આ તસવીરો ને ખેંચવા વાળાઓ ને 21 તોપો ની સલામી, તમે પણ જોઈલો આ તસવીરો..

સોશિયલ મીડિયાના દિવસોમાં દુનિયાભરના ઘણા ફોટા વાયરલ બની રહ્યા છે. વાયરલ થયેલા આ ચિત્રો માં કેટલાક ખૂબ રમૂજી છે. જોયા પછી,તમને ખુબજ હસવું આવશે.

જ્યારે કેટલીક એવી તસવીરો હોય છે કે તેને જોઈને કોઈપણ વ્યક્તિ ઊંડા વિચારો માં પડી જાય છે. આજે અમે તમને કોઈ એવીજ તસવીરો વિશે જ જણાવવા જઈ રહ્યા છીએ કે જેને જોઈને તમને એવા વિચારો આવશે કે આ તસવીરો લેવા વાળા કેમેરા મેન ને એકવીસ તોપો ની સલામી આપવી જોઇએ.તો ચાલો જોઈએ તસવીરો.

હવે ઉભો થાને યાર !

આ તસવીર ને જોઈને એવુંજ લાગી રહ્યું છે કે માનીએ કે ટોળા માં બેઠા ચિત્તાઓ પોતાના નાસ્તા માટે પેલા વ્યક્તિ ની જાગવાની રાહ જોઈ રહ્યા છે.

ઇટ્સ ધ ટાઈમ ટુ ડિસ્કો

આ તસવીર ને જોઈને લગભગ જ તમને ખબર પડી હોય.એટલા માટે અમે તમને જણાવી દઈએ કે આ તસ્વીર માં મેકડોનાલ્ડ ના કર્મચારીઓ KFC માં નજર આવી રહ્યા છે.અહીંયા વિચારવા વાળી વાત એ છે કે આખરે મેકડોનાલ્ડ થી જોડાયેલા લોકો KFC માં શુ કરી રહ્યા છે.

સંભાળી ને મારા ભાઈ

આ તસવીર ને જોયા પછી તમે પણ એ વાત વિચારી રહ્યા હશો કે આખરે આવડી મોટી વસ્તુ ને કોઈ વ્યક્તિ તેની કાર ની નીચે ફિટ કેવી રીતે કરી શકે છે.

આ શુ લોચો છે?

આ તસવીર ને જોઈને એ વાત સમજાતી નથી કે અહીં કોઈ આરાધ્ય ની પૂજા છે કે કોઈ વ્યક્તિ દ્વારા કરાયેલી હરકત છે.

હવે બન્યું કામ

જે કોઈએ પણ આ હરકત ને અંજામ આપ્યું છે એ વ્યક્તિ ને સાચે જ 21 તોપો ની સલામી આપવામાં આવે છે.આની પાછળ નું કારણ તમને ખુદ તસ્વીર માં દેખાઈ રહ્યું છે.

આ ભાઈ છે મીઠા ના શોખીન

આ તસવીર માં તમને થોડું અજીબોગરીબ જરૂર લાગ્યું હશે.તમને નજર નથી આવી રહ્યું તો અમે તમને જણાવી દઈએ કે તસ્વીર માં બિસ્કિટ અલગ અને ક્રીમ અલગ કરી નાખી છે.

ડર કે આગે જીત હે

વ્યક્તિ ને જોઈને તમારા જીવન માં એજ વિચાર આવ્યો હશે કે લગભગ આ વ્યક્તિ ખાવાનો મોટો શોખીન છે.આજ કારણ થી પુર આવવા છતાં આ વ્યક્તિ વગર હલ્યે રસોઈ બનાવવા માં લાગેલો છે.

બુરી નજર વાલે તેરા મુહ કાલા

આ તસવીર જોયા પછી તમને એક્વાત નહિ સમજાઈ હોય કે આખરે આ તસવીર નો મતલબ શુ થાય છે.એટલા માટે અમે તમને જણાવી દઈએ કે આ તસવીર ના માધ્યમ થી આ દેખાડવામાં આવી રહ્યું છે કે આખરે કોઈપણ સમસ્યા આવે તો આપણે તેનો સામનો કેવી રીતે કરી શકીએ છીએ.

નાસ્તો કરશો

આ તસવીર જોયા પછી પણ તમને હેરાની થતી હશે કે નાસ્તા માટે બનાવવા માં આવતું આ ઈંડું ચમકીલું કેમ લાગે છે.

કેટલી ગરમી છે યાર !

તસ્વીર ને જોયા પછી તમને લગભગ એવું લાગતું હશે કે કાર આગ ના કારણે બગડી ચુકી છે.પણ અમે તમને જણાવી દઈએ કે આ કાર કોઈ આગ ના કારણે નથી બગડી પણ સૂર્ય ની ગરમી ના કારણે ઓગળી ગઈ છે.

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Tags:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *