પોસ્ટ ઓફીસ ની આ ધમાકેદાર સ્કીમ થી મળશે ગેરંટેડ ડબલ પૈસા, 50 હજાર આપવા પર મળશે 1 લાખ રૂપિયા

દરેક વ્યક્તિ પોતાના જીવન માં રોકાણ કરવાના વિશે જરૂર વિચારે છે. હા જો તમે પણ રોકાણ કરવાના વિશે વિચારી રહ્યા છો, તો આ ખબર ફક્ત તમારા માટે છે. રોકાણ કરવા માટે તમે એક સારા પ્લાન ની શોધ કરી રહ્યા હશો, તો અમે તમને જણાવી દઈએ કે પોસ્ટ ઓફીસ થી સારું રોકાણ તમને ક્યાંક બીજે નહિ મળી શકે. તેથી અમે તમારા માટે પોસ્ટ ઓફીસ એક જોરદાર યોજના લઈને આવ્યા છે. આ યોજના ના તહત પૈસા ડબલ થઇ જાય છે. તો ચાલો જાણીએ કે અમારા આ લેખ માં તમારા માટે શું ખાસ છે?

પોસ્ટ ઓફીસ માં આવ્યા દિવસે રોકાણ માટે ઘણી યોજનાઓ આવતી જતી રહે છે, પરંતુ અમે તમેન એકદમ મસ્ત યોજના ના વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ યોજના નું નામ છે વિકાસ પત્ર. વિકાસ પત્ર પર ઈન્ટરેસ્ટ વધારી દીધો છે. એવામાં હવે આ 7.7% ઈન્ટરેસ્ટ મળશે, જે બેંકો થી પણ વધારે છે. આ સ્કીમ ની ખાસ વાત આ છે કે તમે ફક્ત હજાર રૂપિયા થી પણ તેને લઇ શકો છો અને પોતાના પૈસા ડબલ કરાવી શકો છો. તો ચાલો હવે આ યોજના ના વિશે વિસ્તાર થી જાણીએ.

શું છે પોસ્ટ ઓફીસ નો વિકાસ પત્ર યોજના?

વિકાસ પત્ર યોજના ના તહત તમે ફક્ત 1000,2000 અને 3000 ના ગુણાંક માં જ રોકાણ કરી શકો છો. એટલે તમારા રોકાણ ની રાશિ ફક્ત હજાર ના ગુણાંક માં હોવી જોઈએ. હા જો તમે 50 હજાર જમા કરો છો, તો તમને મેચ્યોરીટી પૂરી થવા પર 1 લાખ રૂપિયા મળશે. એટલે જેટલું તમે રોકાણ કરશો, તેનાથી ડબલ પૈસા જ તમને મળશે. આ યોજના ના તહત તમને દરેક વર્ષે અથવા દર મહીને પૈસા જમા કરવાની જરૂરત નથી, પરંતુ એક જ વખત માં તમે રોકાણ કરી શકો છો.

મેચ્યોરીટી થી પહેલા નીકાળી શકો છો પૈસા

જો તમને મેચ્યોરીટી થવાથી પહેલા જ પૈસા ની જરૂરત પડી ગઈ તો તમે કોઈ ઝંઝટ વગર વચ્ચે માં પોતાના પૈસા લઇ શકો છો. હા મતલબ સાફ છે કે જરૂરત પડવા પર તમારા પૈસા તમને મળી જશે, પરંતુ ત્યારે ડબલ નહિ મળે. જો તમે વચ્ચે માં પોતાના પૈસા લો છો, તો તમને નક્કી કરેલા ઈન્ટરેસ્ટ ના બે ટકા કાપીને તમારા પૈસા આપવામાં આવશે. હા તમે આ પૈસા ત્યારે લઇ શકો છો, જ્યારે તમારા રોકાણ ને 2.5 વર્ષ થી વધારે થયું હોય.

શું છે વિકાસ પત્ર યોજના ના ફાયદા?

હવે રોકાણ કરવાથી પહેલા તેના ફાયદાઓ ના વિશે જાણવું બહુજરૂરી છે, એવામાં અમે તમને વિકાસ પત્ર યોજના ના ફાયદાઓ ના વિશે જણાવવા જઈ રહ્યા છીએ-

  1. આ સ્કીમ તમે ભારત ના કોઈ પણ પોસ્ટ ઓફીસ થી ખરીદી શકો છો.
  2. રોકાણ તમે પોસ્ટ ઓફીસ માં કર્યું છે, તો અહીં પૈસા ડૂબવાના ચાન્સ નથી.
  3. તેમાં તમે 1000 રૂપિયા થી જ રોકાણ કરી શકો છો, જે પોતાના માં જ એક મોટો ફાયદો.
  4. આ યોજના નો ઈન્ટરેસ્ટ 7.7% છે, જે બેંક ના એફડી થી ક્યાય વધારે છે.
  5. આ યોજના થી પૈસા ડબલ થઇ જાય છે, જે અન્ય રોકાણ માં નથી થઇ શકતા.

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *