તમારા માટે બહુ હાનીકારક થઇ શકે છે આકર્ષિત સાઈટ્સ, પોતાની સુરક્ષા માટે કરો આ ઉપાય

  • News

મહેન્દ્ર સિંહ ધોની ઇન્ડિયા ના સૌથી ફેમસ ખિલાડીઓ માંથી એક છે. તેમને ભારત ને બે વખત વર્લ્ડ કપ જીતવાનો ખિતાબ અપાવ્યો છે. મહેન્દ્ર સિંહ ધોની ને મેક્ફે માં મોસ્ટ ડેન્જરસ સેલીબ્રીટી ની સૂચી માં સૌથી પહેલા સ્થાન પર રાખવામાં આવ્યા છે. પોતાના તેરમાં સંસ્કરણ માં મેક્ફે ની રીસર્ચ એ સેલેબ્રીટીજ ની ઓળખાણ કરી છે. જે સૌથી વધારે જોખમ ભરેલ સર્ચ પરિણામ બનાવે છે અને જેમનાથી તેમના ફેંસ ને મેલેશિયસ વેબસાઈટસ ની તરફ આકર્ષિત કરવાની તક આપી છે. જે માલવેર ઇન્સ્ટોલ કરીને પર્સનલ ઇન્ફોર્મેશન અને પાસવર્ડ ની ચોરી કરી શકે છે.

આ લીસ્ટ માં બીજા સ્થાન પર ક્રિકેટ ના ભગવાન માનવામાં આવતા સચિન તેન્દુલકર છે. સૌથી વધારે જોખમ ભરેલ સર્ચ પરિણામ નિર્માણ કરવા વાળી ટોપ તેન હસ્તીઓ માં ધોની અને સચિન ની સાથે મહિલા ક્રિકેટ ટીમ ની કેપ્ટન હરમનપ્રીત કૌર, વર્લ્ડ ચેમ્પિયનશીપ જીતી ચૂકેલ બેડમિન્ટન સ્ટાર પીવી સંધુ અને પુર્તગાલ ના મહાન ફૂટબોલ પ્લેયર ક્રિસ્ટીયાનો રોનાલ્ડો પણ સામેલ છે. તેના સિવાય ટોપ તેન માં રીયાલીટી ટેલીવિઝન શો બીગ બોસ ના વિજેતા ગૌતમ ગુલાટી, બોલીવુડ એક્ટ્રેસ  સની લિયોન, પોપ આઇકોન બાદશાહ, એક્ટ્રેસ રાધિકા આપ્ટે અને શ્રદ્ધા કપૂર પણ સામેલ છે.

મેકફે ઇન્ડિયા ના વાઈસ પ્રેસિડેન્ટ ઓફ એન્જીનીયર એન્ડ મેનેજીંગ ડાયરેક્ટર વેંકટ કૃષ્ણાપુર કહે છે “ઈન્ટરનેટ ની ઇઝી ઉપલબ્ધતા અને બહુ બધા કનેક્ટેડ ડીવાઈસ ના કારણે યુઝર્સ ને પૂરી દુનિયા નું કંટેટ મેળવવાનું બહુ ઇઝી થઇ ગયું છે. જ્યાં ઇન્ડિયા માં સબ્સક્રિપ્શન પર આધારિત કંટેટ પ્લેટફોર્મ ની સંખ્યા વધારે થઇ રહી છે, ત્યાં નેટીજંસ મોટી સપોર્ટીંગ ઈવેન્ટ્સ, મુવીજ, ટીવી શો અને પોતાના ફેવરેટ સુપરસ્ટાર ના ફોટા માટે ચાર્જ વગર કંટેટ ની શોધ કરે છે. દુર્ભાગ્ય થી તેમને એવું કંટેટ આપવા વાળી મેલેશીયસ વેબસાઈટ દ્વારા જોખમ પેદા થવાનો આઈડિયા નથી થતો.

તેમને આગળ જણાવતા કહ્યું સાઈબરક્રિમિનલ્સ આ મોકા નો ફાયદો ઉઠાવીને યુઝર્સ ની નબળાઈઓ નો ફાયદો ઉઠાવે છે. પણ તે સુવિધા ના બદલે પોતાની સુરક્ષા થી સમજોતા કરે છે. યુઝર્સ માટે આ બહુ જરૂરી છે કે તે આ જોખમ ને સમજે. કોઈ પણ સાઈટ પર ક્લિક કરવાથી પહેલા એક વખત વિચાર કરો અને એવા શંકાસ્પદ લીંક પર ક્લિક ના કરો. જે તેમને ફ્રી કંટેટ દેખાડવા માટે આકર્ષિત કરે છે. મેકફે યુઝર્સ ને ઓનલાઈન સુરક્ષિત રાખવા માં મદદગાર કરવા માટે કેટલાક આઈડિયા આપ્યા છે.

કોઈ પણ સાઈટ પર ક્લિક કરવાથી પહેલા સાવધાન રહો. એમ એસ ધોની થી જોડાયેલ ખબરો ફ્રી માં દેખ્વાના ઈચ્છુક યુઝર સાવધાન રહો અને ફક્ત ભરોસાલાયક સાઈટ થી જ કંટેટ સ્ટ્રીમ ડાઉનલોડ કરો.

ગેરકાનૂની સ્ટ્રીમીંગ સાઈટ્સ નો ઉપયોગ બિલકુલ ના કરો. જોખમ ભરેલ ઓનલાઈન વ્યવહાર ના મામલા માં ગેરકાનૂની સ્ટ્રીમીંગ સાઈટ્સ નો ઉપયોગ તમારી ડીવાઈસ માટે બહુ જોખમી હોઈ શકે છે.

પોતાની ઓનલાઈન દુનિયા ને સાઈબર સિક્યોરીટી સમાધાન ની સુરક્ષા પ્રદાન કરે. મેકફે થી ટોટલ પ્રોટેક્શન જેમ-વિસ્તૃત સિક્યોરીટી સમાધાન ની મદદ થી મેલેશીયસ જોખમ ને હંમેશા માટે વિદાય કરી દો. તેનાથી તમે માલવેર ફિશિંગ ના હુમલાઓ અને બીજા જોખમ તેને હંમેશા માટે સુરક્ષિત થઇ જશો.

હંમેશા વેબ રેપ્યુટેશન ટુલ્સ નો ઉપયોગ કરો. વેબ રેપ્યુટેશન તુલ જેવા ચાર્જ વગર મેકફે એડવાઈઝર નો ઉપયોગ કરો. જે તમને મેલેશીયસ વેબસાઈટ ના વિષે અફેલા થી જ વોર્ન કરી દે છે.

પેરેન્ટલ કંટ્રોલ સોફ્ટવેર નો ઉપયોગ કરો. આજકાલ નાના બાળકો પણ સેલેબ્રીટી ના ફેંસ હોય છે. તેથી ડીવાઈસ પર પોતાના બાળકો માટે લીમીટ્સ નિર્ધારિત કરી દો અને મેલેશિયસ અને અનુચિત વેબસાઈટ થી તેમને સુરક્ષિત રાખવા માટે પેરેન્ટલ કંટ્રોલ સોફ્ટવેર નો ઉપયોગ કરો.

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Tags:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *