ રાખી ને બેસીએ અથવા તો તેના વિરુદ્ધ અવાજ ઉઠાવીએ.

બોલીવુડ અભિનેતા ફરાનઅખ્તરે કહ્યું કે તમે જરા વિચારો કે જયારે એક ૮ વર્ષ ની દીકરી ને નશીલી દવા આપી ને તેના ઉપર સતત ૭ દિવસ સુધી બળાત્કાર ગુજારવામાં આવ્યો ત્યારે તેના ઉપર શું વીત્યું હશે?તમે જો તેનો દર્દ સમજી શકતા નથી તો તમે માણસ જ નથી.આ માટે આપણેસૌએ ભેગા મળીને ન્યાય માંગવો જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *