Gujarati TimesLatest News Updates

9 સપ્ટેમ્બર રાશિફળ: એકાદશી ની સાથે શુક્ર કરી રહ્યો છે રાશિ પરિવર્તન, આ 5 રાશિઓ ના લોકો રહો સંભાળીને થશે કંઇંક અમંગળ

મેષ રાશિ

આજે તમારો દિવસ સારો રહેશે. પરિવાર ની સાથે સારો સમય પસાર કરવાની આજે ઉમદા તક છે. આ રાશિ ના સ્ટુડન્ટ્સ કોઈ પ્રતિયોગીતા માં ભાગ લઇ શકે છે. લોન થી જોડાયેલ કામકાજ પુરા થવાની શક્યતા છે. સ્વાસ્થ્ય આજે સારું રહેશે. જીવનસાથી થી પોતાના દિલ થી વાતો કરવાનો સમય મળશે.

વૃષભ રાશિ

આજે તમારો દિવસ ફેવરેબલ રહેશે. બનેલ યોજના ના મુજબ કામ કરશો તો જલ્દી જ સફળતા મળશે. ઘર નો માહોલ ખુશનુમા બની રહેશે. રોજદરોજ ના કામો માં ફાયદા અને સફળતા બન્ને મળશે. ઓફીસ ના કામ માં વધારે સમય આપી શકશો. સંતાન થી તમને સહયોગ મળશે. ધનલાભ પણ થશે. વ્યાપાર માં ભાગીદારી થી મોટો ફાયદો થઇ શકે છે

મિથુન રાશિ

આજે તમારો દિવસ પહેલા ની અપેક્ષા એ સારો રહેશે. પોતાના દરેક કામ ને સાવધાની પૂર્વક કરશો. સહકર્મીઓ થી મદદ મળી શકે છે. પારિવારિક કામો ને નીપટાવવા માં સફળ થશો. કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિ તમારી ખાસિયત ને ઓળખી શકે છે, જેનાથી આગળ તમને મદદ મળતી રહેશે. માતા ના સહયોગ થી મોટું કામ તમારા ફેવર માં થઇ શકે છે. ઓફીસ માં સહકર્મી થી સતર્ક રહો, બોસ થી તમારી ફરિયાદ કરી શકે છે.

કર્ક રાશિ

આજે તમારો દિવસ સામાન્ય રહેશે. તમને બહુ બધા કામ નીપટાવવા પડી શકે છે. તમારી ઉર્જા નું સ્તર કામકાજ માં તમને સહયોગ આપી શકે છે. કારોબાર થી જોડાયેલ કોઈ વાત તમને સતત પરેશાન કરી શકે છે. સામાજિક કાર્યોમાં તમારી પ્રતિષ્ઠા વધશે. પોતાના મન અને ફાયદા ની વાત કહેવામાં જરા પણ સંકોચ નહિ કરો.

સિંહ રાશિ

આજે તમારો દિવસ મિશ્રિત રહેશે. પોતાના નજદીકી લોકો ના વ્યવહાર થી તમને થોડીક સમસ્યા થઇ શકે છે. કોઈ થી વિચાર્યા-સમજ્યા વગર મન ની વાત શેયર કરવાથી બચો. મિત્રો ની સાથે ક્યાંક ફરવાનો પ્રોગ્રામ બની શકે છે. આજે અચાનક ધનલાભ ના યોગ બની રહ્યા છે.

કન્યા રાશિ

આજે તમારો દિવસ સારો રહેશે. વ્યાવસાયિક યોજનાઓ સફળ થશે. પ્રેમ પ્રસંગો માં સફળતા મળશે. નવા લોકો થી ઓળખાણ લાભદાયક સિદ્ધ થશે. મિત્રો ની સાથે તમારો દિવસ હસી ખુશી માં સારો પસાર થશે. કારોબાર માં વધારો થશે. ઉત્સાહ ની સાથે તમારા કામ પુરા થઇ જશે. બીજા લોકો નો મુડ સમજીને કામ કરશો તો સફળ થશો.

તુલા રાશિ

આજે તમારો દિવસ નોર્મલ રહેશે. નવા પડકારો થી બે ચાર થવું પડશે. તમે વધારે કરીને મામલાઓ માં ઉતાવળા થઇ શકો છો. કેટલાક મામલાઓ માં પોતાના થી અસંતુષ્ટ પણ થઇ શકે છે. આજે ઓફીસ માં કોઈ વ્યક્તિ થી થોડીક દલીલ થઇ શકે છે. પોતાના સ્વાસ્થ્ય નું ખાસ રીતે ધ્યાન રાખવાની જરૂરત છે.

વૃશ્ચિક રાશિ

આજે તમારો દિવસ ઉત્તમ રહેશે. તમે પોતાના રૂટીન માં થોડોક બદલાવ કરી શકો છો. તમે કોઈ અજાણ વ્યક્તિ ની મદદ કરી શકો છો. જેટલો સમય મિત્રો થી મુલાકાત માં વીતશે, તેટલો તમને સારો લાગશે. તમારા મન માં સકારાત્મક બદલાવ આવી શકે છે.

ધનુ રાશિ

મોટી સમસ્યા ઉકેલવાની જવાબદારી તમને મળી શકે છે. જીવન માં આગળ વધવાની તકો તમને મળશે. આજે જરૂરત પડવા પર કોઈ ને કોઈ મદદ જરૂર મળશે. કોઈ વ્યક્તિ તમારા કેરિયર ની સમસ્યા નું બરાબર સમાધાન નીકાળી શકે છે. સંબંધો માં સંતુલન ની સ્થિતિ બની રહેશે. પરિસ્થિતિઓ તમારા ફેવર માં થશે.

મકર રાશિ

આજે તમારા કેરિયર માં કંઇંક ઉતાર ચઢાવ આવી શકે છે. ફાલતું ના ખર્ચા વધી શકે છે. પૈસા થી જોડાયેલ મામલાઓ માં તમે પરેશાન થઇ શકો છો. તમારા કેટલાક જરૂરી કામ અધૂરા રહી શકે છે. ધનલાભ સરળતાથી નહિ થઇ શકે. વાત વગર કોઈ થી ગૂંચવાઈ શકો છો. સારું થશે મન ને શાંત બનાવી રાખો.

કુંભ રાશિ

આજે કંઇક કરી દેખાડવાની ઈચ્છા જાગશે. એક્સ્ટ્રા ઇન્કમ નો કોઈ રસ્તો ખુલી શકે છે. ઘર થી પણ પોતાનું કોઈ પર્સનલ કામ શરુ કરી શકો છો. તમારી દિનચર્યા માં બદલાવ આવી શકે છે. આજે કોઈ જરુરતમંદ ની મદદ કરશો, તો સારું લાગશે. કોઈ જુના મિત્ર અથવા સંબંધી થી વાતચીત ના યોગ છે. આજે ક્યાંક યાત્રા નો કાર્યક્રમ પણ બની શકે છે.

મીન રાશિ

આજે માતા પિતા ની સાથે ધાર્મિક સ્થળ પર જઈ શકો છો. ઘર માં નવા મહેમાન ના આવવાની શક્યતા છે. તમારું મન ખુશ રહેશે. જીવનસાથી ની વચ્ચે સામંજસ્ય બની રહેશે. ઘર માં કોઈ મિત્ર ના આગમન થી ખુશી બેગણી થઇ જશે. લવમેટ માટે આજ નો દિવસ સારો છે. કોઈ મોટી ઓફર મળવાથી ધનલાભ થઇ શકે છે. સૂર્યદેવ ને જળ માં થોડાક ચોખા મેળવીને અર્પિત કરો, તમારો દિવસ શુભ રહેશે.

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Tags:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *