1 લીટર માં 150 કિમી નો દમદાર માઈલેજ આપશે તમારી સાધારણ બાઈક, આજે જ ફીટ કરો આ સસ્તી કીટ

જો તમે પોતાની બાઈક ની ઓછી માઈલેજ થી પરેશાન થઇ રહ્યા છો તો આજે અમે તમને રાહત આપવા માટે માઈલેજ વધારવા વાળા ગેજેટ ના વિશે જણાવવાના છીએ.

દરેક કોઈ ઈચ્છે છે કે તેની બાઈક સારું માઈલેજ આપે, પરંતુ થાય છે શું કે જેવું આપણે વિચારીએ છીએ તેવું ક્યારેય નથી થતું. આજે અમે તમને તે આઈડિયા ના વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના દ્વારા તમે પોતાની બાઈક નું માઈલેજ ડબલ થી પણ વધારે કરી શકો છો. હા સાંભળીને કદાચ તમને આ વાત પર ભરોસો નહી થઇ રહ્યો હોય, પરંતુ આ વાત બિલ્કુલ સાચી છે. જે લોકો દરરોજ બાઈક થી લાંબુ અંતર કાપે છે અથવા ફિલ્ડ ની નોકરી કરે છે તો તેમના માટે બાઈક નું માઈલેજ વધી જવું બહુ ખુશી વાળી તક હશે.

સામાન્ય રીતે કોઈ પણ મોટરસાઈકલ પ્રતિ લીટર માં 50 થી 55 કિમી નું માઈલેજ આપે છે, પરંતુ જો તે બાઈક માઈલેજ વધીને 140 થી 150 થઇ જાય તો કેવું લાગશે. સામાન્ય વાત છે કે બાઈક ચાલક ખુબ ખુશ થઇ જશે, કારણકે તેનાથી ધન ની બચત તો થશે જ તેની સાથે જ સાથે પર્યાવરણ માં પ્રદુષણ પણ બહુ ઓછુ ફેલાશે. કદાચ તમને આ વાત પર હજુ ભરોસો પણ નહિ થઇ રહ્યો હોય, પરંતુ આ ગેજેટ ના વિશે જાણીને તમે પણ આ વાત પર ભરોસો થઇ જશે. આ ગેજેટ ને લગાવીને સૌથી પહેલા તો તમે દરરોજ પેટ્રોલ નાંખવાનું ટેન્શન થી મુક્ત થઇ જશો અને ખિસ્સામાં ધન ની બચત પણ થવા લાગશે.

માઈલેજ ને ડબલ કરવા માટે બાઈક માં એક ખાસ કાર્બોરેટર લગાવવામાં આવશે જે બાઈક ના માઈલેજ ને વધારવા લાગે છે. હાઈડ્રો ટેક એચએચઓ ફયુલ સેવન કીટ ને મોટરસાઈકલ માં ફીટ ક્યાં પછી તેની માઈલેજ ડબલ થી પણ વધારે થઇ જાય છે. આ કીટ ને લગાવવા માટે ફક્ત 1000-2000 રૂપિયા નો ખર્ચ આવે છે. તમે આ કીટ ને ખરીદીને કોઈ મિકેનિક દ્વારા ફીટ કરાવી શકો છો અથવા જો તમે પોતે મોટરસાઈકલ ના જાણકાર છો તો આ કામ પોતે પણ કરી શકો છો. પહેલી વખત ઉપયોગ કરીને જ તમે તેનો ફાયદો ખબર પડી જશે. કીંમત ની વાત કરવામાં આવે તો આ Hydro Tech HHO fuel saver kit ગેજેટ ની કીંમત લગભગ 500 રૂપિયા છે.

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *