Gujarati TimesLatest News Updates

4 ઓગસ્ટ રાશિફળ: પાંચ રાશિઓ માટે શુભ સાબિત થશે રવિવાર નો દિવસ

મેષ રાશિ

આજે તમારા કરેલ કામ નું રીઝલ્ટ નહિ મળે. તમને ઘણા કામો માં કઠણાઈઓ નો સામનો કરવો પડી શકે છે. કોઈ કારણવશ પરેશાન રહેશો અને પોતાનું કામ પૂરું નહિ કરી શકો. સ્વાસ્થ્ય નું ધ્યાન રાખો. ભાઈ બહેન અને મિત્રો ની મદદ થી પોતાના જીવન માં આગળ વધશો. તમારી આર્થીક સ્થિતિ માં સુધાર આવશે.

વૃષભ રાશિ

ભાગ્ય તમારો પૂરો સાથ અપસે. તમારી સાથે થવા વાળી બધી પરેશાનીઓ દુર થઇ શકે છે. રોકાયેલ કામ પુરા થઇ જશે. તમે નવી યોજના નો પ્લાન કરી શકો છો. આ સંબંધ માં વિદેશ યાત્રા પણ થઇ શકે છે. પૈસા ખર્ચ થવાની શક્યતા છે. વિદેશી લોકો નો સહયોગ મળશે, જેનાથી તમે પોતાના કામ માં આગળ વધી શકો છો.

મિથુન રાશિ

આજે બહુ બધા સારા સમાચાર તમારી રાહ જોઈ રહ્યા છે. તમને પ્રયત્ન કરવાથી સફળતા મળશે, ઓફીસ માં પ્રશંસા થશે, પરિવાર થી સહયોગ મળશે. નવા કામ અને નોકરી બદલવા માટે આ સારો સમય છે. નોકરી શોધવા વાળા ને સારું પરિણામ મળશે. પરિવાર માં ખુશીઓ અને સૌભાગ્ય દસ્તક આપશે.

કર્ક રાશિ

આજે માનસિક પરેશાની અને વિચારો માં અસ્થિરતા વધશે. જેના કારણે નિર્ણય લેવામાં તમે કઠણાઈ નો અનુભવ કરશો. આવક ના મામલા માં દિવસ સારો રહેશે. આજે અલ્પ પ્રયાસ અથવા પ્રયાસ વગર પણ ધન આવવાના યોગ બનેલ છે. ભાગ્ય આ સમયે તમારી સાથે છે કોઈ નવા કાર્ય ને કરવા અથવા યોજના બનાવવા માટે સાચો સમય છે. આ સમય ફક્ત મન ને નિયંત્રિત રાખો અને તેને ભટકવા ના દો, સફળતા પોતે તમારી પ્રતીક્ષા માં છે, મન ને નિયંત્રિત કરીને આગળ વધવાન પ્રયાસ કરો. નોકરી વાળા માટે યથા સ્થિતિ બની રહેશે.

સિંહ રાશિ

આજે તમે દ્રઢ નિશ્ચય થઈને, પૂરી લગન થી પોતાના કાર્યોને પુરા કરશો, પરિણામ સાર્થક અને સકારાત્મક થશે. જીવનસાથી ની સાથે થોડોક સમય વિતાવવા, તેની સમસ્યાઓ ને ધ્યાન થી સાંભળવા અને ભાવનાઓ ને સારી રીતે સમજવાથી સંબંધો માં પ્રગાઢતા આવશે. તમારા વ્યક્તિગત જીવન માં તણાવ ઓછો રહેશે અને તમે સામાજિક અને પારિવારિક જીવન નો પૂર્ણ આનંદ ઉઠાવી શકો. બાળકો સહયોગ કરશે અને માં નો આશીર્વાદ મળશે.

કન્યા રાશિ

આ સમયે લેવાયેલ નિર્ણય તમને લાભ આપશે. આ એક નવી ભાગીદારી અથવા એસોસિએશન માં પ્રવેશ કરવાનો એક સારો સમય છે અને તેનાથી સારા લાભ મળશે. વ્યાવસાયિક વર્ગ મહત્વપૂર્ણ સોદા કરી શકે છે. વિત્તીય નિર્ણય રોકાણ ના વાંછિત પરિણામ પ્રદાન કરશે અને બચત પણ થઇ શકે છે. પોતાના ખાનપાન અને દિનચર્યા ના તરફ સજાગ રહો.

તુલા રાશિ

આજે તમારી રચનાત્મકતા ચરમ પર રહેશે. જે જાતક કલા, લેખન જેવા રચનાત્મક ક્ષેત્ર થી જોડાયેલ છે, તે લોકપ્રિયતા મેળવી શકે છે. સાહિત્ય, સંગીત, ટીવી, સિનેમા, ફેશન વગેરે થી જોડાયેલ જાતકો ને પોતાની પ્રતિભા દેખાડવાનો અવસર મળશે. વ્યાપારીઓ માટે કેટલાક પ્રતિષ્ઠિત સોદા થઇ શકે છે. તમારા માંથી કેટલાક મહત્વપૂર્ણ કેરિયર સંબંધી નિર્ણય લઇ શકે છે, જે તમને નવી ઉપલબ્ધિઓ ની તરફ લઇ જશે. વિત્તીય રૂપ થી આ એક સારો દિવસ છે. ઘર માં માહોલ આનંદમય રહેશે અને તમે પરિવાર ની સથે કેટલાક મનોરંજક ગતિવિધિ નો આનંદ લેશો.

વૃશ્ચિક રાશિ

પોતાની બુદ્ધિમતા ના કારણે દરેક કામ સારા ઢંગ થી કરશો. પ્રભાવશાળી વાણી થવાના કારણે લોકો થી તમે પોતાની વાત મનાવી શકશો. આ કારણો થી તમે પોતાના વ્યવસાય માં સારું કરી શકશો અને પ્રચુર લાભ કમાઈ શકશો. યાત્રા થી પણ લાભ મળશે. સંતાન અથવા શિક્ષા ને લઈને જો તમે કોઈ પ્રયાસ કરી રહ્યા હતા તો તમારી મહેનત નું ફળ મળવાનું છે. જીવનસાથી અથવા કોઈ પારિવારિક સદસ્ય ની સાથે આજે તું-તું, મેં-મેં થઇ શકે છે.

ધનુ રાશિ

તમે નિયમો નું પાલન કરવા માટે બાધ્ય છે. તમારા કેટલાક વરિષ્ઠ ખુલ્લી રીતે અનૈતિક થઇ શકે છે અને પોતાની શક્યતાઓ ને અવરુદ્ધ કરવાનો પ્રયાસ કરી શકો છો. પ્રત્યક્ષ ટકરાવ ની જગ્યાએ, તમે કુટનીતિ અને ચતુરાઈ નો પ્રયોગ કરીને વસ્તુઓ ને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરો.

મકર રાશિ

પોતાને સાબિત કરવા માટે આજે તમારે ખુબ મહેનત કરવાની જરૂરત છે. વરિષ્ઠો ને ખુશ કરવાનું થોડુક મુશકેલ થઇ શકે છે. આ અવધી ના દરમિયાન ખુબ મહેનત અને વિનમ્ર સ્વભાવ જ સફળતા ની ચાવી છે. સુનિશ્ચિત કરો કે કોઈ તમારો વિરોધ ના કરી શકે નહિ તો કઠીન નિર્ણય તમારી પ્રગતી ને અવરુદ્ધ કરી શકે છે. અંદાજાઓ માટે સમય ર્બબર નથી. જીવનસાથી ના ગેર-જવાબદારી પૂર્ણ વ્યવહાર ના ચાલતા પારિવારિક જીવન અશાંતિપૂર્ણ થઇ શકે છે. ભાઈ બહેનો ની સાથે તર્ક તમને ઘણા ઉદાસ કરી શકે છે. ઠંડી અથવા કંઇક અન્ય અવરોધક બીમારીઓ ની સામે તમને પોતાના સ્વાસ્થ્ય ની દેખભાળ કરવાની જરૂરત છે.

કુંભ રાશિ

ચારે તરફ સફળતા માટે આ સારો સમય છે. પૈતૃક મામલાઓ થી સંબંધિત ઝગડાઓ થઇ શકે છે. જો તમે તેમનાથી દુર રહેશો તો તમે પ્રસન્ન રહેશો. સામાજિક પ્રતિષ્ઠા પ્રાપ્તિ માટે સમય પ્રતિકુળ છે. તમારી બેચેની તમને આધ્યાતિક ગુરુઓ અથવા પ્રચારકો ની સાથે ઉચ્ચ સંપર્કો માટે પ્રેરિત કરશે. નવી પરિયોજનાઓ અમલ માં લાવશે.

મીન રાશિ

તમને સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે કારણકે તમારા ગુપ્ત શત્રુ તમારી છબી ને ધૂંધળી કરવા માટે સક્રિય રૂપ થી તમારી સામે કામ કરશે. તમારે સાવધાન રહેવું જોઈએ નહિ તો તમને ભારી આર્થીક અને વ્યાવસાયિક નુકશાન નો સામનો કરવો પડી શકે છે. સકારાત્મક પક્ષ માં તમે આ અવધી ના દરમિયાન સારી ભૌતિક સમૃદ્ધિ નો આનંદ લેશો અને તમારા વ્યાવસાયિક સંબંધ માં કંઇક યાત્રાઓ થઇ શકે છે. પરંતુ તમારા પરિવાર ના સદસ્યો ની સાથે સંબંધ તણાવ માં આવી શકે છે અને તમે તેનું દુષ્પરિણામ ભોગવી શકો છો.

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Tags:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *