Jio એ 1 વર્ષ ની વેલીડીટી ની સાતે લોન્ચ કરેલો નવો પ્લાન, એવી રીતે ઉઠાવો 100% કેશબેક નો ફાયદો

  • News

આ ઓફર નો ફાયદો ગ્રાહક 18 ઓક્ટોમ્બર થી લઈને ૩૦ નવેમ્બર સુધી ઉઠાવી શકો છો.

ફેસ્ટીવલ સીઝન ને દેખતા Reliance Jio એ ધમાકાદાર પ્લાન લોન્ચ કર્યા છે. કંપની નો આ પ્લાન તે યુજર્સ માટે છે જે વારંવાર રીચાર્જ કરવાના ઝંઝટ થી બચવા માંગે છે. જીયો ના આ નવા પ્લાન ની કીંમત 1699 રૂપિયા છે, જેના પર 100 ટકા કેશબેક ઓફર કરવામાં આવી રહી છે. આ ઓફર નો ફાયદો ગ્રાહક 18 ઓક્ટોમ્બર થી લઈને ૩૦ નવેમ્બર સુધી ઉઠાવી શકે છે. આવો જાણીએ કંપની ના આ પ્લાન માં યુજર્સ એ શું સુવિધા આપવામાં આવી રહી છે.

Jio 1699 રૂપિયા પ્લાન

લાંબી વૈધતા ની સાથે આવવા વાળા આ પ્લાન નો ફાયદો યુજર્સ 365 દિવસો સુધી ઉઠાવી શકે છે. આ પ્લાન માં યુજર્સ ને પુરા 1 વર્ષ માટે અનલિમિટેડ લોકલ અને નેશનલ વોઈસ કોલિંગ નો લાભ મળશે તે પણ વગર કોઈ FUP લીમીટેડ ની સાથે. તેના સિવાય અનલિમિટેડ રોમિંગ, લોકલ અને નેશનલ એસએમએસ મળશે. યુજર્સ દરરોજ મફત 100 એસએમએસ કરી શકશો. ડેટા ની વાત કરવામાં આવે તો યુજર્સ ને કુલ 5475 જીબી ડેટા મળશે. ત્યાં, દરરોજ યુજર્સ 4 જી સ્પીડ ની સાથે 1.5 જીબી ડેટા નો ફાયદો ઉઠાવી શકે છે.

આ નવા પ્લાન ની સાથે મળી રહેલા 100 ટકા કેશબેક નો ફાયદો 18 ઓક્ટોમ્બર થી લઈને ૩૦ નવેમ્બર સુધી ઉઠાવવામાં આવી શકે છે. યુજર્સ ને કેશબેક કુપન ના રૂપ માં આપવામાં આવશે. તેમાં ત્રણ કુપન 500 રૂપિયા ની કીંમત પર અને એક કુપન 200 રૂપિયા ની કીંમત પર હશે. યુજર્સ આ કુપન નો ઉપયોગ રિલાયન્સ ડીજીટલ અથવા રિલાયન્સ ડીજીટલ એક્સપ્રેસ મીની સ્ટોર્સ માં 5000 રૂપિયા ની ન્યૂનતમ ખરીદી પર કરી શકો છો.

Story Author- Gujarati Times

Tags:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *