ભગવાન શ્રીરામ નો વંશજ છે આ પરિવાર, મોટા-મોટા લોકો મળવા રહે છે બેતાબ, આવી છે તેમની લાઈફસ્ટાઈલ

આજે જાણો એક એવા રાજપરિવાર થી જેમનો દાવો છે કે તે ભગવાન રામ નો વંશજ છે. આ રાજ પરિવાર ની ઠાઠમાઠ દેખતા જ બને છે. જયપુર ના આ રાજપરિવાર ના દેશી-વિદેશી સેલિબ્રિટી પણ ફેન્સ છે.

આપણા દેશ માં ઘણા રાજા-મહારાજા થયા. હા દેશ ની આઝાદી એટલે કે 15 ઓગષ્ટ 1947 પછી રાજશાહી નો અંત કરી દીધો હતો. આજે પમ દેશ માં ઘણા એવા પરિવાર છેે જે બહુ જ રાજસી અંદાજ માં જીવન વિતાવે છે. અને પોતાના ક્ષેત્ર માં આજે પણ તે લોકો નો રુતબા રાજસી પરિવાર જેવો જ છે. તેમની શાન શોક્ત દેખતા જ લાગેે છે.

કોણ હતી ગાયત્રી દેવી

21 ઓગષ્ટ 1912 એ જન્મેલ મહારાજા માનસિંહ એ 3 લગ્ન કર્યા હતા. તેમના પહેલા લગ્ન માત્ર 12 વર્ષ ની ઉંમર માં જોધપુર ની મરુંધર કંવર થી થઇ હતી. બીજા લગ્ન મરુંધર કંવર ની ભત્રીજી કિશોર કંવર થી થયા અને તેમના પછી ત્રીજા કંગન ગાયત્રી દેવી થી થયા. ગાયત્રી દેવી ઘર ની સૌથી નાની વહુ બની અને મહારાજા ની સૌથી પ્રિય પત્ની પણ.

કોણ હતી મહારાણી પદ્મિની

મહારાજા સવાઈ માનસિંહ અને તેમની પહેલી પત્ની મરુંધર કંવર ના દીકરા ભવાની સિંહ ના લગ્ન રાજકુમારી પદ્મિની થી કરવામાં આવ્યા હતા. મહારાણી પદ્મિની પાછળ ના વર્ષે રાજઘરાના પર નિવેદન આપીને ચર્ચા માં આવી હતી. એક અંગ્રેજી ચેનલ ને આપેલ ઈન્ટરવ્યૂ ઘણું ફેમસ થયું હતું. તેમના આ નિવેદન એ દેશ-વિદેશ માં તેમના પરિવાર ની ચર્ચા મેળવી હતી.

શ્રીરામજી ના વંશજ

એક અંગ્રેજી ચેનલ ને આપેલા ઈન્ટરવ્યૂ માં મહારાણી પદ્મિની દેવી એ આ કહ્યું હતું કે તેમનો પરિવાર ભગવાન શ્રીરામ ના દીકરા કુશ ના પરિવાર નો વંશજ છે. જાણકારી ના મુજબ તેમના પતિ ભવાની સિંહ મહારાજ કુશ ના 309 માં વંશજ હતા. તમને જણાવી દઈએ મહારાજા ભવાની સિંહ અને પદ્મિની ને કોઈ દીકરો નથી થયો, તેમને બસ એક દીકરી દિયા છે. જેમના લગ્ન નરેન્દ્ર સિંહ ની સાથે થયા છે. દિયા સવાઈ માધોપુર થી બીજેપી વિધાયક પણ છે.

પૌત્રી ને સોંપી ગાદી

મહારાજા ભવાની સિંહ ને કોઈ દીકરો ના હોવાના કારણે તેમને પોતાની દીકરી દિયા ના મોટા દીકરા પદ્મનાભ ને ગોદ લીધો. ભવાની સિંહ ના નિધન પછી તેમની પૌત્રી પદ્મનાભ નું રાજતીલક કરવામાં આવ્યું. તેમના પછી તેમના નાના ભાઈ લક્ષ્યરાજ ગાદી પર બેઠા. ત્યાં તેમની સૌથી નાની પત્ની ગાયત્રી દેવી ના દીકરા જગતસિંહ એ વિદેશી રાજકુમારી પ્રિયનંદના થી લગ્ન કર્યા. પરંતુ આ સંબંધ કેટલાક કારણો થી પૂરો થઇ ગયો.

દીપિકા અને શિલ્પા શેટ્ટી ની સાથે મહારાણી પદ્મિની રાજઘરાના નું અસ્તિત્વ આજે પૂરું થતું જઈ રહ્યું છે પરંતુ જયપુર ના આ રાજઘરાના ની શોભા આજે પણ દેખતા જ બને છે. ફોટા માં મહારાણી જી દીપિકા પાદુકોણ ની સાથે નજર આવી રહી છે ત્યાં બીજો ફોટો શિલ્પા શેટ્ટી ની સાથે છે. આ આઇપીએલ ના સમય ની છે, શિલ્પા રાજસ્થાન રોયલ્સ ની માલકીન હતી અને પોતે મહારાણી થી મળવા તેમના પેલેસ સુધી ગઈ હતી.

વિદેશી સ્ટાર્સ પણ આવે છે મળવા

મહારાણી પદ્મિની અને તેમના રાજ પરિવાર ને દેખવા અને મળવા બૉલીવુડ થી જ નહીં પરંતુ વિદેશો થી પણ લોકો આવે છે. ઘણા હોલિવૂડ સ્ટાર્સ એ અહીં આવીને મહારાણી થી મુલાકાત કરી છે. વિદેશી સિતારાઓ ને હમેશા તેમના મહેલ માં મહેમાન બનીને આવતા દેખવામાં આવે છે. મશહૂર હોલિવૂડ સેલિબ્રિટી ઓપરા વિનફ્રી પણ અહીં આવી હતી.

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *