ધોની ના સન્યાસ પર થઇ ગયો અત્યાર સુધી નો સૌથી મોટો ખુલાસો, નજીક ના લોકો એ જણાવ્યું- ‘કોહલી નથી ઇચ્છતા’

  • Sports

વર્લ્ડ કપ ના સેમીફાઈનલ માં ન્યુઝીલેન્ડ ના હાથો થી હાર નો સામનો કરવાની સાથે જ ભારત ની ત્રીજી વખત ચેમ્પિયન બનવાનું સ્વપ્ન પણ ચકનાચૂર થઇ ગયું. હા ત્રીજી વખત ચેમ્પિયન બનવાનું સ્વપ્ન માટે ઇંગ્લેન્ડ પહોંચી ભારતીય ટીમ ને ખાલી હાથ પાછું ફરવું પડ્યું, જેના પછી જ મહેન્દ્ર સિંહ ધોની ના સંન્યાસ ને લઈને ચર્ચાઓ તેજ થવા લાગી, જેના પર વિરાટ કોહલી ના એક નજીકના સૂત્ર એ મોટો ખુલાસો કર્યો છે. એટલું જ નહિ, વિરાટ કોહલી ના નજીક એ ધોની ક્યારે સન્યાસ લેશે, તેના પર પણ ખુલાસો કર્યો. તો ચાલો જાણીએ કે અમારા આ લેખ માં તમારા માટે શું ખાસ છે?

વિશ્વ કપ ના લીગ મેચો માં ભારત એ શાનદાર પ્રદર્શન કર્યું હતું, પરંતુ મહેન્દ્ર સિંહ ધોની ની બેટિંગ ને લઈને સવાલ ઉઠાવવામાં આવી રહ્યા હતા. આ વર્લ્ડ કપ માં મહેન્દ્ર સિંહ ધોની કંઈ ખાસ બેટિંગ ના કરી શક્યા, જેના કારણે તેમના સંન્યાસ ની ખબરો પણ વાયરલ થવા લાગી હતી, જેના પર વિરાટ કોહલી ના એક નજીક ના એ મોટો ખુલાસો કર્યો છે. વિરાટ કોહલી ના નજીક ના લોકો એ જણાવ્યું કે છેવટે કેમ મહેન્દ્ર સિહ ધોની એ વર્લ્ડ કપ ના તરત પછી સંન્યાસ ની ઘોષણા નથી કરી.

કોહલી ના કહેવા પર ધોની એ ના લીધો સંન્યાસ

ભારત ના પૂર્વ કેપ્ટન અને વિશ્વ ના સર્વશ્રેષ્ઠ ફિનીશર ના નામ થી મશહુર મહેન્દ્ર સિંહ ધોની ના સંન્યાસ ને લઈને આવ્યા દિવસે કોઈ ને કોઈ ખબરો સામે આવતી જ રહે છે, જેના પર વિરાટ કોહલી ના એક બહુ નજીક ના માણસ એ ખુલાસો કર્યો. વિરાટ કોહલી ના નજીક ના સૂત્ર એ જણાવ્યું કે વર્લ્ડ કપ ના તરત પછી ધોની ની સંન્યાસ ની ઘોષણા કરવાથી વિરાટ કોહલી એ જ રોક્યા, કારણકે એવું કરવાથી ટીમ પર ખરાબ અસર પડે છે. અને જે ખાલીપન થતી, તેને સરળતાથી નથી ભરવામાં આવી શકતી.

ટી-20 વર્લ્ડ કપ રમશે ધોની

વિરાટ કોહલી ના નજીક ના સૂત્ર એ જણાવ્યું કે ભારતીય કેપ્ટન ને લાગે છે કે ધોની અત્યારે ફીટ છે, જેના કારણે તે ટી-20 વિશ્વ કપ સુધી રમશે. સૂત્ર એ આગળ જણાવ્યું કે ઋષભ પંત ને અત્યારે નીખારવાની જરૂરત છે, એવામાં જો ધોની એ સન્યાસ લઇ લીધો તો મામલો બગડી જશે. તેથી વિરાટ કોહલી એ ધોની ને સંન્યાસ લેવાથી રોક્યા છે. જણાવી દઈએ કે ભારતીય ક્રિકેટ ટીમ ના મેનેજમેન્ટ નો પણ ધોની ને લઈને આ વલણ છે, જેના કારણે માહી એ અત્યારે સંન્યાસ નું એલાન નથી કર્યું.

ધોની ની જગ્યાએ ઋષભ પંત ને મળી જગ્યા

વેસ્ટઇન્ડીઝ ટુર માટે ભારતીય ટીમ માં ઋષભ પંત ને જગ્યા મળી છે, જેમને ટી-20 વિશ્વ કપ ના લિહાજ થી તૈયાર કરવામાં આવશે, જેથી તે તેમાં સારું પ્રદર્શન કરી શકે. હા આગામી વર્લ્ડ કપ સુધી ધોની પણ ભારતીય ક્રિકેટ ટીમ ના સાથે બની રહેશે, પરંતુ તેમની જગ્યાએ ઋષભ પંત ને પૂરી રીતે તૈયાર કરવામાં આવશે, સુત્રો ની માનીએ તો ટી-20 વર્લ્ડ કપ માટે ઋષભ પંત ને મહેનત સિંહ ધોની સલાહ આપશે, જેનાથી ભારતીય ટીમ ની ટુર્નામેન્ટ મજબુત ટીમ બનીને ઉભરી શકે.

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Tags:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *