લગ્ન પછી રહેવા માંગો છો ખુશ તો પોતાના પતિ થી જરૂર કરી લો આ 6 વાતો, નહીં તો થઈ શકે છે સમસ્યા

બેશક, લગ્ન એક જવાબદારી હોય છે. તેમાં પતિ અને પત્ની બન્ને તેમની જવાબદારી નું પાલન કરવુ પડે છે. સાથે જ એક બીજા નો ખ્યાલ રાખવો પડે છે. તેની સાથે જ બન્ને વક્તિગત આઝાદી પર થોડીકે રોક પણ લાગી જાય છે. બધા ને ઈચ્છા હોય છે કે તેમના જીવનસાથી તેમની પસંદ ના મળે. જેથી ભવિષ્ય માં કોઈ પણ રીતે કોઈ મુશ્કેલીઓ ના થાય અને તમારા જીવનસાથી તમારી સાથે હમેશા જોડે રહે. આ કારણે બધા લોકો પોતાના મનપસંદ ના જીવનસાથી પસંદ કરવા માંગેે છે. લગ્ન માટે બન્નેે લોકો એક્સાઇટેડ રહે છે. પરંતુ લગ્ન ના થોડાક દિવસ પછી તમને અહેસાસ થશે જે વાસ્તવિકતા અને કાલ્પનિકતા બન્ને માં ફર્ક હોય છે. ઘણી વખત છોકરીઓ લગ્ન ને લઈ ને બહુ બધા સ્વપ્ન જોઈ લે છે. પરંતુ તેમને લગ્ન ના થોડા દિવસ પછી તેમની વાસ્તવિકતાઓ થી અલગ જાણવા મળે છે.  જો તમે પણ ઈચ્છો છો કે તે બધા સ્વપ્ન પુરા થાય અને તમને પોતાના મનપસંદ જીવનસાથી મળી જાય તો તમને લગ્ન ના પછી થોડી મેહનત કરવી પડશે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે લગ્ન ની પેહલી રાતે જ તમારા પતિ સાથે શુ વાત કરો કે જીવનભર તે તમારો સાથી બની રહે અને ખુબ પ્રેમ કરે. આજે જે અમે તમને જણાવી રહ્યા છીએ કે તે દરેક કોઈએ પોતાના લગ્ન ની પહેલી રાત માં પોતાના પતિ થી કહી દેવી જોઈએ. અને તેનું પાલન બન્ને લોકો ને કરવું જોઈએ જેેથી સંબંધ સારો બન્યો રહે.

સુખ-દુઃખ માં સાથ આપવા નું વચન– લગ્ન ની પેહલી રાત માં સુખ દુઃખ ની સાથે આપવા નું વચન એક બીજા થી કરો. ખાસકરી ને છોકરીઓ પોતાના પતિ ને જણાવો કે તમે કોઈ પણ પરિસ્થિતિમાં તેમનો સાથ આપશો. અને હંમેશા સાથ ની આશા પણ કરશો.

પાછળ નું ભૂલી ને સારું ભવિષ્ય બનાવો– પરિણીત દરેક કપલ ને આ વચન કરવુ જોઈએ કે બંને ના ભૂતકાળ મા હજુ સુધી જે કંઈ પણ થયું હોય તેની અસર પરિણીત જિંદગી પર ક્યારેય નહીં પડે. આ વચન છે કે તમે બંને ને એક સારું કપલ બનાવશેે.

હંમેશા ખુશ રહેવું– પોતાના પતિ થી વચન કરો કે અમે બંને આ સબંધ માં હંમેશા ખુશ રહીશું. અને દરેક મોકા પર એક બીજા નો સાથ આપીશું. આ વચન એક પરિણીત કપલ્સ માટે બહું જ જરૂરી છે.

થોડીક આઝાદી– હંમેશા છોકરાઓ લગ્ન કર્યા પછી પોતાની પત્ની ના વિશે વધારે પોઝિટિવ થઈ જાય છે. તેના પર માલિકાના હક જતાવા લાગે છે. અને ઇચ્છેે છે કે છોકરીઓ તે જ કરશે જે તે ઇચ્છસે. એવી જ છોકરીઓ પણ ઇચ્છે છે કે તે જે ઇચ્છસે તેમના તેમના પતિ તે જ કરે. તો એવા માં બંને એક બીજા થી વચન કરો કે સંબંધ માં થોડી આઝાદી રહેશે. અને જરૂરત નહીં પડવા સુધી એકબીજા ના જીવન માં હસ્તક્ષેપ નહીં કરે.

પારીવારીક સબંધ ને પણ નિભાવશો-આજ કાલ ના મોડર્ન પરિણીત જોડા પોતાના પારિવારિક સબંધ ને ભૂલી જાય છે. તો એવા માં વચન બંને એક બીજા ને સાથ કરો કે બંને એકબીજા ના પરિવાર ની સાથે રહેશે અને મળવા નું બની રહેશે. આ વચન તમે બંને માં પ્રેમ વધારશે.

એક બીજા નો સપોર્ટ– ભલે તમારા સબંધ મા કેટલો પણ પ્રેમ કેમ ના હોય. પરંતુ નોક-જોક તો થઇ જ જાય છે. તો પોતાના પતિ થી વચન કરો કે એવી નોક-જોક ને નજરઅંદાજ કરશો. અને એક બીજા ને ઇમોશનલી સપોર્ટ કરશો.

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Tags:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *