પરીક્ષા દરમિયાન નાની એવી બાળકી એ લખ્યો કઈક એવી જવાબ કે એ જોઈ ને કોઈ પણ હાસ્ય ન રોકી શક્યું..

આપણાં જીવન માં એવી ઘણી બધી એવી સમસ્યાઓ હોય છે જેનો આપણે બધાએ સામનો કરવો પડતો હોય છે.ભગવાને આપણને આ અમૂલ્ય જીવન આપ્યું છે તો આ જીવન માં આપણે વધારે માં વધારે ખુશ કેમ રહેવું એ વિચારવું જોઈએ અને જેમ વધારે હસી શકો એટલું હસી લેવું જોઈએ.ખુશહાલ અને સ્વાસ્થ્ય વાળું જીવન જીવવા વ્યક્તિ એ હસતું રહેવું એ ખુબજ આવશ્યક છે.તમારી જાણકારી માટે જણાવી દઈએ કે હસવાથી આપણાં શરીર ને ઉર્જા મળે છે.આપણે જેમ વધારે ખુશ રહેશું. એમ વધારે જીવન લાબું મળશે અને આપણા શરીર ને પણ લાભ મળશે.એટલા માટે જેટલું થઈ શકે આપણે ખુશ રહેવું જોઈએ અને ખુલી ને હસવું જોઈએ.

તમને જણાવી દઈએ કે ઈન્ટરનેટ અને સોસીયલ મીડિયા આજે એક એવું સ્થાન થઈ ગયું છે કે જેનો ઉપયોગ આજે નાના બાળકો થી લઈને મોટા લોકો સુધી બધાજ કરે છે.પોતાની સોશિયલ મીડિયાની સાઇટ્સ માં આખોદીવસ જોક્સ કે પછી હાસ્ય ના વિડિઓ ફોટાઓ વગેરે નાખતા રહે છે.આ એક મેદાન બની ગયું છે અને આ મેદાન માં હર કોઈ વ્યક્તિ આજે કઈક ને કઈક નવીન કરવા માંગતું હોય છે.તમે ઘણી વાર જોક્સ વાંચ્યા હશે અને જોક્સ પસંદ પણ આવ્યા હશે તેને તમે શેર પણ કરતા જ હશો.

તમે આ લેખ જ લઈ લો આમાં રામનવમી ઉપર પૂછવામાં આવેલા સવાલ નો જવાબ વિદ્યાર્થી કેવો આપે છે.

તમે જ્યારે પણ સોશિયલ મીડિયા માં કોઈ જોક્સ વાંચો છો ત્યારે તમને અવશ્ય મજા આવતી હશે.તમારા મન માં એવાં પણ વિચારો આવતા હશે કે આ બધું જ ચાલ્યા કરે છે.વ્યક્તિ આખો દિવસ કામ કરી કરી ને થાકી જાય છે અને મોટાભાગે કામ ના ડિપ્રેશન માં આવી જાય છે.આવા માં ઘણા લોકો કામ ની સાથે જ સોસીયલ મીડિયા નો પણ પ્રયોગ કરે છે અને નાનો એવું હાસ્ય મેળવી લે છે.તેની મદદ થી લોકો ખુદ જ નહીં પણ આસપાસ ના લોકો ને પણ હસાવે છે.

હવે તમે અહીં જ જોઈ લો આ મહાવરા ના ઉદાહરણ ના જવાબ પૂછ્યા પછી એક બાળકે આ પ્રકારનો જવાબ ખુબજ રમુજી રીતે આપ્યો છે.

હવે આ બાળક ને જ જોઈ લો એણે આ લેખ નો એટલો ઉલટો મતલબ કાઢ્યો છે કે અર્થ નું અનર્થ પરી નાખ્યું છે.

આ બાળકે આઝાદી માં વિરો નું યોગદાન ઉપર પૂછાયેલા પ્રશ્ન નો કઈક આવું ચિત્ર બનાવીને જવાબ આપ્યો છે.

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ મજા રોજ મેળવવા માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Tags:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *