દાનવીર કર્ણ થી પણ મોટા દાની છે દુનિયા ના આ 6 સિતારા, નંબર 2 એ આપ્યું હતું અબજો નું દાન

એવું કહેવામાં આવે છે કે માણસ ને પોતાની કમાણી નો થોડોક ભાગ જરૂરતમંદ ને જરૂર આપવો જોઈએ. તેનાથી ભગવાન પણ ખુશ રહે છે અને તમારા કામોમાં વધારો પણ થાય છે. કેટલાક એવા જ બૉલીવુડ ના ઘણા સિતારા કરે છે જે વર્ષ માં કમાય છે તો ઘણા કરોડ છે પરંતુ તેમનો થોડોક ભાગ જરૂરતમંદો ને આપીને પુણ્ય ના કામ પણ કરતા રહે છે. આ યાદી માં ઘણા બૉલીવુડ અભિનેતા અને અભિનેત્રી સામેલ છે જેમાં કેટલાક નામ તમે જાણતા હશો અને કેટલાક તમારા માટે આશ્ચર્યજનક હોઈ શકે છે. દાનવીર કર્ણ થી પણ મોટા દાની છે દુનિયા ના આ 10 સિતારા, તે પોતાનું નામ ફિલ્મો ના સિવાય દાન-પુણ્ય માં પણ કમાય છે.

દાનવીર કર્ણ થી પણ મોટા દાની છે દુનિયા ના આ 10 સિતારા ફિલ્મો માં કામ કરવા વાળા આ પૉપુલર સિતારાઓ ને દુનિયા તેમના સારા કામો માટે પણ ઓળખે છે. તેમની ફિલ્મો કરોડો નો કારોબાર કરે છે પરંતુ તેને તે એકલા જ નહિ પરંતુ કેટલાક લોકો ની સાથે વહેંચે છે અમે એવું કરવું સારી વાત છે. કોણ છે તે સિતારા ચાલો જણાવીએ.

1. શાહરૂખ ખાન

દાન અને ચેરિટી કરવામાં બૉલીવુડ ના કિંગ શાહુરખ ખાન નું નામ પહેલા નંબર પર આવે છે. શાહરૂખ ખાન એ આંધ્રપ્રદેશ અને આસામ જેવા ઘણા રાજ્યો માં ઘણા ગામો ને દત્તક લીધા છે. શાહરુખ નું એક એનજીઓ પણ છે જેમાં એસિડ એટેક પીડિત મહિલાઓ ને ડોકટરી અને કાનૂની મદદ, બિઝનેસ ટ્રેનિંગ, પુનર્વાસ અને રોજગાર અપાવવાનું કામ કરવામાં આવે છે. તેમને યુનેસ્કો ની યાદી માં સામેલ કરવામાં આવ્યા જે સૌથી વધારે ચેરિટી નું કામ કરે છે.

2. સલમાન ખાન

બૉલીવુડ ના દબંગ સલમાન ખાન ને યારો કા યાર અને ઉદારતા નો સાગર કહેવામાં આવે છે. તેમનું બિગ હ્યુમન નામ નું એક એનજીઓ સંસ્થા છે જેમાં ગરીબ અને કેન્સર પીડિતો ની મદદ કરવામાં આવે છે. આ યાદી માં સલમાન નું નામ બીજા નંબર પર આવે છે.

3. ઐશ્વર્યા રાય બચ્ચન

પૂર્વ મિસ વર્લ્ડ અને બૉલીવુડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન પણ ઉદારતા માં શાહરુખ અને સલમાન થી ઓછી નથી. તેમને કેટલાંક ગરીબ બાળકો ને સર્જરી માટે કરોડો રૂપિયા દાન માં આપ્યા હતા. તેના સિવાય ઐશ્વર્યા એ પોતાની આંખો પણ દાન માં આપી દીધી છે.

4. પ્રિયંકા ચોપડા

દેશી ગર્લ બૉલીવુડ અને હોલિવૂડ માં તો પોતાનું નામ કમાઈ જ રહી છે અને તેના સાથે તે ઘણા સારા કામો પણ કરે છે. દરેક વર્ષે પ્રિયંકા પોતાના પિતા ના નામ પર કરોડો રૂપિયા દાન માં આપે છે.

5. અક્ષય કુમાર

દેશભક્તિ થી જોડાયેલી ફિલ્મો બનાવવા વાળા અક્ષય કુમાર પણ લોકો ની મદદ કરતા નજર આવે છે. તે સામાજિક સમસ્યાઓ પર આધારિત ફિલ્મો બનાવે છે અને ગરીબો ને નજીક થી જાણવાની કોશિશ કરે છે. અક્ષય પણ દાન આપવાની આ યાદી માં બહુ આગળ રહે છે, અક્ષય કુમાર એ સેના ના ઘરવાળાઓ ને ઘણી વખત આર્થિક દાન આપ્યું છે.

6. વિદ્યા બાલન

બૉલીવુડ ની બુંમ્બાટ અભિનેત્રી વિદ્યા બાલન સ્વચ્છ ભારત મિશન ની બ્રાંડ એમ્બેસેડર છે અને તેના માટે તે બહુ બધા એવા કામ કરે છે જેના માટે વિદ્યા સરકાર ના પૈસા નથી લેતી. વિદ્યા પોતાના અભિનય માટે મશહૂર અભિનેત્રી છે અને દાન ના મામલા માં પણ તે બહુ મશહૂર છે.

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *