Gujarati TimesLatest News Updates

10 સપ્ટેમ્બર રાશિફળ: મંગળવાર ની અડધી રાત્રે બુધ કન્યા રાશિ પર, જાણો દૈનિક રાશિફળ

મેષ રાશિ

મંગળવાર ને જુના મિત્ર થી મુલાકાત થવાની શક્યતા છે. તેમની સાથે તમે ક્યાંક ફરવા જઈ શકો છો. પિતા ના સહયોગ થી કોઈ જરૂરી કામ પૂરું થઇ જશે. તમે કાર્યસ્થળ પર ખુબ મહેનત કરશો. તમને પોતાની ઉપલબ્ધિઓ પર ગર્વ અનુભવ થશે. સાયન્સ સ્ટુડન્ટ્સ માટે દિવસ સારો રહેવાનો છે.

વૃષભ રાશિ

આજ નો દિવસ કાર્યક્ષેત્ર માં તરક્કી અપાવવા વાળો રેહશે. માતા પિતા ની સાથે સંબંધ સારા થશે. તેમની સાથે ભગવાન ના દર્શન માટે મંદિર જશો. કોર્ટ-કચેરી ના કોઈ મામલા માં નિર્ણય આજે તમારા પક્ષ માં રહેશે. મન માં પ્રસન્નતા બની રહેશે. બાળકો ખુશ નજર આવશો. તે રમતગમત માં વધારે રૂચી લેશો.

મિથુન રાશિ

આજે તમે પુરા દિવસ નવી ઉર્જા થી ભરેલ રહેશો. આ રાશિ ના ટીચરો માટે દિવસ કંઇક ખાસ રહેવાનો છે. કામ માં સફળતા મળશે. જીવનસાથી ની સાથે કોઈ હિલ સ્ટેશન પર ફરવાની પ્લાનિંગ કરશો. બીઝનેસ માં બધું સારું બની રહેશે. તમને કોઈ જરૂરતમંદ વ્યક્તિ ની મદદ કરવાની તક મળશે. તેનાથી તમને પણ ફાયદો થશે.

કર્ક રાશિ

આજે સ્વાસ્થ્ય માં કંઇક ગિરાવટ થઇ શકે છે. આજે ઘરેલું કાર્યોમાં વ્યસ્તતા વધવાની શક્યતા છે. પરિવાર માં કોઈ માંગલિક કાર્ય ની યોજના બનશે. તમે પોતાના કામ માટે કોઈ થી મદદ લઇ શકો છો. આજે તમને કામ ના તરફ કોઈ પ્રકારની આળસ થી બચવું જોઈએ. તમને કોઈ પ્રકારનો તણાવ પણ અનુભવ થઇ શકે છે.

સિંહ રાશિ

આજે પરિવાર ની સાથે વધારે સમય વિતાવવાની તક મળશે. આ રાશિ ના બુક સેલર્સ માટે દિવસ લાભ અપાવવા વાળો રહેશે. રાજનીતિ થી જોડાયેલ લોકો ની સમાજ માં તમારી છબી બનશે. તેનો લાભ તમને આવવા વાળા સમય માં જરૂર મળશે. પૈસા થી જોડાયેલ કેટલાક કામ આજે રોકાઈ શકે છે.

કન્યા રાશિ

આજે તમે પોતાને એનર્જી થી ભરેલ અનુભવ કરશો. કામ માં સ્થિરતા બની રહેશે. એન્જીનીયર્સ પોતાના અનુભવ નો પ્રયોગ સાચી દિશા માં કરશો. જરૂરી કામ માં જીવનસાથી ની સલાહ લેવાનું ફાયદાકારક રહેશે. તમે બન્ને ની વચ્ચે નજદીકીઓ વધશે. પ્રાઈવેટ જોબ કરવા વાળા લોકો માટે દિવસ ફેવરેબલ રહેવાનો છે. તમારી સાથે બધું સારું થશે.

તુલા રાશિ

આજે અધિકારીઓ થી તમે પોતાના વ્યવહાર માં થોડીક સાવધાની રાખો. તમારી આવક માં વધારો થવાની શક્યતા છે. પરિવાર માં સારો તાલમેલ બનાવીને રાખો, સંબંધ મજબુત થશે, પરંતુ ઓફીસ માં આજે કેટલાક ફાલતું વિવાદ સામે આવવાની આશા છે. તમને તેનાથી બચવું જોઈએ. ઘર ના મોટા વડીલ સાંજે કોઈ પાર્ક માં ફરવા જશો.

વૃશ્ચિક રાશિ

આજે ઓફીસ માં મોટા અધિકારીઓ નો સહયોગ મળશે. આવક માં વધારો થવાના અંદાજા નજર આવી રહ્યા છે. પુરા દિવસે પોતાને સારું ફિલ કરશો. રાજનીતિ થી જોડાયેલ લોકો માટે આજે વિદેશ ટુર ના ચાન્સ બની રહ્યા છે. ઘર પરિવાર નું વાતાવરણ શાંતિદાયક બની રહેશે. આધ્યાત્મિકતા ની તરફ તમારું રુઝાન રહેશે.

ધનુ રાશિ

આજે પરિવાર વાળા ની સાથે ખુશી ના પળ વીતાવશો. આ રાશિ ના ગ્રેજ્યુએશન કરી રહેલ સ્ટુડન્ટ્સ માટે દિવસ શાનદાર રહેવાનો છે. મિત્રો અને શિક્ષકો નો તમને પૂરો સપોર્ટ મળશે. જે લોકો માર્કેટિંગ ના કામ થી જોડાયેલ છે, તેમને તરક્કી ના ઘણા સોનેરી તક મળશે. કોઈ મતોં વડીલ ની મદદ કરવાથી તમે મન માં રાહત અનુભવ કરશો. કેરિયર માં નવા આયામ સ્થાપિત થશે.

મકર રાશિ

આજે અચાનક ઘર પર કોઈ મિત્ર આવી શકે છે. આર્ટસ સ્ટુડન્ટ્સ ને પોતાના લક્ષ્ય ની પ્રાપ્તિ માટે મહેનત કરવાની જરૂરત છે, ત્યારે તમને સફળતા મળશે. કોઈ પણ કામ ની શરૂઆત કરવાથી પહેલા આજે ઘર ના મોટા વડીલ ની સલાહ લેવાનું સારું રહેશે. કેટલાક મામલાઓ માં તમે પોતાની વાતો પર કોન્ફીડેંટ નહિ રહી શકો.

કુંભ રાશિ

આજે ઓફીસ માં તમને જૂની ઓળખાણ નો ફાયદો મળશે. રોકાયેલ બધા કામ સરળતાથી પુરા થશે. જો તમે પોતાના મોટા ભાઈ બહેન ના સહયોગ થી કોઈ પણ કામ ને શરુ કરશો તો તમે તમને સફળતા જરૂર મળશે. તમારું મન આધ્યાત્મ ના તરફ વધારે રહેશે. પરિવાર ની સાથે કોઈ ધાર્મિક સ્થાન પર દર્શન માટે જશો. ઓફીસ માં તમારા કામ ની પ્રશંસા થશે. પરિણીત માટે આજ નો દિવસ ઉત્તમ રહેવાનો છે.

મીન રાશિ

આજે તમારું મન ઉત્સાહિત રહેશે. નોકરી કરવા વાળા લોકો માટે સારી ઓફર્સ આવવાના યોગ બની રહ્યા છે. ઘર માં ખુશી નો માહોલ રહેશે. સંતાન પક્ષ થી આજે તમને ખુશી મળશે. ઓફીસ માં કેટલાક લોકો તમારી તરફ આકર્ષિત થશે. જીવનસાથી ની સાથે તમારો તાલમેલ સારો રહેશે. તેમની સાથે ક્યાંક બહાર ડીનર કરવાનો પ્રોગ્રામ બનાવશો. વ્યાપાર માં લાભ ના અવસર મળશે. આજે કોઈ કામ માં ઓછી મહેનત થી સફળતા મળી શકે છે.

Tags:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *