6 વર્ષના કરિયરમાં એક્ટ્રેસ વાનીએ કરી ત્રણ ફિલ્મ્સ,એક પણ સફળ ન થઇ

ત્રણ વર્ષ પછી સ્ક્રીન પર પાછી ફરતી એક્ટ્રેસ વાની કપુરે તેના કરિયર માટે કહી આ વાત
બોલીવૂડમાં કામ કરવા વાળા દરેક સ્ટાર્સ સફળ થાય તે જરુરી નથી હોતું.પરંતુ દરેક સ્ટાર્સ સફળ થવા માટે જ કામ કરતા હોય છે,પરંતુ કેટલાક સ્ટાર્સ અેવા પણ હોય છે જે ફિલ્મો ના ચાલવાના, કારણે પણ બોલ્ડનેસથી પણ તે ફેમસ થઇ જતા હોય છે.તેમાથી એક એક્ટ્રેસ છે વાની કપુર,અને આજ સુધી તેમની ફિલ્મો સફળ નથી થઇ. 6 વર્ષના કરિયરમાં અેક્ટ્રેસ વનીઅે ફક્ત ત્રણ ફિલ્મો જ કરી છે,જેમાથી એક પણ ફિલ્મોમાં સફળતા મળી નથી.

  6 વર્ષોના કરિયરમાં એક્ટ્રેસ વાનીએ ફક્ત ત્રણ ફિલ્મો કરી

વાની કપુરની અપકમિંગ ફિલ્મ વોરમાં ઋીતીક રોશનની અપોઝીટ કામ કરવા મળ્યું છે.તેના રોલ વિશે,જણાવતા તે હસતા કહે છે કે, ‘હું આ ફિલ્મની મિસ્ટર ઇન્ડિયા છું અને આ પહેલી લોકોઅે શોધવાની છે.’ ટ્રેલરમાં મેઇલ સ્ટાર્ટ્સ પર ફોકસ છે અને વાનીના કેરેક્ટર વિશે કોઇ માહિતી મળી નથી.તેણે કહ્યું કે તે આ ફિલ્મ ટાઇગર અને ૠીતિકની છે.આ અેક બોયઝ અેક્શન મૂવી છે.  હું માનુ છું કે મારો રોલ નાનો છે, પરંતુ સ્ટોરી લાઇન માટે ખૂબ જ ક્રુટીકલ છે. એક્ટરની કાબેલિયત માટે સ્ક્રીન ટાઇમ માયને નથી રાખતો.  કોઇ પણ, સારા એક્ટર શાઇન કરી શકે છે. ’

 મજાક કરતા આ એક્ટ્રેસ કહે છે કે તેના બે કો સ્ટાર્સ વચ્ચે લુકની ગ્યોરજીયસ પ્રતિયોગીતા છે.વાની મુજબ, ઋુતિકે તેની સાથે સારી રીતે વાત કરી હતી પણ તે અેક અજીબ માણસ છે રીડિંગ્સ દરમિયાન તે મારી સાથે સારી રીતે વાતો કરતા હતા.પોતાના છ વર્ષના કરીયરમાં વાનિએ ફક્ત ત્રણ ફિલ્મો કરી છે અને તે બધી ફ્લોપ થઇ ગઇ છે વર્ષ પહેલા તેમની ફિલ્મ બેફિકરે ફ્લોપ થઇ હતી.આ ફિલ્મમાં તેની સાથે રણવીર સિંહ હતા. ફિલ્મને લઇને વાની કહે છે કે ”કાશ તેને વધારે પ્રેમ મળ્યો હોત,તે એક હેપ્પી મૂવી હતી.મને બહુ ખરાબ લાગ્યુ હતુ પણ હું આગળ વધી.હું નિરાશ નહોતી થવા માંગતી તે મારા માટે અેક સારો અનુભવ હતો.અને મે તેનાથી ઘણુ બધુ શિખી પણ છુ.”


અોડિયન્સ રાજા છે વાનીને જ્યારે પૂછવામાં આવ્યું કે ફ્લોપ ફિલ્મનુ દર્દમાં શું હોય છે.તે પર વાનીએ જવાબ આપ્યો,કે આપણે આપણી જાતને કરેલા કામો અને ફેલિયરથી ચીપકાવીને ન રાખવી જોઇઅે.વધુને વધુ પ્રયત્નો કરવાથી સફળતા અેક વખત જરૂર મળે છે. ’આ ઇન્ટરવ્યૂમાં વાનીએ ખુબ સરસ જવાબ આપ્યા.

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *