Gujarati TimesLatest News Updates

શનિદેવનું નામ લઇને શનિવારે કરો આ 3 કામ, મોટામાં મોટી મુશ્કેલી થશે દુર


મુશ્કેલી એક એવી ચકલી છે જે ગમે ત્યારે ગમે તેના માથે બેસી જાય છે.કહેવાનો અર્થ એ છે કે દુખો અને મુશ્કેલીઓ બધાના જીવનમાં આવે છે.જેમ બને તેમ આ મુશ્કેલી રૂપી ચકલીને ઉડાવી દેવી જોઇ.જોકે આ અેટલુ આસન પણ ક્યાં છે.તે માટે ઘણા પાપડ વણવા પડે છે.ઉપરથી જો તમારુ ખરાબ ભાગ્ય છે તો તો પુરુ જ થઇ ગયુ ગરીબી મા આટા ગીલા જેવુ થાય.આ સ્થિતિમાંથી નિકળવા માટે એક જ રસ્તો શેષ રહી જાય છે અને અે છે શનિદેવની કૃપા નો.  શનિદેવ એક એવા ભગવાન છે જે લોકોના જીવન માથી મુશ્કેલીને દુર કરવા માટે ઓળખાય છે.ફક્ત એક જ વાર તેઓ પ્રસન્ન થઇ જાય તો બધી સમસ્યાઓનો અંત આવે છે.શનિદેવને પ્રસન્ન કરવાના ઉપાય તે પણ છે કે તમે શનિવારના દિવસે તેમનુ નામ લઇ આ ત્રણ કામ કરો.

  સરસોના તેલનુ દાન કરો

શનિદેવની પૂજામાં સરસોનુ તેલ ચડાવાયા છે.આ તેલ તેમને પ્રિય છે.જો તમે શનિવારના દિવસે તમે સરસોના તેલનુ દાન કરો છો,તો તે તમારા માટે ખૂબ લાભકારક છે.તે દાન તમે કોઈ પણ ને કરી શકો છો. કોઇ ગરીબ, બ્રહ્મણ અથવા કોઈ પણ મંદિરમાં પણ તમે તે દાન કરી શકો છો.એક વાતનું ધ્યાન રાખો જ્યારે તમે સરસોના તેલનુ દાન કરો છો ત્યારે હંમેશા કાળા રંગના જ વસ્ત્રો પહેરો.તેનાથી તમારા જીવનની દરેક મુશ્કેલીઅો અને નેગેટિવીટી દૂર થઇ જાય છે.


 કાગડાને ભોજન આપો


શનિવારના રોજ કાગડાને આહાર કરાવવો લાભદાયક માનવામાં આવે છે.કાગડો શનિદેવ નુ વાહન પણ છે.જો તમે કોઈ કાગડાને ખુશ કરી દીધો તો તમારા દુશ્મન તમારુ કઇ પણ નહીં બગાડી શકે.  તેની સાથે તમારા જીવનની મુશ્કેલીઅો ધીરે ધીરે દુર થવા લાગશે.તે માટે તમે કાગડાને ચોખા ખવડાવી શકો છો.જોકે વધેલુ ભોજન પણ તમે ખવડાવી શકો છો.આ કામ કર્યા પછી એકવાર શનિદેવના દર્શન જરૂર કરજો.આ સમયે તમે શનિદેવને તમારી સમસ્યાઓ પણ જણાવજો.


લોખંડ ખરીદવુ અથવા વેચવુ

શનિવારના દિવસે લોખંડથી બનેલી વસ્તુઓ  ખરીદવી અથવા તેને વેચવાથી ખરાબ સમય દુર થાય છે.કહેવાય છે કે શનિવારના દિવસે ગૃહમાં નવુ લોખંડ લાવવુ શુભ હોય છે.અને ઘરનુ જુનુ લોખંડ વેચી નાખો.તેનાથી તમારા ઘરની પનોતી દુર થઇ જાય છે.
તો આ હતા તે ત્રણ કામ જે તમારે શનિવારના દિવસે અવશ્ય કરવા જોઇએ.તમે આ કામ એક જ શનિવારે કરી શકો છો અથવા અલગ શનિવારે કરી શકો છો.એક વાત યાદ રાખો કે આ બધા કામ સાફ મને કરો.જો તમને આ કામ કરતા સમયે હિચકીચાહટ થતી હોય તો આ કામ ન કરશો. ઉપરાંત તમે શનિવારના દિવસે શનિદેવના નામનુ વ્રત   પણ કરી શકો છો.

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *