આખરે લગ્ન પછી કેમ તરત જ હનીમૂન પર જાય છે યુગલો? જાણો, કેવી રીતે થઈ આની શુરુઆત

લગ્ન એવું સાંભળીને સૌથી પહેલા દિમાગ માં આવે છે મોજ મસ્તી. પરંતુ,લગ્ન મોજ-મસ્તી ની સાથે-સાથે બહુ બધી જવાબદારીઓ હોય છે. લગ્ન ના દિવસ માટે લોકો પહેલાથી જ એની તૈયારીઓ માં લાગી જાય છે. લગ્ન ના દરેક દરેક રીતિ-રિવાજ ખૂબ અગત્ય ના હોય છે. સંગીત થી લઈને વિદાય સુધી ના બધા રિવાજ બહુ ખાસ હોય છે.

લગ્ન ના આ દિવસો ને ખાસ યાદગાર બનાવવા માટે દુલ્હા-દુલ્હન બન્ને પક્ષ બહુ મહેનત કરે છે. પરંતુ, લગ્ન પછી વર-વધુ જે દિવસ ની રાહ જુએ છે એ હનીમૂન હોય છે. અમુક યુગલો તો લગ્ન પહેલા હનીમૂન ની જગ્યા નક્કી કરી લે છે. અને અમુક તો ઘરવાળાઓ હનીમૂન ની સરપ્રાઇઝ પણ આપે છે. હવે સવાલ એ છે કે આખરે, હનીમૂન કેમ હોય છે? પહેલા ના સમય માં આવા કોઈ રિવાજ નહોતા. પરંતુ, આજ ના સમય માં આ રીવાજ ખૂબ જ ચાલે છે. આ રિવાજ થી યુગલો થોડોક ક્વોલિટી સમય એક-બીજા જોડે વિતાવે છે. એ અમુક એવા દિવસો હોય છે જે એમને જીંદગીભર યાદ રાખે છે. લગ્ન પછી થોડાક ખૂબસૂરત સમય સાથે વિતાવવાથી આ સમય ને આપડે બધા એ હનીમૂન નું નામ આપી દીધું.

પરંતુ, અમુક લોકો એ માનતા હોય છે કે હનીમૂન નો મતલબ બહાર જઈને ખાલી શારીરિક સંબંધ કરવો. પરંતુ, લોકો ની આ ધારણા બિલકુલ ખોટી છે. તમને જાણીને હેરાનગતિ થશે કે ઘણા યુગલો હનીમૂન ના સમયે પણ સંબંધ નથી બાંધતા. આ વાત નો ખુલાસો પણ અમુક યુગલો એ કર્યો. હનીમૂન લગ્ન પહેલા જિંદગી શૂરું કરતાં પહેલા નો વાર્મઅપ નું કામ કરે છે. જેની યાદો તમને જીંદગીભર રહે છે.

અમુક લોકો માટે હનીમૂન નો મતલબ રોમેન્ટીક વેકેશન હોય છે. અને અમુક લોકો લગ્ન પહેલા રિલેક્સ થવાનું એક કારણ હોય છે. એને લઈને ભલે લોકો ના વિચાર અલગ-અલગ હોય છે. પણ, છેલ્લે આ પરિણીત યુગલો માટે એક જિંદગી નો મહત્વપૂર્ણ સમય અને ખૂબ પ્યારો સમય હોય છે. અમુક યુગલો નું માણીએ તો રિવાજો અને તૈયારીઓ માં થાક ને દૂર કરવા માટે હનીમૂન સૌથી સારો સમય હોય છે. એટ્લે બધા ની અલગ-અલગ વિચારધારણા હોય છે. હનીમૂન તમને એક એવો સમય આપે છે જે તમે જીંદગીભર યાદ રાખો છો. એટલા માંટે જ, હનીમૂન નો પોતાનો એક અલગ ક્રેઝ હોય છે.

તો જો તમારા લગ્ન હમણાં-હમણાં થયા હોય અથવા થવાના હોય તો હનીમૂન ની સારી જગ્યા અત્યારથી જ નક્કી કરી લો. ઠંડી ની આ ઋતુ માં અને ખૂબસૂરત વરસાદી વાતાવરણ માં તમારા પાર્ટનર સાથે તમારો પ્યાર આગળ વધશે.

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *