આંખો ની તંદુરસ્તી માટે ઉપયોગી છે આ 6 ઉપાય, કયારેય ચશ્મા નહિ લગાવવા પડે

તે લોકો જેમની આંખો માં પહેલા થી જ ચશ્મા લાગેલા છે તે આ ઉપાયો ને જાણે અને પોતાની આંખો ની રોશની ને તેજ કરવાની કોશિશ જરૂર કરો.

આજકાલ વધારે કરીને ઓફિસો માં કામ કોમ્પ્યુટર પર થાય છે. કોમ્પ્યુટર સ્ક્રીન પર કામ કરતા દર અડધા કલાકે આંખો ને 30 સેકન્ડ થી 1 મિનિટ સુધી આરામ આપો. આંખો ને બંધ કરો અને રિલેક્સ કરો. દર બે કલાક માં આંખો ને પાણી ના છાંટા મારો. તે તમારી આંખો ની નમી બનાવી રાખવા માટે જરૂરી છે. જો તમારી આંખો ને તમે આરામ નહિ આપો તો તેમનામાં દર્દ અને ખંજવાળ ની પ્રોબ્લેમ થઇ શકે છે. તેના સિવાય કામ કરતા કરતા આંખો બોઝીલ થઈ રહી હોય અથવા ભારે લાગવા લાગી હોય તો પોતાની બન્ને હથેળીઓ ને એકબીજાથી રગડો અને પછી તેમને આંખો બંધ કરીને આંખો ની ઉપર રાખો. 3 થી 4 વખત એવું કરવાથી આંખો માં તણાવ નથી થતો. આગળ જાણો કેટલાક ખાસ ઉપાય.

પલાળેલ બદામ ખાઓ

આંખો ના ફાયદા ની વાત આવે છે સૌથી પહેલા બદામ ખાવાની સલાહ આપવામાં આવે છે. આંખો થી પાણી આવવું, આંખ આવવી, એલર્જી વગેરે થી બચવું છે તો રોજ સવારે પલાળેલ 7 થી 8 બદામ ખાવી સારું માનવામાં આવે છે. બદામ ને પીસીને પાણી ની સાથે ખાવાની સલાહ આપવામાં આવે છે. તેની સાથે તાંબા ના જગ માં રાત્રે પાણી ભરીને રાખવું અને તેને સવારે પીવાથી પણ આંખો ની રોશની વધે છે.

ગાય નું ઘી છે રામબાણ

આંખો ની રોશની તેજ કરવાનો એક ઉપાય છે ગાય નું ઘી. તમને આ ઘી થી પોતાની કાનપટ્ટી નું મસાજ કરવાનું છે. તેનો પ્રયોગ કરવાથી આંખો પર લાગેલા ચશ્મા પણ ઉતરી જાય છે. તમે વિચારશો આ કેવું કનેક્શન છે. હકીકત માં આંખો ની તરફ જવા વાળી માંસપેશીઓ કાનપટ્ટી ની માંસપેશીઓ થી જોડાયેલ હોય છે. ઘી થી કાનો ની મસાજ કરવાથી તેનો ફાયદો આંખો ને પણ મળે છે. આંખો માટે આમળા પણ બહુ ફાયદાકારક છે. આમળા નો મુરબ્બો પણ ખાઈ શકાય છે.

બનાવો દાદી નાની ના આ ઉપાય

એક ચમચી વરિયાળી લો તેમાં બે બદામ અને અડધી ચમચી સાકર પીસી લો. હવે તે મિશ્રણ ને દરરોજ ઉંઘ્યા પહેલા એક ગ્લાસ દૂધ ની સાથે પી લો. તમારી આંખો ની તંદુરસ્તી એકદમ દુરસ્ત થઇ જશે. તેના સીવાય જીરા નો પાવડર બનાવો તેમાં સરખી માત્રા માં સાકર મિલાવો અને હવે તેને દરરોજ ઘી ની સાથે સેવન કરો. આંખો નંબર ઓછા ના થાય તો કહેજો. તે આંખો ને પુરો દિવસ તણાવમુક્ત રાખે છે. તેનો પ્રયોગ કરવાથી આંખો પર લગાવેલા ચશ્મા પણ ઉતરી જાય છે.

ઉઘાડા પગે ઘાસ પર ચાલો

આંખો ને તેજ કરવી છે તો વહેલી સવારે ઉઘાડા પગે લીલા ઘાસ પર વોક જરૂર કરો, કરવાથી આંખો પર લાગેલા ચશ્મા પણ ઉતરી જાય છે. રાત્રે ઉંઘ્યા પહેલા પોતાના તળિયા ની સરસો ના તેલ થી માલિસ કરો. યોગ અને પ્રાણાયામ થી પણ આંખો સ્વસ્થ રહે છે. અનુલોમ-વિલોમ પ્રાણાયામ કરવાથી આંખો ની નબળાઈ દૂર થાય છે અને આંખો ની રોશની તેજ થાય છે. કેળા અને શેરડી ખાવાથી પણ આંખો ને ફાયદો મળે છે.

અખરોટ નું તેલ

આંખો ની આસપાસ અખરોટ ના તેલ ની માલિશ કરવાથી આંખો ની રોશની તેજ થાય છે. તેનો પ્રયોગ કરવાથી આંખો પર લાગેલા ચશ્મા પણ ઉતરી જાય છે. તેના સિવાય તમારે ઉંઘ પુરી લેવી જોઈએ. જો તમે ઉંઘ પુરી લેશો તો તમારી આંખો ને પણ ભરપૂર આરામ મળશે. સામાન્ય અવસ્થા માં 7 થી 8 કલાક ની ઉંઘ પર્યાપ્ત હોય છે. એક બીજો ઉપાય છે તે છે કે સવારે ઉઠીને વગર કોગળા કરે પોતાના મોં ની લાળ લઈને આંખો માં કાજળ ની જેમ લગાવવાથી આંખો તેજ થાય છે.

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *