અનુષ્કા શર્મા નહીં પણ આ હિરોઈન હતી વિરાટ ની પહેલી પસંદ, નામ જાણીને હેરાન થઈ જશો તમે.

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી અત્યાર સુધી બધાં માટે એક આદર્શ યુગલ બનીને સામે આવ્યા છે. આજે બન્ને એકબીજા માટે જાન આપી દે છે. અને એકબીજા માટે કઈ પણ કરી શકે છે. મીડિયા ની સામે કોઈ પણ દિવસે વિરાટ અને અનુષ્કા નો પ્યાર જોવા મળે છે. પરંતુ, તમને જ્ણાવીએ કે, લગ્ન માટે અનુષ્કા વિરાટ ની પહેલી પસંદ નહોતી. આમ તો લગ્ન પહેલા વિરાટ નું દિલ ઘણી અભિનેત્રીઓ માટે ધડક્તું હતું.પણ, બચપણ થી એ એક અભિનેત્રી ને બેહદ પ્યાર કરતાં હતા. આ અભિનેત્રી પણ વિરાટ ને એટલા હદ સુધી પસંદ કરતી હતી કે એની જોડે લગ્ન કરવા પણ તૈયાર હતી. પરંતુ, એમનો આ પ્યાર અધૂરો જ રહી ગયો. કારણકે, એ અભિનેત્રી ના લગ્ન બીજા કોઈ સાથે થઈ ગયા હતા. શું તમે જાણવા માંગો છો કે એ કઈ હિરોઈન હતી જેમને વિરાટ ની રાતો ની ઊંઘ પણ ચૂરાઈ લીધી હતી? ના, તો ચાલો આજે અમે તમને જણાવીએ.

હકીકતમાં, જે અભિનેત્રી ને વિરાટ કોહલી પ્યાર કરતાં હતા. એ બીજી કોઈ નહીં પણ કરિશ્મા કપૂર હતી. કરિશ્મા કપૂર વિરાટ ની પહેલી પસંદ હતી. તમને બતાવીએ કે, કરિશ્મા 90 ના દશકા ની સૌથી પ્રખ્યાત અભિનેત્રી હતી. એમને બોલીવુડ ‘પ્રેમ કેદી’ મૂવી માં ડેબ્યું કર્યું હતું. કરિશ્મા નું નામ એ સમયે સૌથી શ્રેષ્ઠ અને ખૂબસૂરત એક્ટ્રેસેસ માં આવતું હતું.

પોતાના ફિલ્મી કરિયર માં કરિશ્મા એ ઘણી હિટ મૂવીઓ આપી હતી. ગોવિંદા ની જોડે એમની જોડી સૌથી પ્રખ્યાત હતી. ગોવિંદા અને કરિશ્મા ની મુવીઓ હાઉસફુલ જતી હતી. એ સમયે લાખો લોકો ની જેમ વિરાટ નું દિલ પણ કરિશ્મા માટે ધડક્તું હતું. પણ, વિરાટ નું દિલ ત્યારે તૂટી ગયું જ્યારે એમને બીજનેસમેન સંજય દત જોડે લગ્ન કર્યા. એ વાત છે કે એમના લગ્ન સફળ નથી રહ્યા અને 2016 માં એમના છૂટાછેડા પણ થઈ ગયા હતા.

કરિશ્મા પછી વિરાટ કોહલી નું દિલ ઘણી અભિનેત્રીઓ પર આવ્યું. અનુષ્કા ના પહેલા એમનું નામ તમન્ના ભાટિયા, સોફિયા હયાત, સરાહ જેન દિલાસ જેવી ઘણી અભિનેત્રીઓ સાથે જોડતું હતું. પણ, ગયા વર્ષે અનુષ્કા શર્મા જોડે લગ્ન કરીને એમને બાકીની હિરોઈનો સાથે અફેર ની ખબરો ખોટી સાબિત કરી દીધી. 11 ડિસેમ્બર, 2017 ના દિવસે અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી એ લગ્ન કર્યા હતા. બન્ને એકબીજાને ઘણા સમય થી ડેટ કરતાં હતા. એમને પોતાના લગ્ન અમુક લોકો ની હાજરી માં ઇટલી માં કરી હતી. એક લાંબા સમય ના અફેર પછી બન્ને એ લગ્ન કર્યા. હા, વચ્ચે એમના બ્રેકઅપ ની ખબર ખુબ ચર્ચા નો વિષય બની ગઈ હતી. બન્ને ના આ શાનદાર લગ્ન ઇટલી માં ટક્સની માં આવેલી એક આલીશાન હોટલ બોંગો ફીણોશીએટો માં થયા હતા. વિરાટ અને અનુષ્કા ના આ લગ્ન અંત સુધી સસ્પેન્સ થી ભરેલા હતા.

લોકો આ વાત ને લઈને સમજી ના શક્યા અને વિચારતા તા કે અસલી માં આ લગ્ન કરે છે કે આ એક મજાક કે અફવાહ છે. લોકો ની આ મુંજવણ ત્યારે ખતમ થઈ હતી જ્યારે અનુષ્કા અને વિરાટ એ પોતાના લગ્ન ની એક તસ્વીર રાતે 9 વાગે સોશિયલ મિડયા પર શેર કરી હતી.

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *