માત્ર 2.50 લાખ માં મળી રહી છે સૌથી સસ્તી CNG કાર, માત્ર 300 રૂપિયા માં પૂરુ અઠવાડિયું દોડાવો

જો તમે પણ સીએનજી કાર ખરીદવાનું મન બનાવી રહ્યા છો તો આજે અમે તમને સૌથી સસ્તી CNG કારો ના વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

પેટ્રોલ ની કીમત તેજી થી વધતી જઈ રહી છે. એવામાં લોકો ને કાર ચલાવવી ઘણી મોંઘી પડે છે, પરંતુ જો તમારી પાસે CNG કાર છે તો તમને થશે કારણકે સીએનજી માં તમને વધારે માઈલેજ મળે છે. એવામાં જો તમે પણ સીએનજી કાર ખરીદવાનું મન બનાવી રહ્યા છો તો આજે અમે તમને સૌથી સસ્તી CNG કારો ના વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

Marazzo થશે Mahindra ની નવી પ્રીમીયમ MPV નું નામ, જાણો તેનાથી જોડાયેલી બીજી પણ વાતો

Maruti Alto 800 :

મારુતિ સુજુકી ની ઓલ્ટો 800 એક પોષાય તેવી અને લો મેન્ટેનન્સ કાર છે જેમાં તમને CNG નો પણ વિકલ્પ મળે છે. જણાવી દઈએ કે આ કાર માં 800 cc એન્જીન લગાવ્યું છે, જે 5-સ્પીડ મેન્યુંઅલ ગીયરબોક્સ વાળી છે. આ એન્જીન 40bhp ની પાવર ની સાથે 60Nm નો ટોર્ક જનરેટ કરે છે. આ કાર ને તમે માત્ર 2.51 લાખ માં ખરીદી શકો છો. આ કાર ૩૦.46 km/kg નું માઈલેજ આપે છે.

Maruti Wagon R:

મારુતિ ની વેગનઆર ના LXi વેરીયન્ટ માં તમને CNG કીટ મળે છે, જણાવી દઈએ કે આ કાર માં 998 cc નું પેટ્રોલ એન્જીન લગાવેલું છે. જો તમે આ કાર ને CNG મોડ પર ચલાવો છો તો તે તમને 26.6 km/kg નું માઈલેજ આપે છે. આ કાર ને તમે 4.87 રૂપિયા માં ખરીદી શકો છો.

Maruti Alto K10 :

મારુતિ ની અલ્ટો ને ભારત માં લોકો ખૂબ પસંદ કરે છે અને આ સૌથી વધારે વહેંચાવા વાળી કાર પણ બની ચુકી છે. આ કાર માં 998cc નું પેટ્રોલ એન્જીલ લગાવેલ છે. તે એન્જીન સીએનજી મોડ માં 58bhp ની પાવર અને પેટ્રોલ માં તે 67bhp ની પાવર જનરેટ કરે છે. તેના સિવાય તે CNG મોડ માં 78Nm નો ટોર્ક જનરેટ કરે છે, જે પેટ્રોલ મોડ થી 12Nm ઓછું છે. જણાવી દઈએ કે તમે આ કાર ને 4.14 લાખ માં ખરીદી શકો છો. આ કાર 32.26 km/kg નું માઈલેજ આપે છે.

હવે ભારત માં મળશે બહુ સસ્તી Harley Davidson બાઈક, 250 CC ના એન્જીન થી હશે લેસ

Tata Nano E-max :

સસ્તી કાર ની વાત કરીએ તો ટાટા ની નેનો નું નામ સૌથી પહેલા આવે છે, આ કાર માં CNG કીટ આપવામાં આવે છે જેમાં તમને 36 km/kg નું માઈલેજ મળે છે, આ કાર ને તમે લગભગ 3 લાખ રૂપિયા માં ખરીદી શકો છો.

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *