શું તમે જાણો છો કે ભગવાન રામજી પછી રઘુવંશ ની સિંહાસન કોણે સંભાળ્યું હતું? હકીકત સાંભળીને તમે પણ ચોંકી જશો.

નમસ્કાર મિત્રો તમારા બધાનું અમારા લેખ માં સ્વાગત છે. મિત્રો, આપણે બધા લોકો બચપણ થી જ સતયુગ ની કહાની સાંભળતા આવ્યા છીએ. એ સમયે અયોધ્યા માં એક રાજા હતા. જેમનું નામ રાજા દશરથ હતું. અયોધ્યા ના રાજા દશરથ ને ત્રણ રાણીઓ હતી. એમની રાણીઓ નું નામ સુમિત્રા, કૌશલ્યા અને કૈકયી હતું. અને રાજા દશરથ ની આ ત્રણ રાણીઓ થી એમને ચાર ચાર પુત્ર હતા. જેમનું નામ રામ, ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્ન હતું. પરંતુ, દશરથ રાજા ની સૌથી નાની રાની કૈકયી ઇચ્છતી હતી કે એમનો છોકરો ભરત અયોધ્યા ના સિંહાસન પર બેસે. એ કારણ થી દશરથ રાજા એ શ્રી રામજી ને 14 વર્ષ ના વનવાસ પર મોકલ્યા હતા. શ્રી રામજી ને એકલા જોઈને લક્ષ્મણ એમના ભાઈ પણ એમની જોડે વનવાસ પર ગયા. અને શ્રી રામજી ની સાથે એમની પત્ની માતા સીતા પણ વનવાસ માટે 14 વર્ષ માટે ગયા હતા.

જ્યારે ભગવાન શ્રી રામજી માતા સીતાજી અને લક્ષ્મણ 14 વર્ષ નો વનવાસ જંગલ માં કરી રહ્યા હતા. ત્યારે ભગવાન શ્રી રામજી અને લક્ષ્મણ ની ગેરહાજરી માં જંગલ માં લંકાધીશ રાવણ સીતાજી નું હરણ કરી લે છે. જ્યારે આ વાત ની ખબર શ્રી રામજી ને થઈ તો એ સીતાજી ને શોધવા માટે જંગલ-જંગલ માં ભટક્વા લાગ્યા. ત્યારે શ્રી રામજી અને રાવણ વચ્ચે યુદ્ધ થાય છે. અને એ યુદ્ધ માં શ્રી રામજી રાવણ નો વધ કરે છે. અને માતા સીતા ને મુક્ત કરે છે.

જ્યારે 14 વર્ષ નો વનવાસ ખતમ થાય છે તો એના વરદાન રૂપ ભગવાન શ્રી રામજી માતા સીતા અને લક્ષ્મણ અયોધ્યા પાછા ફર્યા. એ જ દિવસે હિન્દુ નો તહેવાર દિવાળી મનાવવામાં આવે છે. હિન્દુ માન્યતા અનુસાર ભગવાન શ્રી રામજી એક આદર્શ પુત્ર પ્રજા ની રક્ષા કરવા વાળા રાજા પત્ની ને પ્યાર કરવા વાળા પતિ અને પોતાના સિદ્ધાંતો પર ચાલતા રાજા માનવમાં આવે છે. શ્રી રામજી ની આજ ખાસિયતો ના કારણે એમને મર્યાદા પુરુષોતમ ભગવાન શ્રી રામ કહેવામા આવે છે. આ કથા તો લગભગ બધા લોકો એ અવશ્ય સાંભળી હશે. પરંતુ, શું તમને લોકો ને જ્ઞાન છે કે જ્યારે રામજી એ પોતાનું માનવ રૂપ છોડ્યું હતું. ત્યારે એમાં સિંહાસન પર કોણ બેઠું હતું?

એવું બતવવામાં આવે છે કે જ્યારે ભગવાન શ્રી રામજી એ પોતાના માનવ રૂપ ને છોડીને પોતાના શરીર નો ત્યાગ કર્યો હતો. તો એમને વરદાન રૂપે મોટો છોકરો કુશ રાજા બન્યા હતા. પરંતુ, કુશ પોતાના પૂર્વજો ની જેમ એક કુશળ શાસક ના બની શક્યા. કારણકે, એમને નાગ ને મારવાની કોશિશ કરી હતી. એમને એમના પિતા ભગવાન રામજી ધ્વારા આપેલો અમૂલ્ય પત્થર ને ચોર્યોં હતો. ભગવાન શ્રી રામજી ને એ અમૂલ્ય પત્થર અગસ્ત્ય ઋષિજી એ ભેટ આપ્યો હતો. કથાઓ ના અનુસાર, કુશ દુર્જય રાક્ષસ થી યુદ્ધ ના સમયે માર્યા હતા. પરંતુ, એમના પૂર્વજ ક્યારેય યુદ્ધ નહોતા હાર્યા. પરંતુ, જ્યારે દુર્જય રાક્ષસ એ સ્વર્ગ પર આક્રમણ કર્યું હતું તો એમાં માર્યા ગયા હતા.

કુશ ના માર્યા ગયા પછી એમનો છોકરો અતિથિ રાજા બન્યો હતો. કુશ અને નાગકન્યા કુમુદવતી નો છોકરો અતિથિ પોતાના પૂર્વજો ની જેમ એક મહાન રાજા હતો. વશિષ્ઠ મુનિ ની દેખરેખ માં અતિથિ એક મહાન યોદ્ધા બન્યો હતો.

અતિથિ ના પછી એમનો છોકરો નિષધ રાજા બન્યો હતો. નિષધ પણ એમના પિતા ની જેમ એક મહાન રાજા અને યોદ્ધા સાબિત થયો હતો. નિષધ ના પછી એનો છોકરો નળ રાજા બન્યો હતો. પરંતુ, નળ રાજપાટ ત્યાગી દઈને ઋષિ-મુનિઓ સાથે જંગલ માં રહેવા લાગ્યો. પિતા નું રાજપાટ ત્યાગી દઈને પછી નભ ઉતાર કોસલા નું શાસક બન્યા હતા. નભ પર પુંડારીક એ આક્રમણ કર્યું હતું. પુંડારીક ની જેમ ઇનો છોકરો ક્ષેમધનવા પણ એક મહાન યોદ્ધા હતો. ક્ષેમધનવા નો છોકરો દેવાનીક પણ પોતાના પિતા ની જેમ મહાન યોદ્ધા હતો અને દેવાસ સેના માં પ્રમુખ પણ હતો. દેવાનીક નો એક છોકરો જેનું નામ અહીનાગૂ હતું. જેને પૂરા ભ્રમાંડ પર રાજ કર્યું હતું. જેને એની પ્રજા બહુ પ્યાર કરતી હતી. અહીનાગૂ ના પછી ઇનો છોકરો પરિયાત્રા રાજા બન્યો હતો. પણ, પરિયાત્રા ના પછી એનો છોકરો શિલ રાજા બન્યો હતો. જે બહુ વિનમ્ર સ્વભાવનો હતો.

આજ રીતે વર્ષે દરેક વર્ષે રાજા બદલાતા રહે અને રઘુવંશ આમ જ આગળ વધતો રહે. અગ્નિવર્ના આ રઘુવંશ નો છેલ્લો રાજા હતો. પરંતુ, એ હમેશા ઉપભોગ વૈભવી ભરી જિંદગી જીવતો હતો. એમને પ્રજા તો દૂર એમના મંત્રીઓ એ પણ નહોતો જોયો. એ એમની વૈભવી ના કારણે ખૂબ જ કમજોર રાજા બન્યા હતા. એવી જ રીતે અગ્નિવર્ના ની ખૂબ જ ઓછી ઉમર માં એમનું જીવન સમાપ્ત થઈ ગયું. ત્યારે એમની ગર્ભવતી પત્ની સિંહાસન પર બેસવા માટે તૈયાર થઈ હતી. એની સાથે જ મહાન રઘુવંશી રાજવંશ નો અંત થઈ ગયો.

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *