Skip to content

આ પત્થર ને નહોતા હલાવી શક્યા 7 હાથી, ‘કૃષ્ણ નો માખણ બોલ’ ના નામ થી પ્રસિદ્ધ છે આ પત્થર

આપણો દેશ આશ્ચર્યો થી ભરેલો છે. ધ્યાન કરવા પર દરેક જગ્યા એ તમને કંઈક ને કંઇક રોચક દેખવા મળી જશે. દરેક અનોખી વસ્તુ ના પાછળ એક કહાની હશે, જે એટલી રસપ્રદ હશે જેને સાંભળ્યા પછી દરેક કોઈ આ જગ્યાઓ ના વિશે જરૂર દેખવા માંગશે..

આ લેખ માં દક્ષિણ ભારત ના મહાબલીપુરમ ના એક પત્થર એ લોકો નું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. કહેવાય છે કે આ પત્થર લગભગ 1200 વર્ષ જૂનો છે. આ પત્થર ની ઉંચાઈ 20 ફુટ અને પહોળાઈ 5 ફુટ છે. પરંતુ આ પત્થર જે રીતે પોતાની જગ્યાએ ટકેલો છે, તે તેને અનોખું બનાવે છે.

વૈજ્ઞાનિક પણ હજુ સુધી આ પત્થર ના રહસ્ય ને નથી સમજી શક્યા. અહીં સુધી કે તે તે પણ નથી સમજી શક્યા કે આ પત્થર માણસ દ્વારા ઉભો કરવામાં આવ્યો છે કે પ્રકૃતિ દ્વારા.

1908 માં પહેલી વખત આ પત્થર ખબરો માં આવ્યો હતો, જયારે ત્યાં ના ગવર્નર Arthur Lawley એ આ પત્થર ને અજીબ રીતે ઉભો દેખ્યો. તેમને લાગ્યું કે કોઈ મોટી દુર્ઘટના ને અંજામ આપી શકે છે. આ કારણે તેમને લગભગ 7 હાથીઓ થી આ પત્થર ને ખેંચાવ્યો. પરંતુ 7 હાથી પણ મળીને આ પત્થર ને ઇંચ ભર પણ ના હલાવી શક્યા.

આ પત્થર ના પાછળ એક દંત કથા જોડાયેલ છે કે આ પત્થર જમા થયેલુ માખણ છે, જે કૃષ્ણ એ પોતાની બાળ અવસ્થામાં અહીં પાડી દીધું હતું. ત્યારે લોકો આ પત્થર ને ‘કૃષ્ણ નો માખણ નો બોલ’ ના નામ થી પણ ઓળખાય છે.

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Leave a Reply

Your email address will not be published.

error: Content is copy right protected, Please contact to Authority to use content !!