રણબીર થી બ્રેકઅપ પછી આ ભેટ આપવા ઇચ્છતી હતી દીપિકા પાદુકોણ, સાંભળીને આવા થઇ ગયા હતા ઋષિ કપૂર

ઈન્ટરવ્યું માં દીપિકા પાદુકોણ થી પૂછવામાં આવ્યું કે તે રણબીર કપૂર ને શું ગીફ્ટ આપવા ઇચ્છતી હતી, જેના કારણે તેમના પિતા ગુસ્સે થઇ ગયા હતા. આ સવાલ નો જવાબ આપતા દીપિકા પાદુકોણ એ પોતાના ફેંસ ને હેરાન કરી દીધા હતા. જણાવી દઈએ કે દીપિકા પાદુકોણ પોતાના બેબાક અંદાજ માટે ઓળખાય છે, તેથી તે દરેક સવાલ નો જવાબ બેબાકી થી આપે છે અને પોતાના ફેંસ ને શોક્ડ કરી દે છે.

આ ગીફ્ટ આપવા ઇચ્છતી હતી દીપિકા પાદુકોણ

એક ઈન્ટરવ્યું માં જયારે દીપિકા પાદુકોણ થી રણબીર કપૂર ને આપવા વાળા ગીફ્ટ ના વ્સીહે પૂછવામાં આવ્યું, તો તેમને કહ્યું કે હું તેમને કોન્ડમ નું પેકેટ આપવા ઈચ્છું છું. તેના પાછળ નું કારણ જણાવતા દીપિકા પાદુકોણ એ કહ્યું કે રણબીર કપૂર તેનો બહુ વધારે ઉપયોગ કરે છે. એવામાં તેમના માટે તેનાથી સારી ગીફ્ટ બીજી કોઈ હોઈ જ નથી શકતી. એટલે સાફ છે કે ગર્લફ્રેન્ડ તરીકે દીપિકા પાદુકોણ પોતાના બોયફ્રેન્ડ ને આ ગીફ્ટ આપવા ઇચ્છતી હતી. એટલું જ નહિ, તેમને કોન્ડમ નું વિજ્ઞાપન કરવાની પણ નસીહત આપી હતી.

આગ બબુલા થઇ ગયા હતા ઋષિ કપૂર

દીપિકા પાદુકોણ ની એવી વાતો સાંભળીને ઋષિ કપૂર આગ બબુલા થઇ ગયા હતા અને તેમને ખુલ્લેઆમ તેમની ક્લાસ લગાવી દીધી હતી. જણાવી દઈએ કે દીપિકા પાદુકોણ એ આ ઈન્ટરવ્યું માં આ સ્વીકાર કર્યો કે રણબીર કપૂર તેમને ધોખો આપ્યો. એવ્માં દીપિકા પાદુકોણ ના આ ઈન્ટરવ્યું પર રણબીર કપૂર ના પિતા ભડકી ગયા હતા. જણાવી દઈએ કે રણબીર અને દીપિકા પાદુકોણ નું અફેયર ભલે જવ વધારે સમય ના ચાલ્યું હોય. પરંતુ બન્ને એ જોરદાર ચર્ચા મેળવી અને બ્રેકઅપ પછી એકબીજા ની સામે જોરદાર ઝેર નીકાળ્યું હતું.

દિલ ફેંક આશિક છે રણબીર કપૂર

રણબીર કપૂર ના વિષે મીડિયા માં કહેવામાં આવે છે કે તે દિલ ફેંક આશિક છે, જેના કારણે તેમના બહુ બધા અફેયર  છે. રણબીર કપૂર પોતે આ સ્વીકાર કરી ચુક્યા છે કે તે જે અભિનેત્રી ની સાથે ફિલ્મ કરે છે, તેની સાથે તે રીલેશનશીપ માં જરૂર આવે છે, કારણકે તેનાથી શુટિંગ માં સરળતા થાય છે. જણાવી દઈએ કે આ દિવસો તે આલિયા ભટ્ટ ને ડેટ કરી રહ્યા છે, જેનાથી જલ્દી જ લગ્ન નો નિર્ણય લઇ શકે છે.

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *