આ દુનિયા માં બધા જ પુરુષ અને સ્ત્રી સુખદ જીવન વ્યતીત કરવા માંગતા હોય છે.પરંતુ ઘણી વખત ન ચાહતા હોવા છતાં પણ ખરાબ સમય અને મુશ્કેલીઓ તેઓ ને ઘેરી વળે છે.આવા સમયે માં ઘણા ઉપાયો કરવા પછી પણ તેને આ મુશ્કેલીઓ માંથી મુક્તિ મળતી નથી.આ બાબત માં વિચારીએ તો બે બાબતો છે કે ભગવાને મનુષ્ય માં સુખ અને દુઃખ બન્ને સરખા ભાગ માં આપ્યા છે.પાછળ ના જન્મ અનુસાર બધાએ તેનો કર્મ ફળ ભોગવવું પડે છે.એવામાં જો તમે પણ સુખ શાંતિ ની શોધ કરી રહ્યા હોવ તો અમારો આ ઉપાય તમારા માટે ખુબ જ ફાયદાકારક છે.
હકીકત માં આજ ના સમય માં કેટલાક લોકો સવારે ઉઠતી વેળા એ હથેળી જોઈ ને ઉઠે છે તો કેટલાક ભગવાન ને પ્રણામ કરી ને ઉઠે છે.આવું આ લોકો સારા સમય પ્રાપ્ત કરવા માટે કરતા હોય છે જો તમે આવું નથી કરતા તો જરા પણ ઘબરશો નહી.કારણકે અમે તામર જીવન ને સુખી અને સમૃદ્ધ બનાવવા માટે આજે આવ્યા છીએ.અમે તમને કેટલાક ચમત્કારિક મંત્રો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.જો તમે પણ આ મંત્રો નું રટણ કરવાનું ચાલુ કરો તો તમારું જીવન પણ ખુશીઓ થઈ ભરાઈ શકે છે.
વામન પુરાણ ના 14 માં અધ્યાય ના 21 થી 25 શ્લોકો નું સ્વયં દેવો ના દેવ મહાદેવે તેની મહાનતા નું વર્ણન કર્યું છે.જો કોઈ ભક્ત આ શ્લોકો નું દરરોજ રટણ કરે તો તેના જીવન માં ખુશીઓ નું આગમન થશે અને ખરાબ વિચારો નું પલાયન થશે.ગરીબી નો નાશ થશે અને માનસિક ચિંતા પણ ટળશે.
આ છે આ મંત્ર ની સ્તુતિ:
ब्रह्मा मुरारिरित्रपुरान्कारी भानु: शशी भूमिसुतो बुधश्च।
गुरुश्च शुक्र: सह भानुजेन कुर्वन्तु सर्वे मम सुप्रभातम्।।
भृगुर्वसिष्ठ: क्रतुरडिराश्च मनु: पुलस्त्य: पुलद्ध: सगौतम: ।
रैभ्यो मरीचिश्चयवनो ऋभुश्च कुर्वन्तु सर्वे मम सुप्रभातम्।।
सनत्कुमार: सनक: सनन्दन: सनातनोप्यासुरिपिडलौ च।
सप्त स्वरा: सप्त रसातलाश्र्च कुर्वन्तु सर्वे मम सुप्रभातम्।।
આ છે એ ચમત્કારિક મંત્ર નો અર્થ.
બ્રહ્મા,વિષ્ણુ તથા શિવ દેવતાઓ તેમજ સૂર્ય,ચંદ્ર,મંગળ,બુધ,ગુરુ,શુક્ર અને શનિ એ મારા દિવસ ને શુભ બનાવે.ભૃગુ,વશિષ્ઠ,મનું,પુલસ્ય,પુલહ,ગૌતમ ,
મારીચ અને રુભુ એ મારા દિવસ ને મંગલમય બનાવે.
તમે બીજા મંત્ર નો પણ ઉચ્ચાર કરી શકો છો જે તમારા જીવન માં વધારે રોનક લાવી શકે છે.
ब्रह्मा मुरारिरित्रपुरान्कारी भानु: शशी भूमिसुतो बुधश्च।
गुरुश्च शुक्र: सह भानुजेन कुर्वन्तु सर्वे मम सुप्रभातम्।।
અર્થ: બ્રહ્મા,વિષ્ણુ તથા શિવ દેવતાઓ તેમજ સૂર્ય,ચંદ્ર,મંગળ,બુધ,ગુરુ,શુક્ર અને શનિ એ મારા દિવસ ને શુભ બનાવે.
જો તમે પણ તમારા જીવન માં ખુબજ સુખી જીવન જીવવા માંગતા હોવ તો આ શ્લોક નું રટણ કરી ને તમે તમારી મનોકામના પૂર્ણ કરી શકો છો.
Story Author: Team Gujarati Times
દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો.