શું તમે પોતાને બુદ્ધિમાન સમજો છો. જો તમને એવું લાગે છે કે તમે કોઈ પણ સવાલ અથવા કોયડાઓ ઉકેલી શકો છો. તો આજે અમે તમારા માટે એક એવી ચેલેન્જ લઈને આવ્યા છીએ જે તમે ચોક્કસ નહિ ઉકેલી શકો. થઇ શકે છે કે આની પહેલા તમને બહુ બધા સવાલ અને કોયડા ઉકેલ્યા હોય પરંતુ આ કોયડો તમને સાચે જ સમજવામાં નહિ આવે. અમે તમને એક એવી ચેલેન્જ આપીશું જે તમારી કોઈ વસ્તુ ને ચોકસાઈથી દેખવાની ક્ષમતા નો ટેસ્ટ કરે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા આ ફોટા માં ચોકસાઈથી દેખવા પર સસલું દેખાઈ દેશે અને તમારું કામ તેને શોધવાનું છે.
ચોકસાઈથી દેખવા પર સસલું દેખાઈ દેશે, જોવો
તેજ મગજ નો અર્થ ફક્ત પરીક્ષાઓ માં નંબર મેળવવો એવું નથી. બુદ્ધિમાન વ્યક્તિ તે માનવામાં આવે છે જે દરેક ક્ષેત્ર માં પોતાના મગજ ના કારણે આગળ હોય. બુદ્ધિમાન તેને માનવામાં આવે છે જે દરેક વસ્તુ ને ચોકસાઈથી દેખો અને સમજો. કોઈ વ્યક્તિ ની તીક્ષ્ણ દૃષ્ટિ જ તેને બતાવે છે કે તેનું મગજ કેટલું તેજ છે. અમે આજે તમને એક એવો ફોટો દેખાડીશું જેમાં તમારે અંતર શોધવાનું છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલ આ ફોટા માં તમારે અંતર શોધવાનું છે.
આ ફોટા માં છુપાયેલ અંતર શોધવાની કોશિશ માં ઘણા લોકો નાપાસ પણ થઇ ચુક્યા છે. સાચું માનીએ તો ફોટા માં છુપાયેલ અંતર નહિ શોધી શકો. તમારી સુવિધા માટે તમે આને zoom કરી શકો છો. પરંતુ, તમે આ ફોટા માં છુપાયેલ અંતર નહિ શોધી શકો. જો તમે કોશિશ કરવા માંગો છો તો તમારે તેના માટે 1 મિનીટ નો સમય છે.
આ છે તે કોયડા ને ઉકેલવાનો સંકેત અને જવાબ
આ ફોટા ને સોશિયલ નેટવર્કિંગ વેબસાઈટ પર એક યુસરે અપલોડ કર્યું છે. આ ફોટા ને શેયર કરતા યુજરે લોકો ને ફોટા માં છુપાયેલ અંતર ને શોધવાની ચેલેન્જ આપી છે. તમે જે ફોટો દેખી રહ્યા છો તેમાં તમારે પુરુષ, સ્ત્રી, વાઘ,ચકલી, હંસ જેવા ઘણા જીવજંતુ દેખાઈ દેશે. પરંતુ તમારી ચેલેન્જ એ છે તમારે આ ફોટા માં છુપાયેલ સસલાને 1 મિનીટ માં શોધવાનું છે. ચાલો જો તમે હજુ સુધી સસલું નથી શોધી શક્યા તો તમારી થોડીક મદદ કરી દઈએ છીએ. આ ફોટા ને દરેક ખૂણા ને ધ્યાન થી દેખો, તેના ખૂણા માં જ તમને સસલું દેખાઈ શકે છે.
જો તમે હજુ સુધી સસલા ને નથી શોધી શક્યા તો તમે મહિલા ના માથા ની પાછળ ના ભાગ માં બનેલા હાથી ની સુંઢને ધ્યાન થી દેખો. હાથી ની સુંઢ માં જ તમને એક નાનું સસલું બેઠેલું દેખાશે. જો તમે આ ફોટા માં છુપાયેલ સસલાને શોધી ચુક્યા છો તો તમે પોતાને બુદ્ધિમાન માની શકો છો. જો નથી શોધી શક્યા તો તમે કદાચ થોડીક વધારે કોશિશ કરવી જોઈતી હતી. તમને બતાવી દઈએ કે આ સસલાને શોધવાની કોશિશ હજારો લોકો કરી ચુક્યા છે પરંતુ હજુ સુધી એક બે લોકો જ સફળ થઈ શક્યા છે.
Story Author: Team Gujarati Times
દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.