1 અઠવાડિયા સુધી આ એક વસ્તુ ને મિલાવીને લગાવો નારિયેળના તેલ માં, સફેદ વાળ હંમેશા માટે થઈ જશે કાળા

કેટલાક લોકો ના વાળ સમય કરતા પહેલા જ સફેદ થવા લાગે છે. આ તે સમસ્યા થી પરેશાન થઈને ઘણા પ્રકારના પ્રયોગ કરે છે પરંતુ પરિણામ કંઈ નથી આવતું. છેલ્લે થાકી ને તે કેમિકલ ડાઈ અથવા પછી હેર કલર ની મદદ લેતા હોય છે, જેનાથી વાળ ને નુક્શાન થાય છે. સમય થી પહેલા વાળ સફેદ થવાની સમસ્યા ને આપણે ‘premature aging’ કહીએ છીએ.

સફેદ વાળ થવાના બે મુખ્ય કારણ હોય છે. પહેલું પ્રદુષણ અને બીજૂ આપણા શરીર માં પોષક તત્વો ની ઉણપ. તેના સિવાય શેમ્પુ નો વધારે પ્રયોગ કરવો, તણાવ માં રહેવું અને જીવનશૈલી નો પણ આપણા વાળ પર નકારાત્મક અસર થાય છે. આજે અમે તમને વાળ સફેદ ના કાળા કરવાનો એક સરળ અને ઘરેલું ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ. આના ઉપયોગ થી થોડાક મહિનામાં તમારા સફેદ વાળ ધીરે-ધીરે કાળા થવાના શરૂ થઇ જશે.

તેને બનાવવા માટે જોઇશે નારિયેળ તેલ અને મીઠાં લીમડા ના પાંદડા. જણાવી દઈએ કે મીઠાં લીમડા ના પાંદડા માં આયર્ન ની માત્રામાં વધારો થાય છે જે વાળ ને સફેદ થવાથી બચાવે છે. તેના સિવાય આ ડેન્ડ્ર્ફ ને પણ દુર કરવામાં આપણી મદદ કરે છે. તેનાથી વાળ મજબૂત બને છે. ત્યાં નારિયેળનું તેલ ફ્રીજી અને ડ્રાયવાળ ની મોસ્ચરાઈજ કરવાનું કામ કરે છે. ચાલો જાણીએ કે આનો ઉપયોગ કેવી રીતે કરવો.

સૌથી પહેલા એક વાસણ લઈ લો અને તેમાં એક કપ નારિયેળ નું તેલ નાખો. હવે તેમાં 20-25 મીઠાં લીમડા ના પાંદડા નાખી દો. બંને ને મિલાવીને સારી રીતે ઉકાળો. જયારે તે થોડાક સમય માટે ઉકળી જાય તો તેને બંધ કરી લો. હવે તેને ઠંડું થવા દો. ઠંડું થયા પછી તેને પોતાના વાળ ની ચામડી માં સારી રીતે લગાવો. વાળ ને નાના-નાના ભાગ માં વહેંચી-વહેંચી ને તેને ચામડી પર લગાવો. ઓછામાં ઓછા એક કલાક સુધી તેને લાગેલું રહેવા દો. એક કલાક પછી શેમ્પુ અને કંડીશનર થી વાળ ને સારી રીતે ધોઈ લો. કેટલાક મહિના પછી અઠવાડિયા માં બે વાર આવું કરો. થોડાક જ સમય પછી તમે દેખશો કે સફેદ વાળ ધીરે-ધીરે કાળા થવાના શરૂ થઇ ગયા છે અને સફેદ વાળનો ગ્રોથ રોકાઇ ગયો છે.

તેના સીવાય વેસેલીન ના ઉપયોગ થી પણ સફેદ વાળ ને કાળા કરી શકાય છે. તેના માટે આપણને 3 વસ્તુ ની જરૂર પડશે- એલોવેરા જેલ, વેસેલીન અને વિટામીન E કેપ્સુલ. કેવી રીતે થશે આનો ઉપયોગ, આવો જાણીએ.

સૌથી પહેલા તમે એક વાટકી માં એક ચમચી વેસેલીન લો. જો તમારા વાળ વધારે લાંબા છે તો તમે 2 ચમચી વેસેલીન લો. હવે તેમાં 1 ચમચી એલોવેરા જેલ નાખો. બંને ની માત્રા બરાબર હોવી જોઈએ. હવે તેમાં તમે વિટામીન E કેપ્સુલનું તેલ નાખી દો. એક જ વિટામીન E નું કેપ્સુલ લો. આ મિશ્રણ ને તમે વાળ ધોયા પહેલા લગાવી શકો છો. સૌથી પહેલા તમે તમારા વાળ માં સારી રીતે કાંસકો ફેરવી દો. તેના પછી આંગળીઓ ની ટીપ નો ઉપયોગ કરતા કરતા તમે આ મિશ્રણ ને પોતાના વાળ ના મૂળ માં સારી રીતે લગાવો અને હલકા હાથ થી મસાજ કરો. તેને 1 કલાક સુધી રહેવા દો. 1 કલાક પછી તેમે પોતાના વાળ ને શેમ્પુ થી ધોઈ લો. આ ઉપાય નો ઉપયોગ તમે અઠવાડિયા માં બે વાર કરો. થોડોક જ ઉપયોગ કર્યા પછી તમને પોતાના વાળ માં ફર્ક દેખાવા લાગશે.

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *