હવે કોઈ પણ સરળતાથી લઇ શકે છે પેટ્રોલ પંપ નું લાઈસન્સ, મોદી સરકાર કરવા જઈ રહી છે આ કામ

દેશ માં નવા પેટ્રોલ પંપ ખોલવા અને એટીએફ ની ખુદરા બિક્રી હેતુ સુઝાવ માટે બનેલ એક સ્પેશ્યલ કમિટી એ પોતાની અંતિમ રીપોર્ટ તૈયાર કરવાથી પહેલા તેના પર સામાન્ય જનતા થી સુઝાવ માંગે છે.

પેટ્રોલ પંપ ખરીદવા હવે સરળ થવાના છે, સરકાર તેની લાઈસન્સ પ્રક્રિયા ને સરળ થવાની છે, સરકાર તેની લાઈસન્સ પ્રક્રિયા ને સામાન્ય જનતા માટે પણ સરળ કરવા જઈ રહી છે. તેલ મંત્રાલય એ ઇંધણ ની ખુદરા બિક્રી માટે આપવા વાળા લાઈસન્સ ના નિયમો ને સરળ બનાવવા માટે સુઝાવ આપવાના હેતુ પાછળ ના મહીને 5 સદસ્ય સ્પેશ્યલ કમિટી નું ગઠન કર્યું હતું. આ કમિટી ની પહેલી બેઠક 2 નવેમ્બર એ આયોજિત કરવામાં આવી હતી. સમિતિ એ બધા હિતધારકો અને સામાન્ય જનતા થી આ મુદ્દા પર સુઝાવ આપવા માટે આમંત્રિત કર્યું છે. સુઝાવ આપવા માટે બે અઠવાડિયા નો સમય આપવામાં આવ્યો છે.

2000 કરોડ નું રોકાણ છે જરૂરી

તમને જણાવી દઈએ, દેશ માં અત્યારે ઈંઘણ ની ખુદરા બિક્રી માટે લાઈસન્સ લેવા માટે કંપની ને હાઈડ્રોકાર્બન એક્સપ્લોરેશન અને ઉત્પાદન, રીફાઈનીંગ, પાઈપલાઈન અથવા તરલીકૃત પ્રાકૃતિક ગેસ જેને એલએનજી કહે છે, ટર્મિનલ માં 2000 કરોડ રૂપિયા નું રોકાણ કરવું જરૂરી હોય છે. મંત્રાલય ની તરફ થી બનાવેલ આ સમિતિ થી સમિતિ થી પેટ્રોલ, ડીઝલ અને એટીએફ માટે ખુદરા લાઈસન્સ આપવાના હેતુ મોજુદા નિર્દેશો ને લાગુ કરવા થી જોડાયેલ મુદ્દાઓ પર સુઝાવ આપવા માટે પણ કહ્યું છે.

આ છે સમિતિ ના સદસ્ય

સમિતિ માં પ્રખ્યાત અર્થશાસ્ત્રી કિરીટ પારીખ, પૂર્વ તેલ સચિવ જીસી ચતુર્વેદી, ઇન્ડીયન ઓઈલ કોર્પોરેશન ના પૂર્વ ચેરમેન એમએ પઠાન, આઇઆઇએમ અમદાવાદ ના ડાયરેક્ટર એરોટ ડીસોજા અને પેટ્રોલીયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય માં સંયુક્ત સચિવ આશુતોષ જિંદલ સામેલ છે. બધા સંબંધિત પક્ષો થી વાતચીત પછી સમિતિ ને 60 દિવસ ની અંદર પોતાની રીપોર્ટ મંત્રાલય ને સોંપવાનું છે.

બધા પહેલુઓ પર થશે અધ્યયન

જાણકારી ના મુજબ આ સમિતિ દેશ માં પ્રમુખ ઇંધણ ના ખુદરા વ્યાપાર માં પ્રાઈવેટ સેક્ટર ની પ્ર્તીભાગીતા ના મોજુદા ઢાંચા અને સ્ટાર નું પણ અધ્યયન કરશે. આ સમિતિ પ્રાઈવેટ માર્કેટિંગ કંપનીઓ માટે રીટેલ આઉટલેટ્સ ના વિસ્તાર માં આવવા વાળા અવરોધો ને પણ ઓળખાણ કરશે. શું અન્ય સમસ્યાઓ આ માર્ગ માં આડે આવી શકે છે, કઈ રીતે ધન નો પ્રવાહ વધારે થી વધારે સાથે જ ગુણવત્તા નો પણ ખ્યાલ રાખવામાં આવી શકે.

પેટ્રોલ પંપ થી જોડાયેલ જાણકારી

તમને જણાવી દઈએ, દેશ માં આ સમયે કુલ 63,498 પેટ્રોલ પંપ છે. જેમાંથી વધારે કરીને સાર્વજનિક તેલ વિપણન કંપનીઓ ઇન્ડીયન ઓઈલ કોર્પોરેશન, ભારત પેટ્રોલીયમ અને હિન્દુસ્તાન પેટ્રોલીયમ ના છે. તેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીજ, નાયરા એનર્જી (એસ્સાર ઓઈલ) અને રોયલ ડચ શેલ પ્રાઈવેટ કંપનીઓ પણ છે. દુનિયા ની સૌથી મોટી ઓઈલ રીફાઈનરી ચલાવવા વાળી રિલાયન્સ ની પસે આ સમયે દેશ માં 1400 થી ઓછા પેટ્રોલપંપ છે. નાય્રા એનર્જી ની પાસે 4,833 અને શેલ ના 114 પેટ્રોલ પંપ દેશભર માં સંચાલિત છે.

Story Author: Team Gujaratit Times

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *