શું તમે જાણો છો છોકરીઓ કયા ફાયદા માટે પોતાના થી નાની ઉમર ના છોકરાઓ જોડે લગ્ન કરવા માંગે છે? ચાલો જાણીએ એ રસપ્રદ ફાયદાઓ કયા છે?

ભારતીય સંસ્કૃતિ માં લગ્ન ના સંબંધ માં બહુ બધા નિયમો બનાવ્યા છે. જેથી, વૈવાહિક જીવન સફળ અને ખુશી થી ભર્યું રહે. એવો એક નિયમ લગ્ન માટે એ છે કે છોકરા ની ઉમર છોકરી કરતાં મોટી હોવી જોઈએ. એનો ભારતીય પરંપરા પણ કહેવાય છે. સામાન્ય રીતે લોકોની ધારણા એવી જ રહે છે કે લગ્ન માટે છોકરો એ છોકરી કરતાં ઉમર માં મોટો હોવો જોઈએ. પણ, હવે સમય ની સાથે-સાથે જેવી બીજી પરંપરાઓ માં વિચારધારાઓ અને બદલાવ દેખવા મળે છે. તેમ, લગ્ન માટે પણ છોકરા-છોકરી ની ઉમર ની પારંપારિક સીમાઓ પણ ખતમ થતી નજર આવે છે. આજ ના સમય માં ઘણા એવા લગ્નજીવન છે. જ્યાં, છોકરી ની ઉમર છોકરા થી મોટી હોય છે.

ખાસકરીને, પ્રોફેશનલ થી સફળ છોકરીઓ આજકાલ પોતાના થી ઓછી ઉમર ના છોકરા ને વધુ યોગ્ય ગણે છે. બોલીવુડ એક્ટ્રેસ નેહા ધૂપિયા પણ એમાની જ એક છે. નેહા એ પોતાના થી 2 વર્ષ નાના પોતાના મિત્ર, અંગદ બેદી ને પોતાનો લાઈફ પાર્ટનર બનાવ્યો હતો. નેહા અને એક્ટર અંગદ બેદી ના લગ્ન પૂરા રીતિ-રિવાજ સાથે દિલ્લી માં થઈ હતી. જેની જાણકારી નેહા એ ટવિટર પર પોતાના લગ્ન નો ફોટો શેર કર્યો હતો. એટલા માં આ લગ્ન ની સાથે, બીજી વારંવાર જ્યારે-જ્યારે આવા લગ્ન થાય છે. તો લોકો ના મનમાં આ સવાલ આવે છે કે આખરે કોઈ છોકરી પોતાના થી નાની ઉમર ના છોકરા જોડે કેમ લગ્ન કરવા ઈચ્છે છે? વળી, અમુક લોકો ના મનમાં તો આવા લગ્ન ની સફળતા ને લઈને શંકા પણ રહે છે. જો તમે પણ એમાના એક હોવ તો આજે અમે તમારી આ શંકા દૂર કરી દઇશું. હકીકતમાં, પોતાના થી નાની ઉમર ના છોકરા જોડે લગ્ન કરવા એમાં પણ બહુ ફાયદા હોય છે. જેમ કે,

હકીકતમાં, નાની ઉમર ના છોકરાઓ વધારે એક્ટિવ અને સ્પોર્ટી હોય છે. સાથે-સાથે એમને નવી-નવી વસ્તુઓ ને એક્સ્પ્લોર કરવું પણ ગમતું હોય છે. એવામાં નાની ઉમર ના લોકો સાથે તમને પણ તમારી સાચી ઉમર ની ખબર નથી પડતી. અને તમે પોતાને હમેશાં જવાન મેહસૂસ કરો છો. સાથે-સાથે તમે તમારા પાર્ટનર ની એનર્જી ને સાચ્ચી દિશા માં લગાવીને હકારાત્મક સરાઉન્ડિંગ્સ બનાવી શકે છે.

હકીકતમાં, જો કોઈ છોકરી પોતાના થી નાની ઉમર ના છોકરા ને લાઈફ પાર્ટનર બનાવે છે. તો સાચી વાત છે કે છોકરી ને બધી વસ્તુઓ નો વધારે અનુભવ હશે. ત્યાં સુધી એ પોતાની કરિયર લાઈફ માં પણ સેટલ થઈ થાય છે. અને એ પ્રોફેશનલ અને માનસિક રીતે ઘણી મજબૂત હોય છે. જે એને ભાવનાત્મક રૂપે એને સશક્ત બનાવે છે. આવી મહિલાઓ પોતાના પાર્ટનર પર નિર્ભર રહ્યા વિના એમને પોતાનું અનુભવ બતાવીને એમનું કરિયર ને પણ સારો ઘાટ આપી શકે છે. જ્યારે નાની ઉમર ની છોકરીઓ બધી રીતે પોતાના જીવનસાથી પર નિર્ભર રહે છે.

નાની ઉમર ના છોકરાઓ ને પ્યાર કરવાથી તમારા મનથી આ એહસાસ જતો રહે છે કે સંબંધ બનાવતા સમયે તમને લઈને જજમેંટલ બને. તમે કોઈ પણ ડર વિના બિંદાસ રીતે પ્યાર કરો છો.

એ વાત બિલકુલ સાચ્ચી છે કે જુવાન ઉમર ના છોકરાઓ માં શારીરિક આકર્ષણ વધારે હોય છે. એ તમારી ફિઝિકલ જરૂરિયાતો ને બહુ સારી રીતે સમજી શકે છે.

ઓછી ઉમર ના પાર્ટનર ની સાથે એ ચાન્સ ઓછા હોય છે કે એમનો કોઈ પાછળ નો હિસાબ-કિતાબ બાકી નથી હોતો. એવામાં તમને એમનો જુનો પ્યાર પાછો આવશે એનો કોઈ ખતરો નથી રહેતો.

જુવાન છોકરાઓ ઉત્સાહ માં ભરપૂર હોય છે. એમની સાથે સંબંધ બંધવામાં કોઈ ઉણપ નથી રહેતી. તમે એમની સામે ખુલીને પોતાની સેક્સ સારી રીતે જણાવી શકો છો.

નાની ઉમર ના છોકરા ને ડેટ કરવાથી અંહકાર ની સમસ્યા નથી આવતી. જે વારંવાર મોટી ઉમર ના છોકરા માં જોવા મળે છે.

નાની ઉમર ના છોકરાઓ ને તમારી સિદ્ધિઓ પર ખુશી થાય છે. કારણકે, એ સમયે એ પણ એ જ સમય માથી પસાર થતાં હોય છે. એ તમને કોઈ પણ રીતે જજ નહીં કરે. પરંતુ, સાથ-સહકાર આપશે.

નાની ઉમર ના છોકરાઓ ને હરવા-ફરવા નો શોખ બહુ હોય છે. એમને ડેટ કરવાથી તમારી લાઈફ પણ રોમાંચ થી ભરપૂર હોય છે. એમની સાથે તમે પણ આનંદ કરો છો.

ત્યાજ, નાની ઉમર ના છોકરાઓ સાથે જોઈએ તો શારીરિક સંબંધ બનાવવાથી કોઈ નુકશાન થતું નથી. વળી, એક રિસર્ચ નું માનીએ તો છોકરાઓ માં પોતાની ઉમર કરતાં મોટી ઉમર ની મહિલાઓ ને જોઈને ટેસ્ટેસ્ટેરો નું પ્રમાણ વધે છે. અને આજ કારણ છે કે છોકરાઓ પોતાનાથી મોટી ઉમરની મહિલાઓ તરફ આકર્ષિત થાય છે અને એમની જોડે લગ્ન કરવાનું પસંદ કરે છે. આવા આકર્ષણ ના કારણે તમારી સેક્સ લાઈફ ઘણી સારી રહે છે.

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Tags:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *