વરદાન છે આ ‘ચમત્કારિક શાકભાજી’ ના પાન, છાલ,ફૂલ, ફળ,બીજ અને મૂળ,મળે છે રોગો થી મુક્તિ

તમે લીલા શાકભાજીના ફાયદા વિશે તમે ઘણું સાંભળ્યું જ છે અને વાંચ્યું પણ હશે. તમે આ લીલા શાકભાજીના ઘણા લાભો વિશે જાણતા હશો, પરંતુ ઘણી બધી શાકભાજી એવી પણ છે કે જેઓ એકલા હાથે ઘણા રોગોનો સામનો કરે છે. ઘણી વખત તે જ શાકભાજી થી તમે પરિચિત નથી છે અને આજે અમે તમને તે શાકભાજી વિશે સમજાવવા જઈ રહ્યા છીએ. હકીકતમાંતે ખૂબ જ લાભદાયી અને આપણા માટે મહત્વપૂર્ણ છે. આ ચમત્કારિક વનસ્પતિ ના પાંદડા,છાલ, ફૂલો, ફળો, બીજ અને મૂળ,બધું જ તમને ઘણા રોગો થી રક્ષણ આપે છે.આ સરગવાના વૃક્ષના લગભગ તમામ ભાગોમાં ઔષધીય ગુણધર્મો જોવા મળે છે. જે ખાસ કરીને ઘણા રોગોના ઉપચાર માટે ફાયદાકારક છે. દવાઓ બનાવવા માટે સરગવા ના પાંદડાં, છાલ, ફૂલો, ફળ, બીજ અને મૂળનો ઉપયોગ થાય છે.

વરદાન સ્વરૂપ છે તેના પાન, છાલ,ફૂલ, ફળ,બીજ અને મૂળ

તમે ઘણી વાર ક્યાંક ને ક્યાંક એક એવું ઝાડ તો જોયું જ હશે એ કે જેમાં ફૂલ તો દેખાય છે પણ તેમાં ફળ સ્વરૂપે કઈક લાંબુ દાંડી જેવું દેખાય છે.પછી એને જોઈને ઘણા લોકો વિચારે છે કે એને ખવાય કેમ.પણ જેને સરગવાના ગુણો ખબર છે તેઓ તેનું ચટપટું શાક અથવા અથાણું બનાવી લે છે.

ચાલો જાણીએ સરગવાના લાજવાબ ફાયદાઓ વિશે.

1.સરગવા નો પ્રયોગ ઇનિમિયા,ગઠિયા અને અન્ય સાંધા ના દર્દ,અસ્થમા,કેન્સર,કબજિયાત,ડાયાબીટીસ,પેટદર્દ, પેટ અને આંતરડામાં અલ્સર,માથા નો દુખાવો,હૃદય ની બીમારીઓ,બ્લડ પ્રેશર, પથરી,થાઇરોઇડ વિકાર અને બેક્ટેરિયા, ફંગલ અને વાયરલ ના સંક્રમણ ના ઉપચાર માટે કરવામાં આવે છે.

2.સરગવા માં દૂધ ની તુલના માં વધારે કેલ્શિયમ,પાલખ કરતા વધારે આર્યન,સંતરા કરતા વધારે વિટામિન સી,કેળા કરતા વધારે પોટેશિયમ અને ગાજર કરતા વધારે વિટામિન ઇ હોય છે.તેમાં વિટામિન ઈ ભરપૂર માત્રા માં મળે છે જે નેત્રરોગ, ત્વચા માં સંક્રમણ અને હૃદય રોગો ના ઉપચાર માં મદદ કરે છે.

3.સરગવામાં ઉપસ્થિત એન્ટી બેક્ટેરિયલ ગુણ ગળા,છાતી અને ત્વચા માં સંક્રમણ રોકવા માટે ખુબજ ઉપયોગી હોય છે.સરગવામાં કેલ્શિયમ ભરપૂર માત્રા માં મળે છે જે હડકાઓ અને દાંત ને મજબૂત બનાવે છે.

4.સરગવા માં મીરલ્સ જેવા કેલ્શિયમ,આર્યન,કોપર,મેંગેનીઝ,સેલેનિયમ અને મેગ્નેશિયમ નો એક સારો સ્ત્રોત છે.સરગવાના પાન ફૂલ અને બીજ યૌન કમજોરી દૂર કરવામાં મદદ કરે છે.

5.સરગવો સોજી ગયેલો ભાગ ઓછો કરે છે,પ્રતિરક્ષા પ્રણાલી ને વધારે છે અને સ્તન ના દૂધ ઉત્પાદન ને પણ વધારે છે.કેટલાક લોકો તેનો પ્રયોગ ટોનિક ના રૂપ માં પણ કરે છે.સરગવાના તાજા પાન નો રસ લીંબુ ના રસ સાથે મેળવી ને ચહેરા ઓર લગાવવાથી મહિલા થી છુટકારો મળે છે.

6.સરગવો વિટામિન સી નો ખુબજ સારો સ્ત્રોત છે જે શરદી ના ઉપચાર માં વાપરવામાં આવે છે.

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *