બોલીવુડ ની આ ખુબસુરત અભિનેત્રી છે ભગોડા વિજય માલ્યા ની દીકરી, સચ્ચાઈ જાણીને ઉડી જશે તમારા હોશ

વિજય માલ્યા ની દીકરી: ભારત ના ભગોડા વિજય માલ્યા ના વિશે કોઈ ને બતાવવાની જરૂર નથી. માલ્યા દેશ ના ઘણી બેંકો ને ચૂનો લગાવીને લગભગ 9400 કરોડ લઈને લંડન ફરાર થઇ ગયો.તેની સાથે તેની ગર્લફ્રેન્ડ પણ ભાગી ગઈ. માલ્યા ને એક બીજા કામ માટે આખો દેશ જાણે છે. બધા લોકો ને ખબર છે કે માલ્યા કેટલો મોટો ઐયાશ માણસ છે. તેના સંબધ પોતાના થી બહુ વર્ષ નાની છોકરીઓ ની સાથે રહ્યા છે. અત્યારે મીડિયા મા આવેલ ખબર મુજબ તે પોતાનાથી ઘણી વર્ષ નાની કિંગફિશર માં એરહોસ્ટેસ રહી ચૂકેલ છોકરી થી લગ્ન પણ કરવાનો છે.

માલ્યા ના મહેમાન પણ હોય છે તેના જેવા:

હંમેશા માલ્યા છોકરીઓ ને કોઈ વસ્તુ ની જેમ જ ઉપયોગ કરે છે. માલ્યા ની ઐયાશી ના વિશે દેશ ના બાળક પણ જાણે છે. માલ્યા ની થવા વાળી પાર્ટીઓ માં હંમેશા ચારે તરફ છોકરીઓ જ નજર આવે છે. માલ્યા ની કોઈ પણ પાર્ટી વગર છોકરીઓ અને દારૂ થી નથી થતી. જેવી રીતે માલ્યા એયાશ છે તેવી જ રીતે તેના મહેમાન પણ છે. માલ્યા ના વિશે તો તમને બધા લોકો જાણો છો, પરંતુ શું તમે માલ્યા ની દીકરી ના વિશે જાણો છો. માલ્યા ની પાર્ટી માં હસીનાઓ ના વચ્ચે માં તેમની દીકરી પણ રહે છે.

સમીરા રેડ્ડી જ છે માલ્યા ની દીકરી:

તમને બતાવી દઈએ કે માલ્યા ની જે દીકરી ની અમે વાત કરી રહ્યા છોએ, તે કોઈ બીજું નહિ પરંતુ બોલીવુડ અભિનેત્રી સમીરા રેડ્ડી છે. હા, સમીરા અને માલ્યા ની વચ્ચે બાપ-દીકરી જેવો સંબંધ છે. સામાન્ય છોકરીઓ ને માલ્યા વસ્તુ સમજે ચેહ પરંતુ સમીરા રેડ્ડી ને પોતાની દીકરી માને છે. ઘણા ઓછા લોકો ને આ વાત ની જાણ હશે કે સમીરા રેડ્ડી માલ્યા ની દીકરી છે. તમે હેરાન ના થાઓ, સમીરા માલ્યા ની અસલી દીકરી નથી પરંતુ મુંહબોલી દીકરી છે. માલ્યા એ જ સમીરા રેડ્ડી નું કન્યાદાન પણ કર્યું હતું, આ રીતે દેખવામાં આવે તો થઇ ને સમીરા રેડ્ડી એ માલ્યા ની દીકરી?

સમીરા રેડ્ડી નું કન્યાદાન પણ કર્યું હતું માલ્યા એ:

સમીરા પણ વિજય માલ્યા ને અંકલ કહે છે. સમીરા ઘણી બોલીવુડ ફિલ્મો અને દક્ષિણ ભારત ની ફિલ્મો માં કામ કરી ચુકી છે. સમીરા ની અદાઓ બહુ જ કાતિલ છે. જયારે લોકો ને સમીરા અને માલ્યા ના સંબંધ ના વિશે ખબર પડી ત્યારે લોકો એ સમીરા પર નિશાન સાધવાનું શરૂ કરી દીધું, પરંતુ સમીરા એ તેની જરા પણ પરવાહ ના કરી. આજે પણ સમીરા અને માલ્યા ની વચ્ચે ઘણા સારા સંબંધ છે. સમીરા એ 2014 માં બિઝનેસમેન અક્ષય વર્દે થી લગ્ન કર્યા હતા. સમીરા ના લગ્ન માં માલ્યા એ બાપની બધી ભૂમિકા નિભાવી. અહીં સુધી કે તેમને જ સમીરા નું કન્યાદાન પણ કર્યું.

બોલીવુડ ના મોટા-મોટા સિતારા કાપતા હતા માલ્યા નું ચક્કર:

સમીરા એ પોતાના લગ્ન માં વિજય માલ્યા ને ખાસ કરીને બોલાવ્યો હતો. જાણકારી ના અનુસાર વિજય માલ્યા ના દીકરા સિદ્ધાર્થ માલ્યા અને સમીર રેડ્ડી ની વચ્ચે ઘણા મધુર સંબંધ હતા. આજે ભલે જ માલ્યા દેશ ના હજારો કરોડ રૂપિયા લઈને વિદેશ ભાગી ગયા હોય પરંતુ એક સમય એવો પણ હતો કે તેના આગળ પાછળ બોલીવુડ ના મોટા-મોટા સિતારા અને રાજનેતા ચક્કર કાપતા હતા. આ કારણે વિજય માલ્યા એ કિંગ ઓફ ગુડ ટાઈમ્સ પણ કહેવામાં આવતું હતું. સમીરા અને માલ્યા ની વચ્ચે ના આ સંબંધ ની જાણકારી સમીરા ના મિત્રો એ આપી છે.

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *