Gujarati TimesLatest News Updates

વપરાયેલી ચાની ભૂકીને ફેંકી ન દો,સોના કરતા પણ વધારે છે તેને ફાયદાઓ

ચા અથવા કોફી પીવી ઘણા લોકો પસંદ કરે છે અને ઘણા લોકો રોજ એક કપ ચાતો જરુર પીવે છે.  તે જ ચા બનાવ્યા પછી આપણે લોકો તે ગાળેલી વધેલી ભુકીને ફેંકી દઇએ છીએ.જો તમે પણ આવુ કરો છો તો હવે ન કરતા કારણ કે વધેલી ચાની ભૂકી ના ઘણા બધા ફાયદાઓ છે.કારણ કે વધેલી ચાની ભુકી માથી ઘણા બધા રોગોથી નિજાત મેળવી શકાય છે અને ચહેરાની રંગત પણ ખીલે છે.ચાની ભુકીને ઉપયોગ ક્યા ક્યા પ્રકારે થાય છે તેની માહીતી આ પ્રકારની છે –

 ઘણી કામની ચીજ છે ચાની વધેલી ભુકી આનો આમ કરો ઉપયોગ –

ત્વચાને સારી રીતે સાફ કરવાચાની ભુકી અથવા કોફીમાં એક્સ્ફોલિએટરની રીતે ઉપયોગ થઈ શકે છે અને તે બંને વસ્તુઓને ચહેરા પર લગાવવાથી ચહેરાની ત્વચા નીખરી જાય છે, પરંતુ તે જાતિથી દૂર રહેતી હોય છે.તમે વધેલી ચાની ભુકી લો અને તેની સાથે નાળિયેર તેલ મિક્સ કરી એક સ્ક્રબ તૈયાર કરો અને તે સ્ક્રબ તમારા ચહેરા પર લગાવો. 10 મિનિટ પછી તમે તમારા ચહેરાને હુફાળા પાણીથી સાફ કરી લો.અઠવાડિયામાં બે વાર આ ઉપાય કરવાથી ચહેરા પર રહેલી ડેડ સ્કીન દુર થાય છે અને ચહેરો નિખરી ઉઠે છે.

 હોઠ થાય છે ગુલાબી

જે લોકોના હોઠની ચામડીની કાળી છે તે લોકો ચાની ભૂકી ને કોઇ પણ તેલ સાથે ભેળવી તેમના હોઠ પર બે મિનિટ સુધી રગડો તેનાથી તમારા હોઠ ફરી ગુલાબી થઇ જશે. તમે ઇચ્છો તો તેલની જગ્યાએ મધનો ઉપયોગ પણ કરી શકો છો.

દુર્ગંધ દુર કરવા

ચા અને કોફીના વધેલી ભુકીથી તમે તમારા પગની દુર્ગંધ પણ દુર કરી શકો છો.તમારા પગ માથી આવતી દુર્ગંધ દુર કરવા માટે તમે ચાની ભુકી વાળા ગરમ પાણીમાં તમારા પગ 10 મિનિટ સુધી રાખો.  આ પાણીમાં પગ રાખવાથી તમારા પગની દુર્ગંધ દુર થાય છે.

સનબર્ન દૂર કરવા

તમારી ત્વચા પર સનબર્ન હોવા પર ચાની ભુકી થી સનબર્નથી આરામ મેળે છે અને સનબર્ન યોગ્ય થઇ જાય છે.સનબર્ન પર તમે ત્રણ કપ ગરમ પાણી લો  અને તેમા વધેલી ચાની ભુકી નાખી દો.આ પાણીને 15-20 મિનિટ સુધી ઉકાળી પછી ઠંડુ કરો.પાણીને ઠંડુ થયા પછી તમે તમારી ત્વચા પર લગાવો.આ પાણીથી તંદુરસ્તીનો અનુભવ થાય છે

મોઢાની દુર્ગંધ થાય છે દૂર

મોઢા માથી દુર્ગંધ આવે છે તો તમે વધેલી ચાની ભુકીના પાણીથી કોગળા કરી શકો છો.ચાની ભુકીના  પાણીના કોગળાથી દુર્ગંધ દૂર થઇ જાય છે.તમે ફક્ત ચાની ભુકીને પાણીમાં ઉકાળી લો અને ફરી તેને ઠંડુ કરી.દિવસમાં બે વાર આ પાણીથી કોગળા કરવાથી દુર્ગંધ દુર થાય છે.

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Tags: ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *