હોટ અને હેપ્પનીંગ છે ટીવી ની નાગિન, દેખો સુરભી જ્યોતિ ના આ ફોટા

સુરભી જ્યોતિ, આજ ના સમય માં ટેલીવિઝન ની દુનિયા નું એક એવું નામ બની ચુકી છે જેમને કોઈ પણ પરિચય ની જરૂરત નથી.

પોતાના બિન્દાસ અદાઓ અને પોતાની દમદાર એક્ટિંગ થી સુરભી દરેક લોકો ના દિલ માં જગ્યા બનાવી ચુકી છે. આજકાલ સુરભી જ્યોતિ નાગિન-3 માં નજર આવી રહી છે અને અહીં પણ તે દર્શકો ના દિલ જીતવામાં પૂરી રીતે સફળ રહી છે.

નાગિન-3 તો ટીઆરપી ની રેટિંગ માં આગળ છે જ પરંતુ પોતે સુરભી જ્યોતિ ની પોપુલારીટી પણ કંઈ ઓછી નથી. જ્યાં નાગિન-3 માં સુરભી સાડી માં નજર આવે છે અને બલા ખુબસુરત લાગે છે તો ત્યાં રીયલ લાઈફ માં પણ સુરભી નો હોટ અંદાજ તમારું દિલ ચુરાવવા માટે ઘણું છે. જો વાત સુરભી ના સોશિયલ મીડિયા એકાઉન્ટ ની કરીએ તો અહીં પણ સુરભી ની ફેન ફોલોઈંગ ઓછી નથી. સુરભી ની અદાઓ, અદાયગી અને અંદાજ ના તો બધા દીવાના છે.

આવો તમને દેખાડીએ સુરભી જ્યોતિ ના કેટલાક એવા જ ફોટા, જેમને દેખીને તમે પોતાનું દિલ થામવા માટે મજબુર થઇ જશો.

તો આ છે સુરભી નો ઓન સ્ક્રીન અંદાજ, જેમાં તે કેટલાક સમય પહેલા જ સીરીયલ માં નજર આવી હતી અને કહેવાની જરૂરત નથી કે સુરભી જ્યોતિ આ અંદાજ માં બલા જેવી ખુબસુરત લાગી રહી છે.

આ ગ્રે ડ્રેસ માં સુરભી ના આ ફોટા દેખીને દિલ બસ આ કહેવા માંગે છે “બોલ્ડ એન્ડ બ્યુટીફૂલ”. આમ તો નાના પડદા ની નાગિન દરેક ડ્રેસ માં જ પ્રેમાળ લાગે છે પરંતુ આ અંદાજ માં તો તેમને દેખીને તમે પલક પણ નથી જપકાવી શકો.

‘બ્લેક સુટ્સ યુ’, કદાચ મારી જેમ તમે પણ આ ફોટા ને દેખ્યા પછી આ કહેવા ઈચ્છી રહ્યા હશો, તેમ ખોટું પણ નથી. આ બ્લેક ડ્રેસ માં સુરભી બહુ જ હોટ અને હેપ્પીનીંગ લાગી રહી છે.

જેટલી ખુબસુરત આ ફોટો છે. તેટલી જ ખુબસુરત કેપ્શન ની સાથે સુરભી એ આ શેયર કર્યો છે, તમે પોતે જ વાંચી લો.

આ બ્લુ ઓફ શોલ્ડર ડ્રેસ માં સુરભી ને દેખીને અમે તો બસ આ કહેવા ઈચ્છી રહ્યા છીએ ‘તારીફ કરું ક્યાં ઉસકી જિસને તુઝે બનાયા’, ટેવો તમારો શું ખ્યાલ છે?

આમ તો ડ્રેસ બહુ જ કેજ્યુઅલ છે પરંતુ સુરભી એ જે રીતે તેને કેરી ર્ક્યો છે, તેને માનો ડ્રેસ ની ખુબસુરતી વધારી દીધી છે.

ઉફ્ફ… આ અદા! દિલ ચુરાવવા અને દિલ ની ધડકનો વધારવા માટે ઘણું છે.

જણાવી દઈએ કે 29 મે 1988 એ જન્મેલ સુરભી આ સમયે ટેલીવિઝન ની દુનિયા નું એક પ્રખ્યાત ચહેરો છે. સુરભી ઘણી સીરીયલ્સ માં નજર આવી ચુકી છે અને દરેક સીરીયલ માં તેમની ભૂમિકા એકબીજા થી ઘણી હટકે રહી છે, જેને દર્શકો એ ઘણું પસંદ કર્યું છે. સુરભી ‘કુબૂલ હે’, ‘કોઈ લૌટ કે આયા હે’, ‘ઈશ્કબાજ’ જેવા શોજ માં પોતાની અદાયગી નો જાદુ વિખેરી ચુકી છે.

જો તમે સુરભી ના ડાય હાર્ટ ફેન છે તો આ ફોટા દેખીને તમે પણ આ કહી રહ્યા હશો કે સોબર હોય કે ગ્લેમરસ, દરેક લુક માં સુરભી એકદમ કમાલ લાગે છે અને જો તમે હજુ સુધી તેમના ફેન નહોતા તોં આ ફોટા દેખીને તમારા જરૂર તેમના ફેન થઇ ગયા હશો.

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *