બિઝનેસ ના મામલા માં પપ્પા થી પણ બે કદમ આગળ છે ઈશા અંબાણી, 1 વર્ષ ની કમાણી સાંભળીને રહી જશો હેરાન

ગ્રેજ્યુએશન કર્યા પછી ઈશા અંબાણી એ અમેરિકા ની ગ્લોબલ કન્સલટંસી ફર્મ મેકિંસે માં કેટલાક દિવસ કામ કર્યું, તે ત્યાં પર બિઝનેસ એનાલીસ્ટ હતી, તેના પછી તે રિલાયન્સ જિયો અને રિલાયન્સ રિટેલ ની ડાયરેક્ટર બની.

દેશ ના સૌથી આમિર માણસ ની એકલોતી દીકરી ઈશા અંબાણી નજર સગાઈ હમણાં માં ઇટલી ના લેક કોમો માં થઇ, સગાઈ ના દરમિયાન ઈશા એ ગાઉન અને તેમના મંગેતર આનંદ પિરામિલ એ લીલા રંગ નક્કી શેરવાની પહેરી રાખી હતી, બન્ને બહુ ખુબસુરત લાગી રહ્યા હતા. મુકેશ અંબાણી એ પોતાની એકલોતી દીકરી ની સગાઈ ને રોયલ બનાવવા માં કોઈ કસર નથી છોડી, સગાઈ માં તેમને કરોડો રૂપિયા લૂંટાવી દીધા. હોય પણ કેમ નહિ, છેવટે દેશ ના સૌથી અમીર માણસ ની એકલોતી દીકરી ની સગાઈ હતી. આમ તો બિઝનેસ સેન્સ ના મામલા માં ઈશા પણ પોતાના પપ્પા થી ઓછી નથી.

સૌથી અમીર બાળકો માં શુમાર

ઈશા અંબાણી ની ગણતરી દેશ ના સૌથી અમીર બાળકો માં કરવામાં આવે છે, 2 વર્ષ પહેલા થયેલા એક ઇન્ટરનેશનલ સર્વે માં આ વાત નો ખુલાસો થયો હતો, કે ઈશા કરોડો ની સંપત્તિ ની માલકીન છે, એવું પણ નથી, તે ફક્ત પોતાના પપ્પા ની સંપત્તિ ની માલકીન છે. ઈશા અંબાણી નું નામ એશિયા ના 12 સૌથી પાવરફુલ બિઝનેસ વુમન ની યાદી માં સામેલ છે. ઈશા એ બહુ નાની ઉંમર માં પોતાની અલગ ઓળખાણ બનાવી લીધી છે.

અરબપતિ બિઝનેસ વુમન

વર્ષ 2015 માં ઈશા નું નામ ફોર્બ્સ ની સૌથી નાની અરબપતિ બિઝનેસ વુમન ની સૂચિ માં બીજા નંબર પર હતું. તમને જણાવી દઈએ કે ઈશા અને આનંદ ના લગ્ન આ વર્ષે ડિસેમ્બર માં થશે, પરિવાર એ પ્રિવેડિંગ ફંક્શન માટે ઉદયપુર ડેસ્ટિનેશન રાખ્યું છે. ઈશા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ની ઘણી કંપનીઓ માં ખાસ પદ સંભાળે છે. તેમની દરેક વર્ષ ની કમાણી લગભગ 4710 કરોડ રૂપિયા છે. 16 વર્ષ ની ઉંમર માં તે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ માં 80 મિલિયન ડોલર ના શેયર્સ ની માલકીન બની ગઈ હતી.

અભ્યાસ

ઈશા એ પોતાની કાબિલિયત થી સાબિત કર્યું છે, કે તે એક સક્સેસફુલ બિઝનેસ વુમન છે, ઈશા અને તેમના ભાઈ આકાશ જુડવા છે, બન્ને જિયો ના બોર્ડ માં સામેલ છે. આકાશ અને ઈશા નો શરૂઆતી અભ્યાસ ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કુલ થી થયો. તેના પછી વર્ષ 2013 માં ઈશા યેલ યુનિવર્સિટી થી સાયકોલોજી અને એશિયુન સ્ટડીજ માં ગ્રેજ્યુએશન કર્યું.

અભ્યાસ પછી જિયો શરૂ કર્યું

ગ્રેજ્યુએશન કર્યા પછી ઈશા અંબાણી એ અમેરિકા ની ગ્લોબલ કન્સલટંસી ફર્મ મેકિંસે માં કેટલાક દિવસ કામ કર્યું, તે ત્યાં પર બિઝનેસ એનાલીસ્ટ હતી, તેના પછી તે રિલાયન્સ જિયો અને રિલાયન્સ રિટેલ ની ડાયરેક્ટર બની. હવે હમણાં તે રિલાયન્સ ની ટેલિકોમ અને રિટેલ કંપનીઓ ની ડાયરેક્ટર છે. ઈશા અને આકાશ ની દેખરેખ માં જ જિયો ને લોન્ચ કર્યું હતું, જેને બે વર્ષ ના અંદર જ ટેલિકોમ માર્કેટ માં તહલકો મચાવી દીધો.

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Tags:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *