બોલીવુડ અભિનેતા અક્ષય કુમાર એ ફિલ્મો માં દીકરા નો, પતિ નો, ભાઈ નો જેવા ઘણા રોલ ભજવ્યા છે તેમ જ તેમને ઘણી ફિલ્મો માં પિતા નો રોલ પણ ભજવ્યો છે. તેમની 90 ના દશક માં આવેલી ફિલ્મો માં ભજવવા વાળા તેમના દીકરો હવે મોટો થઈને બહુ વધરે બદલાઈ ગયો છે. તેમની ઈ ફિલ્મો માંથી એક હતી વર્ષ 1999 માં આવેલ નિર્દેશક સુનીલ દર્શન ની ફિલ્મ જાનવર, જેમાં અક્ષય એ એક પિતા નો રોલ ભજવ્યો છે અને તેમના દીકરા બન્યા હતા આદિત્ય કપાડિયા જેમને રાજુ નો મનમોહક રોલ ભજવ્યો હતો. અક્ષય કુમાર નો આ ફિલ્મી દીકરો હવે થઇ ગયો છે મોટો, આદિત્ય એ ના જાણે કેટલી સીરીયલ અને ફિલ્મો માં કામ કર્યું છે. તેમની લાઈફ હવે બાળપણ થી ક્યાંય વધારે આગળ નીકળી ચુકી છે.
અક્ષય કુમાર નો આ ફિલ્મી દીકરો થઇ ગયો છે મોટો
14 નવેમ્બર, 1986 એ જન્મેલ આદિત્ય કપાડિયા એ પોતાના કેરિયર ની શરુઆત બાળ કલાકાર ના રૂપ માં કરી હતી.
આદિત્ય હવે ભારતીય ફિલ્મ અને ટેલીવિજન ના પોપુલર ચહેરા બની ચુક્યા છે. આદિત્ય એક ગુજરાતી પરિવાર થી બીલોંગ કરે છે અને શરૂ થી અભિનેતા બનવા માંગતા હતા. આદિત્ય એ ટીવી ના પોપુલર સીરીયલ જસ્ટ મોહબ્બત માં બાળ કલાકાર તરીકે પોતાના કેરિયર ની શરુઆત કરી હતી. તેના પછી તે ફિલ્મ જાનવર (1999) માં નજર આવ્યા. વર્ષ 2000 માં આદિત્ય બાળકો નો સૌથી પોપુલર ટીવી શો શાકા લાકા બુમ-બુમ માં ઝુમરુ ના રોલ માં બાળકો ને ખુબ હસાવ્યા હતા. તેના સિવાય આદિત્ય એ ઇધર-ઉધર, હીપ-હીપ હુરર્રે, સોનપરી, ચંબાલા ઇન્વેસ્ટીગેશન એજન્સી, આહટ, અદાલત, સૂર્યપુત્ર કર્ણ, ત્રીદેવિયા અને પહેલી નજર જેવી સીરીયલ્સ માં નજર આવી ચુક્યા છે.
તેમના સિવાય આદિત્ય એ જાનવર, હેરી પુત્તર, ઇક્કીસ તોપો કી સલામી અને સન્સ ઓફ રામ કાર્ટુન માં લવ રોલ નો વોઈસ ઓવર કર્યો હતો. આદિત્ય એક બહુ જ ટેલેન્ટેડ અભિનેતા છે અને ફિલ્મો માં એક ચાન્સ માટે દિવસ રાત મહેનત કરી રહ્યો છે. હવે દેખવાનું એ છે કે હવે કોઈ મોટી ફિલ્મ અથવા સીરીયલ માં ચાન્સ મળે છે કે નહિ.
તેમની થઇ ચુકી છે એન્ગેજમેન્ટ
વર્ષ 2013 માં આદિત્ય કપાડિયા એ પોતાની કોસ્ટર તન્વી ઠક્કર ની સાથે એન્ગેજ થઇ ચુક્યા હતા. ઈ સાથે એક બીજા થી કરે છે પ્યાર હમ ટીવી સીરીયલ માં કામ કરતા હતા. તેમનું અફેયર બહુ સમય થી ચાલી રહ્યું હતું અને ફાઈનલી આ એન્ગેજ થઇ ગયા. તન્વી ઘણી પોપુલર ટીવી સીરીયલ માં નજર આવી ચુકી છે અને આદિત્ય થી બે વર્ષ મોટી છે. આદિત્ય નો જન્મ મુંબઈ માં થયો અને તેમનો અભ્યાસ પણ મુંબઈ માં જ થયો, હા તે એક ગુજરાતી પરિવાર થી છે અને તેમના પિતા એક નામચીન બીઝનેસમેન પણ છે.
Story Author: Team Gujarati Times
દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.