ટીવી ના આ સિતારાઓ ના થયા ‘ચટ શાદી અને પટ તલાક’, નંબર 4 તો 2 મહિના માં જ થઇ ગયા અલગ

ચટ મંગની પટ શાદી તો તમે સાંભળ્યું હશે પરંતુ શું ક્યારેય તમે આ સાંભળ્યું છે કે ચટ શાદી પટ તલાક, નહિ ને પરંતુ એવું થયું છે અને એવું કરવા વાળા કોઈ બીજું નહી તમારા ગમતા ટીવી સેલેબ્સ છે, જેમને ચટ લગ્ન કરી લીધા અને પટ જ તલાક પણ લઇ લીધા. કહે છે કે લગ્ન જન્મો નો સંબંધ હોય છે જે બે લોકો ને એકબીજા માટે એક નહિ પરંતુ સાત જન્મો માટે એક થઇ જાય છે. પરંતુ આજે અમે જે ટીવી સેલેબ્સ ની વાત કરીશું ને તેમને પોતાના કો-સ્ટાર્સ ની સાથે જલ્દી માં લગ્ન કર્યા પરંતુ પછી તે વધારે દિવસો સુધી આ સંબંધ ને નિભાવી ના શક્યા અને પોતાના સંબંધ ને પૂરો કરી દીધો. તો ચાલો તમને જણાવીએ એવા જ કેટલાક સેલેબ્સ ના વિશે.

રશ્મી દેસાઈ-નંદીશ સંધુ
 ટીવી સીરીયલ ‘ઉતરન’ માં કામ કરવા વાળી રશ્મી દેસાઈ પણ આ સીરીયલ થી ઘણી ફેમસ થઇ હતી તેમની સાથે કામ કરવા વાળા નંદીશ સંધુ ની સાથે તેમને પ્રેમ થયો અને બન્ને એકબીજા ની નજીક આવ્યા અને વર્ષ 2012 માં પોતાના પ્રેમ ને લગ્ન કરીને એકબીજા ની સાથે થઇ ગયા. પરંતુ તેમના આ લગ્ન વધારે દિવસો સુધી ચાલી ના શક્યા અને બન્ને ના સંબંધ માં તિરાડ પડવા લાગી. જેના ચાલતા વર્ષ 2015 માં બન્ને થી એકબીજા થી અલગ થવાનો નિર્ણય લીધો હા બન્ને એ એક વખત પોતાના સંબંધ ને બચાવવાની કોશિશ કરી પરંતુ તે અસફળ રહ્યા અને ફાઈનલી વર્ષ 2016 માં બન્ને એકબીજા થી અલગ થઇ ગયા.

શ્રદ્ધા નિગમ-કરણ સિંહ ગ્રોવર

ટીવી ની ફેમસ સીરીયલ ‘કહાની ઘર-ઘર કી’ અને ‘કૃષ્ણા અર્જુન’ માં કામ કરવા વાળી શ્રદ્ધા નિગમ ની પણ પરિણીત લાઈફ એવી જ રહી. જણાવી દઈએ કે શ્રદ્ધા એ વર્ષ 2008 માં સીરીયલ ‘દિલ મિલ ગયે’ થી ફેમસ થયેલ કરણ સિંહ ગ્રોવર થી લગ્ન કરી લીધા હતા. જલ્દી માં લીધેલ તેમનો આ નિર્ણય અને લગ્ન વધારે દિવસો સુધી ચાલી ના શક્યા જેના ચાલતા લગ્ન ના માત્ર 10 મહિના પછી જ તેમના સંબંધ માં તિરાડ પડી ગઈ અને બન્ને એ અલગ થવાનો નિર્ણય કરી લીધો. તેમના લગ્ન માત્ર 10 મહિના જ ચાલી શક્યા હતા. એવું સાંભળવામાં આવ્યું હતું કે શ્રદ્ધા થી લગ્ન પછી કરણ પોતાની કો સ્ટાર જેનીફર વીંગેટ ના નજીક આવવા લાગ્યા હતા અને તેના ચાલતા તેમના અને શ્રદ્ધા ના તલાક થઇ ગયા હતા, જેના પછી ર્કન એ જેનીફર થી લગ્ન કરી લીધા, પરંતુ તેમનો આ સંબંધ પણ વધારે દિવસો સુધી ચાલી નહોતો શક્યો.

શ્વેતા રોહીરા-પુલકિત સમ્રાટ

ટીવી જગત માં સીરીયલ ‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી’ થી પોતાના કેરિયર ની શરૂઆત કરવા વાળા પુલકિત સમ્રાટ આ દિવસો ફિલ્મો માં કમાલ દેખાડી રહ્યા છે. તેમના વિશે કદાચ જ આ કોઈ વાત જાણતું હોય કે પુલકિત ના લગ્ન વર્ષ 2014 માં શ્વેતા રોહીરા થી થયા હતા. શ્વેતા થી લગ્ન પછી જ પુલકિત ને ફિલ્મો માં કામ મળ્યું જ્યાં પર તેમની નજદીકીઓ યામિ ગૌતમ ની સાથે વધવા લાગી.અને તેની અસર તેમની પરિણીત લાઈફ પર પણ દેખાઈ. પુલકિત અને શ્વેતા ના લગ્ન માત્ર એક વર્ષ જ ચાલી શક્યા હતા અને પછી બન્ને ના તલાક થઇ ગયા હતા.

સારા ખાન-અલી મર્ચેન્ટ

ટીવી સીરીયલ ‘સપના બાબુલ કા…બિદાઈ’ થી કદમ રાખવા વાળી અને ઘરો માં સાધના નો કિરદાર નિભાવીને આ ઇન્ડસ્ટ્રી માં પોતાની જગ્યા બનાવવા વાળી સારા ખાન ને સારી રીતે ખબર છે કે તેમને ખબરો માં બન્યા રહેવા માટે શું કરવાનું છે. આ શો ને પૂરો થયા પછી સારા બીગ બોસ ના શો માં પહોંચી હતી, જ્યાં પર તેમને અલી મર્ચન્ટ થી પ્રેમ થયો અને તે શો માં બન્ને એ લગ્ન કરી લીધા. હા જે જલ્દી માં તેમનો આ સંબંધ બન્યો હતો તેટલો જ જલ્દી તૂટી પણ ગયો અને બન્ને એ તલાક પણ લઇ લીધા.

ચાહત ખન્ના- ભરત નર્સીઘાની

મશહુર ટીવી સીરીયલ ‘બડે અચ્છે લગતે હે’ થી ફેમ મેળવવા વાળી ચાહત ખન્ના જ્યારે માત્ર 16 વર્ષ ની હતી ત્યારે તેમને પ્રેમ થઇ ગયો હતો અને તેમને 2006 માં ભરત નર્સીઘાની થી લગ્ન કરી લીધા હતા. લગ્ન પછી ચાહત એ ટીવી જગત ને છોડીને પોતાની મેરીડ લાઈફ ને ટાઈમ આપવાનો નિર્ણય લીધો, પરંતુ તેમનું 4-5 વર્ષ નું રીલેશનશીપ લગ્ન પછી માત્ર 8 મહિના સુધી જ ચાલી શક્યું હતું. જેના ચાલતા લગ્ન ના 8 મહિના પછી જ બન્ને ના તલાક થઇ ગયા. ભરત થી તલાક પછી ચાહત એ લેખક શાહરૂખ ખાન મિર્જા ના દીકરા ફરહાન મિર્જા થી લગ્ન કરી લીધા હતા. પરંતુ ફરહાન ની સાથે પણ ચાહત નો સંબંધ વધારે દિવસો સુધી ચાલ્યો નહી અને તે તેમનાથી પણ અલગ થઇ ગઈ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *