આ છે ભારત ની 10 સૌથી ખુબસુરત અભિનેત્રીઓ, નંબર 1 નું નામ જાણીને ભરોસો નહિ થાય

આમ તો ભારત દેશ માં ખુબસુરત મહિલાઓ ની ઉણપ નથી. પરંતુ તે મહિલાઓ ફેમસ નથી હોતી. તેથી તેમને કોઈ નથી ઓળખતું. પરંતુ બોલીવુડ માં પણ ખુબસુરત હસીનાઓ ની ઉણપ નથી. અહીં પર પણ એક થી વધારે એક ખુબસુરત અભિનેત્રીઓ હાજર છે, જેમને પોતાના હુસ્ન થી લાખો લોકો નું દિલ ચુરાવી લીધું છે. આજે અમે ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રી ની એવી જ મહિલાઓ ની વાત કરીશું જે બહુ ખુબસુરત છે અને જેમની ગણતરી ભારત ની 10 સૌથી ખુબસુરત અભિનેત્રીઓ માં કરવામાં આવે છે. કોણ છે તે અભિનેત્રીઓ, આવો જાણીએ.

10. શ્રદ્ધા કપૂર

ખુબસુરત અભિનેત્રીઓ ની યાદી માં નંબર 10 ના પદ પર આવે છે શક્તિ કપૂર ની દીકરી શ્રદ્ધા કપૂર. શ્રદ્ધા એક ખુબસુરત અભિનેત્રી હોવાની સાથે-સાથે એક સારી સિંગર પણ છે. તે બોલીવુડ ની ઘણી હીટ ફિલ્મો માં કામ કરી ચુકી છે.

9. અનુષ્કા શેટ્ટી

નંબર 9 પર છે અભિનેત્રી અનુષ્કા શેટ્ટી, બતાવી દઈએ કે અનુષ્કા શેટ્ટી સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ની એક ખુબસુરત અભિનેત્રી છે. ફિલ્મ ‘બાહુબલી’ માં અનુષ્કા એ ‘દેવસેના’ નો મશહુર રોલ નિભાવ્યો હતો. ૩૫ વર્ષ ની હોવા છતાં અનુષ્કા આજે પણ ખુબસુરત દેખાય છે, અનુષ્કા ની ગણતરી દેશ ની સૌથી પ્રસિદ્ધ અને કાબિલ અભિનેત્રીઓ માં કરવામાં આવે છે.

8.સોનાક્ષી સિન્હા

તેના પછી નંબર આવે છે દબંગ ગર્લ ના નામ થી મશહુર અભિનેત્રી સોનાક્ષી સિન્હા નો. સોનાક્ષી સિન્હા એ પોતાના ફિલ્મી કેરિયર ની શરૂઆત સલમાન ખાન ની સાથે ફિલ્મ ‘દબંગ’ થી કરી હતી. કેટલાક લોકો એ તો અહીં સુધી કહ્યું કે સોન્ક્ષી નો ચેહરો અભિનેત્રી રીના રોય થી મળે છે.

7. પ્રિયંકા ચોપરા

વર્ષ 2000 માં મિસ વર્લ્ડ નો ખિતાબ પોતાના નામે કરવા વાળી અભિનેત્રી પ્રિયંકા ચોપરા બહુ ખુબસુરત છે. પોતાની ખુબ મહેનત કરીને પરિણામે પ્રિયંકા આજે બોલીવુડ ની ટોપ હિરોઈનો માંથી એક છે. ફક્ત બોલીવુડ માં જ નહિ પ્રિયંકા હવે હોલીવુડ માં પણ બહુ ફેમસ છે. પ્રિયંકા એક સારી અભિનેત્રી તો છે જ સાથે જ એક સારી સિંગર પણ છે.

6. અનુષ્કા શર્મા

ખુબસુરત અભિનેત્રીઓ ની વાત કરીએ તો અનુષ્કા શર્મા નંબર 6 પર આવે છે. અનુષ્કા નો જન્મ 1 મેં એ વર્ષ 1988 માં થયો હતો. ખુબસુરત હોવાની સાથે અનુષ્કા બહુ ટેલેન્ટેડ પણ છે, અનુષ્કા એ હજુ સુધી બધા મોટા કલાકારો ની સાથે કામ કર્યું છે. અનુષ્કા એ ઘણી હીટ ફિલ્મો આપી છે. હમણાં હમણાં તેમને ભારતીય બેટ્સમેન વિરાટ કોહલી થી લગ્ન કર્યા છે.

5. તમન્ના ભાટિયા

આગળનો નંબર આવે છે અભિનેત્રી તમન્ના ભાટિયા નો. આમ તો તમન્ના સાઉથ ની હિરોઈન છે પરંતુ તેમને કેટલીક બોલીવુડ ફિલ્મો માં પણ કામ કર્યું છે. તમન્ના નું નામ દેશ ની સૌથી ખુબસુરત મહિલાઓ માં શુમાર થાય છે. એટલું જ નહિ તે દેશ ની સૌથી ધની અભિનેત્રી પણ છે.

4. દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણ આજે બોલીવુડ ની સૌથી મશહુર અભિનેત્રી છે. પ્રિયંકા ની જેમ દીપિકા પણ હોલીવુડ માં પોતાના પગ જમાવી ચુકી છે. દીપિકા નું નામ દેશ ની સૌથી આકર્ષક મહિલા માં શુમાર થાય છે. દીપિકા ને ફિલ્મો ની સાથે ખેલ માં પણ ઘણી રૂચી છે.

3.કેટરીના કૈફ

જયારે કેટરીના કૈફ ની એન્ટ્રી બોલીવુડ માં થઇ હતી ત્યારે દરેક કોઈ તેમની ખુબસુરતી નો દીવાનો થઇ ગયો હતો. કેટરીના ને સોશિયલ મીડિયા પર પણ લાખો લોકો ફોલો કરે છે, આજે કેટરીના ૩૫ વર્ષ ની થઇ ચુકી છે પરંતુ આજે પણ તેમની ખુબસુરતી માં કોઈ ઉણપ નથી આવી.

2.ઐશ્વર્યા રાય

હુસ્ન ની મલ્લિકા ઐશ્વર્યા રાય ને કોણ નથી જાણતું. ઐશ્વર્યા એક એવી મહિલા છે જેમને ફક્ત સુંદરતા જ નહિ પરતું પોતાના દમદાર અભિનય ના બળ પર લોકો ના દિલો પર રાજ કરે છે. ઐશ્વર્યા ખુબસુરતી ની મિશાલ છે. તેમના જેવી સુંદર મહિલા કદાચ જ કોઈ આ દુનિયા માં છે. દુનિયાભર માં ઐશ્વર્યા ના કરોડો ફેન્સ છે. ભારત માં 10 સૌથી ખુબસુરત અભિનેત્રીઓ ની યાદી માં ઐશ્વર્યા નંબર બે પર આવે છે.

1.નંબર 1

ભારત ની 10 સૌથી ખુબસુરત અભિનેત્રીઓ ની યાદી માં પહેલા પદ પર અભિનેત્રી દિયા મિર્જા આવે છે. 9 ડીસેમ્બર 1981 માં જન્મેલ દિયા એ ખુબસુરતી ના મામલામાં સૌથી વધારે એવોર્ડ જીતી રાખ્યા છે. મિસ એશિયા પેસિફિક રહેલ દિયા મિર્જા એ પોતાની સાદગી થી લાખો લોકો ને પોતાના દીવાના બનાવી રાખ્યા છે. મિસ બ્યુટીફૂલ સ્માઈલ અને વ્યુઅર્શ ચોઈસ એવોર્ડ જીત્યા પછી દિયા ઘણું ચર્ચિત નામ બની ચુક્યું હતું, દિયા ની ઉંમર 36 વર્ષ છે અને આ ઉંમર માં પણ તે બહુ ખુબસુરત દેખાય છે.

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *