બાથટબ માં બેઠેલી પ્રિયંકા અને પતિ નિક માટે કહી આવી વાત, લોકોએ પૂછ્યું- કેટલા પતિ છે તમારે

પ્રિયંકા ચોપરા આ દિવસોમાં તેમના હોલીવુડ પ્રોજેક્ટના કારણે સતત ચર્ચાઓ મા હોય છે. તાજેતરમાં તેઓ તેમના ઇન્સ્ટ્રાગ્રામ પર કેટલાક ફોટા પોસ્ટ કર્યા છે,જેમાં તે બાથટબ ના પોઝ મા જોવા મળે છે, સાથે સાથે તેમના હસબન્ડ નિક જોનાસ પણ દેખાય છે.વાસ્તવમાં પ્રિયંકા અને નિક પોતાના સંપૂર્ણ જોનાસ પરિવાર સાથે એક અલબમ લાવ્યા છે “સફર” જે ગીતને ખૂબ પસંદ કરવામા આવ્યુ છે. આ ગીતોમાં જોનાસ બ્રધર્સ સાથે સાથે સોફી ટર્નર અને પ્રિયંકા ચોપરા પણ છે. ત્રણે બ્રધર્સની વાઇફ અને ગર્લીફ્રેન્ડ દેખાઈ આવે છે. જો કે આ પોસ્ટ માટે પ્રિયંકાને એક વાર ફરીથી ટ્રોલર્સના નિશાને ચડવુ પડ્યુ હતુ.

આ કારણથી ઉડી રહી છે પ્રિયંકાની મજાક

વાસ્તવમાં પ્રિયંકા તેના બાથટબનું ચિત્ર સાથે લખ્યું – ગ્લેમ બાથ, યેસ પ્લીઝ, જોનાસ બ્રધર્સ આર બેક, સકર બિફોર એન્ડ ઑફટર યુ, બેસ્ટ હબી એવર. હવે આ બધી બાબતોમાં કંઇક તો સરસ હતું, પરંતુ પ્રિયંકાના છેલ્લા શબ્દો સારા હબી એવર પર લોકોના કમેન્ટ આવવાનું શરૂ થયું.યુઝર્સ કહે છે કે શ્રેષ્ઠ હબી એવર કહેવાથી પ્રિયંકા નો અર્થ શુ છે? અત્યાર સુધી તેઓના કેટલા પતિ છે? એકે લખ્યું કે અત્યાર સુધીનો શું અર્થ છે, સૌથી સારો પતિ કોની સરખામણીમાં? હવે આ મુદ્દો પ્રિયંકા માટે ખૂબ જ ટ્રોલ કરવામાં આવે છે.

આ પહેલી વાર નથી જયારે કોઈ પ્રિયંકાના કોઈ ફોટા માટે તેમને ટ્રોલ કરવામાં આવી છે.લગ્ન પછીથી વારંવાર પોતે જ પ્રિયંકાના કોઈ પણ ફોટો પોસ્ટ કરવાથી તેની મજાક બનાવવામાં આવે છે.પ્રિયંકા જ્યારે નિકની સાથે હનીમૂન પર હતી ત્યારે નિક ના સિગાર પીતો અેક ફોટો ખુબ ચર્ચા મા હતો કારણ કે પ્રિયંકા અે કહ્યું હતુ કે નિકને અસ્થમા ની બીમારી છે.તો પણ તે નિકની સાથે વળગેલી હતી તો પણ નિક સિગાર પિતો હતો.

ગાયન મા સાથે અવ્યો જોનાસ પરિવાર

સાથે સાથે કેટલાક સમય પહેલા તેમના બેડરૂમનો એક ફોટો વાયરલ થયો હતો જેમાં પ્રિયંકા નિકને વળગેલી હતી.લોકોનો પ્રશ્ન હતો કે શું સેલિબ્રિટી દર વખતે ફોટોગ્રાફરો સાથે ફરતા હોય છે,ત્યા સુધી કે તેમના ફોટાઓ બેડરૂમ પણ ખેંચે છે.લોકો કહે છે કે પ્રિયંકા પોતાના બેડરૂમમાં પણ ફોટોગ્રાફરને છૂપાવી રાખે છે.જો કે ટ્રોલર્સ તો પ્રિયંકાને ટ્રોલ કરે છે, પરંતુ વાસ્તવમાં તે આ ગીતમાં ખૂબ જ સુંદર દેખાય છે અને સાથે સાથે તેમની કેમેસ્ટ્રી પણ આકર્ષક લાગે છે.

આ પહેલી વખત છે જ્યારે પ્રિયંકા જોનાસ બ્રધર્સના કોઈ ગીતનો ભાગ છે. આ ગીતોમાં જોનાસ બ્રધર્સ ઉપરાંત સોફી ટર્નર અને કેવિન જોનાસની પત્ની ડેનિયલ પણ છે. આ 6 સ્ટાર્સ આ ગીતમાં અત્યંત સુંદર લાગે છે. ભારત માં આવીને લોકોનું દિલ જીતનારા સોફી પણ આ ગીતમાં અત્યંત સુંદર લાગે છે.જણાવી દઇએ કે હોલીવુડમાં પ્રિયંકા અને ક્વાંટિકોં સાથે પોતાના કરીયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ બેવૉચમાં તે નિગેટિવ રોલમાં દેખાઇ હતી. તેમની ત્રીજી ફિલ્મ ઇજન્ટ ઇટ રોમેન્ટિક પણ તાજેતરમાં રિલીઝ થઈ છે.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *