છોકરાને ઇન્ટરવ્યૂ માં છોકરીએ પૂછ્યું કે તારી આગળ શું લટકેલું છે?છોકરાનો જવાબ સાંભળી ને આશ્ચર્ય નો પાર નહીં રહે…

દોસ્તો આ દુનિયા માં લગભગ હર કોઈ નું એક જ સપનું હોય છે કે તે ભણી ગણી ને એક સારી નોકરી મેળવે ઘણા બધા યુવાનો માં આ જોવા મળ્યું છે કે તેઓ સ્કૂલ કોલેજ પૂર્ણ થયા પછી એક સારી નોકરી શોધતા હોય છે અને તેના સપના ને પૂર્ણ કરવા તેને ખુબજ પરિશ્રમ પણ કરવો પડે છે.એક પ્રાઈવેટ નોકરી માંથી સરકારી નોકરી મેળવવા માટે વ્યક્તિ એ ઘણો પરિશ્રમ કરવો પડે છે અને આ બધી મહેનત કર્યા ઓઆછી પણ જો તેના લેવાયેલા ઇન્ટરવ્યુ માં પસંદ થયાતો જ તમને એ નોકરી મળી શકે છે.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આજકાલ ના સમય માં ઇન્ટરવ્યૂ માં ખુબજ અઘરા સવાલો પૂછવામાં આવે છે.એમાંના કેટલાક એવા સવાલો પણ હોય છે કે જે માત્ર આઈ ક્યુ લેવલ ચેક કરવા માટેજ પૂછવામાં આવે છે.આવા સવાલો ના જવાબ આપતા હોશિયાર માં હોશિયાર લોકો ના પરસેવા છૂટી જાય છે.આજેઅમે આ લેખ ના માધ્યમથી કઈક આવાજ પ્રશ્નો સાથે પરિચિત કરાવવા જઈ રહ્યા છીએ.આ લેખ તમારા માટે ખુબ જ આવશ્યક છે.કારણ કે આનાથી તમારી જનરલ નોલેજ માં પણ વધારો થશે અને એવા કઠિન સવાલો ના જવાબ પણ મળશે જેના વિશે તમેં ક્યારેય સપનામાં પણ વિચાર્યું ના હોય.

ચાલો જાણીએ સવાલો..

સવાલ 1. જેમ્સ બોન્ડ ને પેરાશૂટ વગર પ્લેન માંથી નીચે ફેંકી દેવામાં આવે છે તો પણ તેને કોઈ ઇજા થતી નથી શા માટે?

જવાબ : જેમ્સ બોન્ડ ને કોઇ ઇજા થતી નથી કારણ કે પ્લેન હજુ એરપોર્ટ માં જ હતું તે ટેક ઓફ થયું જ ન હતું.

સવાલ 2. લગ્ન પહેલા શુ તું કોઈ ની સાથે સુઈ શકે?

જવાબ : જી હા લગ્ન પહેલા હું મારા ઘર ના કોઈ પણ સદસ્ય સાથે સુઈ શકું કારણ કે સૂવું એ કઈ ખરાબ બાબત નથી.

સવાલ 3. બે જુડવા બાળકો મનીષ અને સંતોષ મે માં પેદા થયા હતા પણ તેનો જન્મ દિવસ જૂન માં આવે છે એનું કારણ?

જવાબ: એનો જન્મ દિવસ જૂન માં એટલા માટે આવે છે કારણ કે મે એક જગ્યા નું નામ છે.

સવાલ 4. તમે એક હાથ થી હાથી ને કેવી રીતે ઉપાડશો?

જવાબ : એવો એક પણ હાથી નથી કે જેના હાથ હોય

સવાલ 5. જો કોઈ દીવાલ 8 લોકો 10 કલાક માં તૈયાર કરી શકે છે તો તેજ દીવાલ 4 લોકો કેટલા સમય માં તૈયાર કરી શકે?

જવાબ : જે દીવાલ પહેલે થી જ તૈયાર છે એને પછી તૈયાર ન કરી શકાય.

સવાલ 6 . તારી આગળ ગોળ ગોળ શુ લટકેલું છે?

જવાબ : દીવાલ પર ઘડિયાર,તેનું લોલક,ગળામાં ટાઈ અને ગળા માં ચેન.

સવાલ 7.જો એક સવારે તમે ઉઠો અને અચાનક ખબર પડે કે તમે ગર્ભવતી છો તો શું કરશો?

જવાબ.આ વાત ને ખુશી સાથે મારા પતિ ને જણાવીશ અને ખુશી થી પરિવાર સાથે આનંદ માણીશ.

સવાલ 8. તે સલવાર ની નીચે શુ પહેરેલું છે?

જવાબ : મેં સલવાર ની નીચે બુટ અને મોજા પહેરેલા છે.છોકરીએ આ જવાબ આપ્યા.

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Tags:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *