Gujarati TimesLatest News Updates

આ રાશિઓ ના ખુશીઓ ના દિવસ થયા શરુ, વર્ષો પછી રાહુ-કેતુ થયા ખુશ, ખુલશે સફળતા ના રસ્તા

નમસ્કાર મિત્રો તમારા બધા લોકો નું અમારા લેખ માં સ્વાગત છે, મિત્રો દરેક વ્યક્તિ પોતાના ભવિષ્ય ને લઈને ઘણા ચિંતિત રહે છે, બહુ બધા લોકો એવા છે જે પોતાના ભવિષ્ય ની જાણકારીઓ મેળવવા માટે જ્યોતિષ વિદ્યા ની મદદ લે છે, જ્યોતિષ વિદ્યા પોતાના આવવા વાળા સમય ની પરિસ્થિતિઓ ના વિષે જાણકારી મેળવવાનું એક સાચું માધ્યમ છે. તમે જ્યોતિષ વિદ્યા ની મદદ થી આવવા વાળા સમય ની પરિસ્થિતિઓ ની જાણકારીઓ મેળવી શકો છો, જેનાથી તમને આવવા વાળા સમય માં પરિસ્થિતિઓ ના ઉતાર ચઢાવ નો સામનો કરવામાં સરળતા હોય છે.

ગ્રહો ની સ્થિતિ ના મુજબ જ વ્યક્તિ ના જીવન માં બદલાવ આવે છે અને ગ્રહો ની સ્થિતિ માં બદલાવ હોવાના કારણે જ વ્યક્તિ ને સુખ દુખ નો સામનો કરવો પડે છે, જ્યોતિષ ગણના ના મુજબ આજે સાંજ થી વર્ષો પછી રાહુ-કેતુ કેટલીક રાશીઓ ના ઉપર પ્રસન્ન થવાના છે, જેના કારણે આ રાશીઓ ના લોકો ના સારા દિવસો ની શરૂઆત થવાની છે, તેમના જીવન માં ખુશીઓ જ ખુશીઓ આવશે.

આવો જાણીએ વર્ષો પછી રાહુ-કેતુ કઈ રાશિઓ પર થયા પ્રસન્ન

વૃષભ રાશિ વાળા લોકો ના ઉપર રાહુ-કેતુ ની કૃપા દ્રષ્ટિ બની રહેશે, ઘર પરિવાર નું વાતાવરણ ખુશહાલ બની રહેશે, વૈવાહિક જીવન માં ખુશીઓ આવશે, પિતા ના સહયોગ થી તમે પોતાનું કોઈ અધૂરું કાર્ય પૂરું કરી શકો છો. તમારા આત્મવિશ્વાસ માં વધારો થશે, તમને પોતાના ભાગ્ય નો પૂરો સાથ મળશે, તમને લાભ ના ઘણા અવસર હાથ લાગી શકે છે, કાર્યક્ષેત્ર માં તમને સફળતા મળશે.

કર્ક રાશિ વાળા લોકો નો આવવા વાળો સમય સારો રહેવાનો છે, રાહુ-કેતુ ની કૃપા થી તમારા અધૂરા કાર્ય પુરા થઇ શકે છે, તમને અચાનક શુભ સમાચાર મળવાના યોગ બની રહ્યા છે, તમને પોતાના કામકાજ માં સફળતા મળશે, સંતાન ની ઉન્નતી થી તમારું મન પ્રસન્ન થશે. વૈવાહિક જીવન માં ચાલી રહેલ પરેશાનીઓ દુર થઇ શકે છે, કાર્યક્ષેત્ર માં તમે કોઈ મહત્વપૂર્ણ યોજના પર કાર્ય કરી શકો છો.

તુલા રાશિ વાળા લોકો ને રાહુ-કેતુ ની કૃપા થી ધનલાભ ના યોગ બની રહ્યા છે, જીવનસાથી નો સ્વભાવ તમારી માનસિક પરેશાનીઓ ને ઓછી કરી શકે છે. તમારી આર્થીક સ્થિતિ માં સુધાર આવશે. સસુરાલ પક્ષ થી શુભ સમાચાર મળવાના યોગ બની રહ્યા છે. તમારા દ્વારા કરેલ મહેનત નું પરિણામ મળવાનું છે, આવક ના સાધનો માં વધારો થશે.

મકર રાશિ વાળા લોકો નો આવવા વાળો સમય આનંદદાયક રહેવાનો છે, અરાહુ કેતુ ની કૃપા થી તમે પોતાના કામકાજ માં ધ્યાન કેન્દ્રિત કરી શકશો, તમારું જુનું રોકાયેલ કાર્ય પૂરું થઇ શકે છે, તમે પોતાના કામકાજ માં કેટલીક નવી રીતો નો ઉપયોગ કરી શકો છો જે તમારા માટે લાભદાયક રહેવાનું છે, જીવનસાથી ના ભાગ્ય થી તમને સંપત્તિ પ્રાપ્તિ ના યોગ બની રહ્યા છે, આવક ના સારા સ્ત્રોત મળી શકે છે.

કુંભ રાશિ વાળા લોકો ના જીવન માં ચાલી રહેલ સમસ્યાઓ નું સમાધાન થઇ શકે છે, રાહુ કેતુ ની કૃપા થી કાર્યક્ષેત્ર માં તમે દિવસે બેગણી રાત્રે ચારગણી તરક્કી મળશે, તમે પોતાની સુઝબુઝ થી પોતાના બધા કાર્ય સફળ કરી શકો છો, વરિષ્ઠ અધિકારીઓ નો પૂરો સહયોગ મળશે, તમારા થોડાક પ્રયાસ થી તમારા બધા કાર્ય સંપન્ન થશે.

આવો જાણીએ બાકી રાશિઓ નો કેવો રહેશે હાલ

મેષ રાશિ વાળા લોકો માટે આવવા વાળો સમય અશુભ રહેવાનો છે, માનસિક તણાવ વધારે રહેશે, તમારા મન માં આમતેમ ની વાતો ફરતી રહેશે, જેના કારણે તમે ઘણા ચિંતિત રહેશો, તમે કોઈ વિષય પર બરાબર નિણર્ય લઇ શકશો, ભાઈ બહેનો ની સાથે મતભેદ થવાની શક્યતા બની રહી છે, માતા ના સ્વાસ્થ્ય ની ચિંતા લાગી રહેશે, સંપત્તિ ના કાર્યો માં વાદવિવાદ નો સામનો કરવો પડી શકે છે, જીવનસાથી તમારો પૂરો સપોર્ટ કરશે, ઘણા મામલાઓ માં જીવનસાથી ની સલાહ તમારા માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે.

મિથુન રાશિ વાળા લોકો ને આવવા વાળો સમય મિશ્રિત રહેવાનો છે, કોઈ ની સાથે વાદવિવાદ થવાની શક્યતા બની રહી છે, તમને પોતાના ગુસ્સા ને વાણી પર નિયંત્રણ રાખવાનું થશે, સંતાન ની તરફ થી પરેશાનીઓ ઉત્પન્ન થઇ શકે છે, આ રાશિ વાળા લોકો ને જીવનસાથી ની ભાવનાઓ ને સમજવાની જરૂરત છે, જે લોકો નોકરી કરવા વાળા છે તેમને પોતાના કાર્ય ક્ષેત્ર માં સાથે કામ કરવા વાળા લોકો નો પૂરો સહયોગ મળશે.

સિંહ રાશિ વાળા લોકો માટે આવવા વાળો સમય કઠીન રહેવાનો છે, તમને પોતાના ઘરેલું મામલાઓ પર ધાધ્યન આપવાની જરૂરત છે, સ્વાસ્થ્ય સંબંધિત પરેશાનીઓ ઉત્પન્ન થઇ શકે છે, પૂજા-પાઠ માં તમારું વધારે મન લાગશે. તમે કેટલાક જરુરતમંદ લોકો ની મદદ કરી શકો છો. જીવનસાથી થી મતભેદ થવાની શક્યતા બની રહી છે, તમે કોઈ પણ કોર્ટ કચેરી ના મામલાઓ માં ના પડો.

કન્યા રાશિ વાળા લોકો માટે આવવા વાળો સમય મધ્યમ ફળદાયી રહેવાનો છે, સામાજિક ક્ષેત્ર માન સમ્માન ની પ્રાપ્તિ થશે, તમને પોતાના કેટલાક મહત્વપૂર્ણ કાર્ય કરવામાં વધારે સમય લાગી શકે છે, વિદ્યાર્થી વ્વ્ર્ગ ના લોકો ને શિક્ષા ના ક્ષેત્ર માં કઠીન મહેનત કરવી પડશે, જીવનસાથી ની સાથે ક્યાંક સારી જગ્યાએ ફરવાનો પ્લાન બનાવી શકો છો, અચાનક તમારું રોકાયેલ ધન પાછું મળી શકે છે.

વૃશ્ચિક રાશિ વાળા લોકો ને આવવા વાળો સમય ઠીકઠાક રહેશે, તમારું મન ધર્મ-કર્મ ના કાર્યોમાં વધારે રહેશે, ધાર્મિક કાર્યોમાં વધારે ધન ખર્ચ થવાની શક્યતા બની રહી છે, કાર્યક્ષેત્ર માં કેટલાક લોકો તમારા કાર્યોને નોટીસ કરી શકે છે, તમારા શત્રુ પક્ષ સક્રિય રહેશે, અચાનક તમને લાંબી દુરી ની યાત્રા પર જવું પડી શકે છે, તમે પોતાની તબિયત નું ધ્યાન રાખો.

ધનુ રાશિ વાળા લોકો આવવા વાળા દિવસો પોતાના કામકાજ થી સંતુષ્ટ નહિ રહે, તમને પોતાના કામકાજ પુરા કરવામાં કઠીન મહેનત કરવી પડી શકે છે, કાર્યક્ષેત્ર માં વધારે દોડભાગ કરવી પડશે, ધન થી જોડાયેલ સમસ્યાઓ ઉત્પન્ન થવાની શક્યતા બની રહી છે`, પૈસા ની લેવડદેવડ માં તમે કોઈ પણ લાપરવાહી ના કરો, ઘર પરિવાર નું વાતાવરણ ઠીકઠાક રહેશે, સસુરાલ પક્ષ નો પૂરો સહયોગ મળી શકે છે.

મીન રાશિ વાળા લોકો ને આવવા વાળો સમય ઘણી હદ સુધી બરાબર રહેવનો છે, પરંતુ તમને કાનૂની મામલાઓ થી દુર રહેવાની જરૂરત છે અને ના જ તમે કોઈ પણ પ્રકારના વાદવિવાદ માં પડો, વિદ્યાર્થી વર્ગ ના લોકો ને શિક્ષા ના ક્ષેત્ર માં સફળતા મળશે, તમે પોતના ઘર પરિવાર ની સાથે આનંદદાયક સમય વ્યતીત કરશો, તમારી આર્થીક સ્થિતિ સામાન્ય રહેશે, કોઈ વ્યક્તિ ના સહયોગ થી કોઈ મોટી પરેશાની નું સમાધાન થઇ શકે છે જેનાથી તમારું મન આનંદિત થશે.

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Tags:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *