પાકિસ્તાની સિંગર પર ભડકી લતા મંગેશકર, પૂછ્યું કોને પૂછીને ગાયું ‘ચલતે-ચલતે’

આ ગીત પર સ્વર કોકિલા લતા મંગેશકર થી પ્રતિક્રિયા માંગવામાં આવી, તો તેમને કહ્યું કે મેં હજુ સુધી આ ગીત સાંભળ્યું નથી, અને સંભાળવા માંગતી પણ નથી.

આવવા વાળી ફિલ્મ ‘મિત્રો’ ના એક ગીત માં પાકિસ્તાની સિંગર આતિફ અસલમ એ પોતાનો અવાજ આપ્યો છે, આ ગીત પાકીજા ફિલ્મ ની સદાબહાર ગીત ચલતે-ચલતે છે. જેને રોમેન્ટિક કરીને દર્શકો ની સામે ફરીથી પરોસવાની કોશિશ કરી છે. તમને જણાવી દઈએ કે આ ગીત ના કવર વર્જન માટે લીરીક્સ અને મ્યુજિક બન્ને તનિષ્ક બાગ્ચી એ આપ્યા છે. આ ગીત ની સામે આવ્યા પહચી સોન્ગ ને ફેન્સ એ સામાન્ય રીપોસ્ન્સ મળી રહ્યો છે. ઘણા લોકોને આ ગીત પસંદ આવ્યું છે, તો ઘણાએ તેને નેગેટીવ રીવ્યુ આપ્યા છે.

લતા મંગેશકર એ શું કહ્યું?

આ ગીત પર સ્વર કોકિલા લતા મંગેશકર થી પ્રતિક્રિયા માંગવામાં આવી, તો તેમને કહ્યું કે મેં હજુ સુધી આ ગીત સાંભળ્યું નથી, અને સંભાળવા માંગતી પણ નથી. મહાન ગાયિકા ના મુજબ આજકાલ જુના ગીતો ને નવા બનાવવાનો રીવાજ ચાલ્યો છે, તે ગીત તેમને બહુ દુખી કરે છે, હવે ક્રિએટીવીટી કહ્યું છે? ગીત માં તે સાદગી ક્યાં છે, મેં હંમેશા સાંભળ્યું છે કે રીમીક્સ ગીતો માં લીરીક્સ બદલી દેવામાં આવે છે, કોની સહમતી થી એવું કરવામાં આવે છે?

કોઈ ને અધિકાર નથી

લતા મંગેશકર એ આગળ કહ્યું કે ઓરીજીનલ કમ્પોજર અને કવિય તેને લખે છે, જે તેમની પાસે હતું, કોઈ ને પણ આ અધિકાર નથી, કે તે તેને બદલો. તે ક્રિએટીવીટી ને બદલો. તમને જણાવી દઈએ કે આ ગીત નો ઓરીજીનલ ટ્રેક તે જમાના ની ચર્ચિત અભિનેત્રી મીના કુમારી પર ફિલ્માવવામાં આવ્યું હતું, ગીત ના બોલ કેફી આજમી એ લખ્યું હતું.

સુપરહિટ ગીતો ની રીમેક

બોલીવુડ માં હજુ સુધી જુના ગીતો ના તર્જ પર ઘણી સુપરહિટ ગીતો ને રીમેક બનાવવામાં આવ્યું છે, તેને રિલોન્ચ કરવામાં આવ્યું છે. હમણાં માં ફિલ્મ સત્યમેવ જયતે માં ગીત દિલબર-દિલબર નું રીમેક કરવામાં આવ્યું હતું. હા આ ફિલ્મ જ પીટાઈ ગઈ, તો ગીત પણ વધારે પોપુલર નથી થયું, આ ગીત ફિલ્મ સિર્ફ તુમ નું હતું, જેને અલ્કા યાગ્નિક એ પોતાનો અવાજ આપ્યો હતો.

અલ્કા યાગ્નિક એ શું કહ્યું?

નવા દિલબર-દિલબર ગીત ના આવ્યા પછી પ્લેબેક સિંગર થી જ્યારે આ ગીત નું રીએક્શન માંગવામાં આવ્યું, તો તેમને કહ્યું કે તે નવું ગીત કેમ નથી બનાવી લેતા, જે એક જુના સુપરહિટ ગીત ને બીજી વખત બનાવે છે. તેમને જુના ગીતો ને રીમેક કર્યા વગર નવું ગીત બનાવવું જોઈએ. સુપરહિટ ગીતો ને બીજી વખત કંઇ પણ બનાવીને રીલીઝ કરવું અને પછી કહેવું કે દેખો દિત કેટલું પોપુલર થઇ ગયું, અજબ છે.

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *