ભારતની સૌથી સુંદર છોકરીઓ આ શહેરોમાં જોવા મળે છે,તેમને પહેલી નજરે જોતા જ થઇ જાય છે પ્રેમ

સુંદરતા એક એવી બાબત છે જે દરેકનજ ધ્યાન તમારા તરફ આકર્ષિત કરે છે.દરેક કોઈની સુંદરતાની વ્યાખ્યા જુદી જુદી હોય છે. કોઈ તનથી સુંદર હોય છે તો કોઇ મનથી સુંદરતા હોય છે. જોકે ભારતીય સુંદરીઅો આખા વિશ્વમાં તેમની સુંદરતા માટે પ્રસિદ્ધ છે.એશ્વર્યા રાય, પ્રિયંકા ચોપડા, સુમિમિતા સેન અને માનુષી છીલ્લર જેવી સ્ત્રીઅો અે વિશ્વ સ્તરે સુંદરતાના ક્ષેત્રમાં ભારતનું નામ રોશન કર્યું છે.એક વાત તો એ છે કે આપણા ભારતમાં સુંદર છોકરીની ઓછી માત્રા નથી.તે દેશમાં ખુણે ખુણા માં મળી રહે છે.જ્યારે અાપણે ખૂબ જ સુંદરતાની વાતો કરીએ છીએ ત્યારે તે દેશના કેટલક ખાસ પ્રકારના વિસ્તારમાં જ જોવા મળે છે.આ તે શહેરો છે જ્યાં સૌથી વધુ સુંદર છોકરીઓ જોવા મળે છે.

આ લિસ્ટમાં સૌથી પહેલુ નામ આવે છે ભારતની રાજધાની દિલ્હીનુ. હવે દિલ્હીમાં પ્રદૂષણની માર ભલે વધારે હોય પરંતુ ત્યાં ઘણી બધી સંખ્યાઓમાં સુંદર છોકરીઓ જોવા મળે છે.તેનુ અેક કારણ, તે પણ છે કે શહેર ખુબ મોટુ છે અને અહીં નોકરીની અથવા અભ્યાસની શોધમાં દેશભર માથી છોકરીઓ આવે છે.અેવામાં સ્કુલ કોલેજોથી લઇને અોફિસ સુધી તમને દરેક સ્થાને સુંદર છોકરીઅો જોવા મળશે.તેથી જો તમે દિલ્હીમાં રહો છો તો તમે આ કિસ્સામાં લક્કી છો.

આ સૂચિમાં બીજા નંબર પર મુંબઇ આવે છે.  અહીં છોકરીઓ ન ફક્ત સુંદરતામાં પરંતુ ફેશનમાં પણ ખુબ આગળ છે.જેમ કે તમે જાણો છો મુંબઈ બોલિવુડ અને ટીવી ઇન્ડસ્ટ્રીનુ હબ છે.તે બંનેને સુંદર છોકરીઓની જરૂરિયાત હોય છે.તેથી તેમના સપનાની કારકિર્દીમાં દેશભર માથી ઘણી સુંદર છોકરીઅો અહીં આવે છે.જોકે અહીં મુકાબલો ખુબ વધુ હોય છે તેથી છોકરીઅો તેમની ફીટનેસ સુંદરતા અને સ્કીનની કાળજી પણ રાખે છે.અહીં તમને અેકથી વધીને અેક હસિનાઅો જોવા મળે છે. તેમાં બોલિવુડની હસિનાઅો પણ શામિલ છે.

 કશ્મીર તેના સુંદર પર્વતીય નજારા માટે ખુબ મશહુર છે.આ ઉપરાંત તે તેની સુંદર છોકરીઓ માટે પણ ખુબ પ્રસિદ્ધ છે.આ છોકરીઓને જોઇ કોઈ પણ છોકરાને પહેલી નજરમાં પ્રેમ થઇ જાય છે.સામાન્ય રીતે કાશ્મીરી છોકરીઓની ત્વચા અને આંખો ખૂબ સુંદર હોય છે.તેમનો અંદાજ જ અલગ હોય છે જે તમને દિલ્હી અને મુંબઇ જેવા શહેરોમાં પણ નથી જોવા મળતો.

 કોલકાતામાં વધુ બંગાળી મહિલાઓ રહે છે.માથે મોટો ચાંદલો અને લાલ બોર્ડર વાળી સાડી પહેનનારી બંગાલી મહિલાઓ ડ્રીમ ગર્લ જેવી હોય છે.તેમની મીઠી બોલી સોને પર સુહાગા છે.  ભારતમાં તમને એવા ઘણા મર્દ મળી જશે જેને બંગાળી મહિલાઅોમાં વધારે રુચી હોય.
લખનઉ તેના નવાબી અને અદબ માટે અોળખાય છે.અહીંની છોકરીઓની ચાલઢાલ અને નવાબી અંદાજ છોકરાઓનુ દીલ જીતી લે છે.તેમનો પહેરવેશ અને તેમની બોલી તેમને જાતેજ સુંદર બનાવી દે છે.

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *