આ 5 વાતો નું ધ્યાન રાખતા ખરીદો ગણેશજી ની મૂર્તિ, બપ્પા નો મળશે આશીર્વાદ, થશો માલામાલ

  • God

ભગવાન ગણેશ જી બધા દેવતાઓ માં પ્રથમ પૂજનીય માનવામાં આવે છે અને તેમને વિધ્નહર્તા પણ કહેવાય છે આ પોતાના ભક્તો ના બધા વિઘ્ન હરી લે છે હિંદુ ધર્મ માં ભાદરવા માસ માં કૃષ્ણ પક્ષ ની ચતુર્થી તિથી ને ભગવાન ગણેશ જી નો અવતરણ દિવસ માનવવામાં આવે છે આ વર્ષે આ તહેવાર 13 સપ્ટેમબર થી શરૂ થઇ રહ્યો છે આ દિવસે લોકો ભગવાન ગણેશ જી ને પોતાના ઘર માં લઈને આવે છે. અને તેમની મૂર્તિઓ પોતાના ઘર માં સ્થાપિત કરે છે અને બહુ જ ધૂમધામ ની સાથે નાચવાનું-ગાવાનું કરવામાં આવે છે અને ગણેશ જી ને લઈ જઈને તેમનું વિસર્જન કરવામાં આવે છે. શિવપુરાણ માં આ વાત ની જાણકારી આપવામાં આવી છે કે ગણેશ જી નો જન્મ માતા પાર્વતી જી ના મેલ થી થયો હતો જ્યારે માતા પાર્વતી સ્નાન કરવા માટે જઈ રહ્યા હતા તો તેમને દેખ્યું કે દ્વાર પર રોકવા માટે કોઈ નથી તો તેમને પોતાના મેલ થી એક બાળક ઉત્પન્ન કર્યું હતું અને તેને દ્વાર પાલક બનાવીને સ્નાન કરવા ચાલી ગઈ હતી.

જ્યારે માતા પાર્વતી સ્નાન કરવા ચાલી ગઈ તો તે વખતે ભગવાન શિવજી ત્યાં પર પહોંચ્યા અને તેમને આ વાત ની જાણકારી નહોતી કે તે બાળક માતા પાર્વતી નો પુત્ર છે તે સીધો અંદર જવા લાગ્યા તો ગણેશ જી તેમને રોકવાની કોશિશ કરી ગણેશ જી ની જીદ દેખીને શિવજીને ગુસ્સો આવી ગયો અને તેમને ગુસ્સા માં આવીને બાળક નું માથું ધડ થી અલગ કરી દીધું જ્યારે માતા પાર્વતી એ આ બધું દેખ્યું તો તેમને બહુ ક્રોધ આવ્યો અને તે જીદ કરવા લાગી કે તેમને પોતાનો પુત્ર પાછો જોઈએ ત્યારે ભગવાન શિવજી એ એક ગજ નું માથું લઈને બાળક પર લગાવ્યું હતું અને તેને ગણપતિ અથવા ગણેશ નામ આપ્યું હતું અને તે બાળક માતા પાર્વતી અને ભગવાન શિવજી ના પુત્ર કહેવાયા તે બાળક ને દેવતાઓ એ આશીર્વાદ આપ્યો હતો કે શુભ કાર્ય થી પહેલા ગણેશ જી ની પ્રથમ પૂજા કરવામ આવશે ત્યારથી ભગવાન ગણેશ જી ની સૌથી પ્રથમ પૂજા કરવામાં આવે છે.

દરેક વર્ષે ભાદરવા માસ માં શુક્લ પક્ષ ની ચતુર્થી તિથી ને દેશભર માં ગણેશ ચતુર્થી બહુ જ ધૂમધામ ની સાથે મનાવવામાં આવે છે. કેટલાક લોકો એક દિવસ કેટલાક 3 દિવસ તો કેટલાક પુરા 11 દિવસો સુધી બપ્પા ને પોતાના ઘર માં રાખે છે અને તેના પછી વિસર્જન કરે છે. જો તમે પણ આ વર્ષે પોતાના ઘર માં ભગવાન ગણેશ જી ની મૂર્તિ સ્થાપિત કરવાનો વિચાર બનાવી રહ્યા છો તો આજે અમે તમને આ લેખ ના માધ્યમ થી એવી પાંચ વાતો જણાવવા જઈ રહ્યા છીએ જેમેન ધ્યાન માં રાખતા તમે ગણેશજી ની મૂર્તિ ખરીદો. તમને તેનાથી ગણેશ જી નો આશીર્વાદ મળશે.

આવો જાણીએ ગણેશજી ની મૂર્તિ ખરીદતા સમયે કઈ 5 વાતો નું રાખો ધ્યાન

બેસેલા ગણેશજી

જો તમે પોતાના ઘર માં ગણેશજી ની મૂર્તિ સ્થાપિત કરી રહ્યા છો તો તમને આ વાત નું ધ્યાન રાખવું પડશે કે બેસેલા ગણેશજી ની મૂર્તિ ખરીદો જો તમે પોતાની ઓફીસ માં ગણેશ જી રાખવા માંગે છે તો ઉભા ગણેશ જી લઈને આવો જો તમે એવું કરો છો તો તેનાથી તમારા જીવનમાં ક્યારેય પણ ધન ની કમી નહિ થાય અને સફળતા ના નવા માર્ગ ખુલતા જશે.

ડાબી તરફ હોવી જોઈએ ગણપતી ની સુંઢ

જ્યારે તમે ગણેશજી ની મૂર્તિ ખરીદવા માટે જઈ રહ્યા હોય તો તમને આ વાત નું ખાસ ધ્યાન રાખવું પડશે કે બપ્પા ની સુંઢ ડાબી દિશા ની તરફ હોવી જોઈએ કારણકે આ દિશા માં સુંઢ હોવી બહુ જ શુભ માનવામાં આવે છે જો તમે આ પ્રકારની મૂર્તિ પોતાના ઘર માં સ્થાપિત કરો છો તો તમારા ઘર પરિવાર માં ખુશીઓ આવે છે.

બપ્પા ની સફેદ મૂર્તિ

જો તમે પોતાના ઘર માં બપ્પા ની સફેદ મૂર્તિ સ્થાપિત કરો છો તો તેનાથી તમારા ઘર માં ચિંતા અને કલેશ દુર થાય છે.

બપ્પા ની મોદક મુષક વાળી ફોટો

જો તમે પોતાના ઘર માં ગણેશ જી ની મૂર્તિ ના સિવાય ગણેશજી નો ફોટો લઈને આવી રહ્યા છો તો તમારે આ વાત નું ધ્યાન રાખવું પડશે કે ભગવાન ગણેશ જી ની સાથે મોદક અને મુષક પણ હોવા જોઈએ જો તમે એવા ફોટા ને પોતાના ઘર માં લગાવો છો તો તમારા ઘર માં ધન સંબંધિત કોઈ પણ સમસ્યા નહિ આવે.

સિંદુરી રંગ ના બપ્પા જી

જો તમે બજાર થી ગણેશજી ની મૂર્તિ ખરીદવા જઈ રહ્યા છો તો તમે હંમેશા સિંદુરી રંગ ના ગણેશ જી ની મૂર્તિ ખરીદો એવું માનવામાં આવે છે કે આ રંગ ની મૂર્તિ ઘર માં સ્થાપિત કરવાથી ઘર પરિવાર માં સુખ શાંતિ નું આગમન થાય છે.

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Tags:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *